Pagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Pagers Explode In Lebanon : લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.અહીંયા મળે છે શાકભાજીની જેમ ભાડા પર મહિલાઓ અને કુંવારી છોકરીઓ! થાય છે 10 હજારથી શરૂlifestyleGratuity Calculator: 15 વર્ષની નોકરી અને ₹75000 છેલ્લો પગાર, કેટલી મળશે ગ્રેચ્યુઇટી? આ ફોર્મ્યુલાથી કરો ચેક
સુરક્ષા સૂત્રોએ રોયટર્સને જણાવ્યું કે લેબનાનમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થનારમાં હિઝબુલ્લાહના લડાકા અને ચિકિત્સક પણ સામેલ છે. હિઝ્બુલ્લાહના સભ્યો તરફથી કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા પેજર્સમાં વિસ્ફોટથી હડકંપ મચી ગયો છે.લેબનાનમાં થયેલા આ ધમાકા બાદ અફરાતફરી મચી ગઈ અને ચારો તરફ લોકોના અવાજો આવી રહ્યાં હતા. પરંતુ આ બ્લાસ્ટમાં કોઈના મોતના સમાચાર સામે આવ્યા નથી.
Israel Hezbollah War Israel Lebanon Israel Hezbollah News Israeli Pager Strike On Hezbollah ઇઝરાયેલ હમાસ યુદ્ધ ઇઝરાયેલ હિઝબોલ્લાહ યુદ્ધ ઇઝરાયેલ લેબનોન ઇઝરાયેલ હિઝબુલ્લા સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTVHeart Attack Death : વલસાડના વાપીની હોટલમાં પુત્રનો બર્થ-ડે ઉજવતી વખતે માતાને આવ્યો હાર્ટ એટેક,,, પાંચ વર્ષના પુત્રની માતાનું મોત CCTVમાં થયું કેદ,,, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
और पढो »
બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »
Terrorists Attack : રક્ષાબંધન પર કાશ્મીરમાં સેના પર આતંકી હુમલો, એક જવાન શહીદUdhampur Encounter: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડુડુ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આતંકીઓના ગોળીબારમાં CRPF ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
और पढो »
હડતાળ પર ઉતરેલા રેસીડેન્ટ ડોક્ટરોને સરકારનું અલ્ટીમેટમ, કહ્યું- ફરજ પર હાજર થાવ નહીં તો....Resident Doctors On Strike : ગુજરાતમાં રેસીડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારાની સાથે હડતાળ પર ઉતર્યા છે. તબીબોની હડતાળને કારણે દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હવે સરકારે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને અલ્ટીમેટમ આપી દીધું છે.
और पढो »