ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા બની તેજ... કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે કરાયા નિયુક્ત...

POLITICS समाचार

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા બની તેજ... કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે કરાયા નિયુક્ત...
GUJARAT BJPELECTIONBHUPENDRA YADAV
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Vijay Rupani : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા બની તેજ... કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે કરાયા નિયુક્ત...

હાલમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠનની રચનાનું કામ ચાલી રહ્યું છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં રાજ્ય ભાજપ અધ્યક્ષોની પસંદગી કરવા માટે 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભુપેન્દ્ર યાદવની નિમણૂંક કરવામાં આવી છે. પરંતું આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપાવામા આવી છે.

આ ચૂંટણી અધિકારી રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ પસંદગી કરશે. ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષની પસંદગી કરવા માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્ય ભાજપના નવા પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભાજપ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી અધિકારીની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહનદાસ અગ્રવાલને સોંપવામાં આવી છે.

BJP announced election officers for the election of the state presidents and national council members. Union Minister Bhupendra Yadav appointed election officer for Gujarat, Union Minister Shivraj Singh Chauhan for Karnataka, Union Minister Piyush Goyal for Uttar Pradesh, Union…ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પદ પરથી હટાવ્યા બાદ તેઓ લગભગ સાઈડલાઈન થઈ ગયા હતા. પરંતુ હવે વિજય રૂપાણી ફરી ભાજપમાં પિક્ચરમાં આવ્યા હતા. તાજેતરમાંજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની પસંદગી માટે ભૂતપૂર્વ CM વિજય રૂપાણીએ મોટી જવાબદારી નિભાવી હતી. તેમને ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરાયા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

GUJARAT BJP ELECTION BHUPENDRA YADAV VIJAY RUPANI RAJASTHAN BJP NATIONAL COUNCIL

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને મહત્વના સમાચારગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીને લઈને મહત્વના સમાચારભાજપે ગુજરાત પ્રદેશ પ્રમુખની ચૂંટણી અધિકારી તરીકે ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરી છે. રાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે વિજય રૂપાણીને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
और पढो »

વડોદરામાં ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન બાદ વિવાદવડોદરામાં ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન બાદ વિવાદવડોદરા શહેર ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન થયા બાદ વિવાદ સામે આવ્યો છે. શહેર ભાજપના નવા કાર્યાલય ખાતે લગાવેલી તકતી વિવાદ થતા 24 કલાકમાં ઉતારી લેવાઈ છે. રવિવારે તકતીનું અનાવરણ કરાયું, સોમવારે તક્તી ઉતારી લેવાઈ હતી. વડોદરામાંથી એકમાત્ર શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહનું નામ હોવાથી વિવાદ વકર્યો હતો. તકતીમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ડો વિજય શાહના નામ તક્તી પર લખાયેલા હતા. પ્રદેશ મોવડી મંડળ, શહેર પ્રભારી, સાંસદ, ધારાસભ્યોનું નામ તકતીમાં ન હોવાથી ભારે નારાજગી વ્યાપી હતી
और पढो »

દિલ્હી હાઈકમાન્ડના ઓર્ડરથી અટકાવી દેવાઈ ભાજપમાં વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા, આપ્યું આ કારણદિલ્હી હાઈકમાન્ડના ઓર્ડરથી અટકાવી દેવાઈ ભાજપમાં વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા, આપ્યું આ કારણGujarat BJP organization Changes : ગુજરાત ભાજપના નવા સંગઠનમાં શુ શું બદલાવ આવશે તેના પર સૌની નજર છે... ત્યારે આ વચ્ચે વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે... પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક
और पढो »

ભાજપ સંગઠનમાં મોટાપાયે નવાજૂની થશે, આજે ગાંધીનગરમાં બંધબારણે બેઠક શરૂભાજપ સંગઠનમાં મોટાપાયે નવાજૂની થશે, આજે ગાંધીનગરમાં બંધબારણે બેઠક શરૂGujarat BJP organization Changes : ગુજરાત ભાજપના નવા સંગઠનમાં શુ શું બદલાવ આવશે તેના પર સૌની નજર છે... ત્યારે આ વચ્ચે વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે... પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક
और पढो »

ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો, શું પાર્ટી કાર્યવાહી કરશે?ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો, શું પાર્ટી કાર્યવાહી કરશે?લોકસભામાં 'એક દેશ એક ચૂંટણી' બિલ પર મતદાન દરમિયાન ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો અને હાજર રહ્યા નહ્યા. પાર્ટી આ સાંસદોને નોટિસ ફટકારી છે.
और पढो »

ગુજરાત ભાજપની નવી સંગઠન રચના, શહેર જિલ્લા પ્રમુખની નિમણુકથી શરૂ !ગુજરાત ભાજપની નવી સંગઠન રચના, શહેર જિલ્લા પ્રમુખની નિમણુકથી શરૂ !ગુજરાત ભાજપ ઉત્તરાયણ સુધીમાં ગણતરી માંડવી છે અને નવો સંગઠન બનાવવાના કાર્યમાં લાગ્યું છે. શહેર જિલ્લા પ્રમુખની નિમણુકને લઈને મહત્વના સમાચાર છે. 50 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની ચૂંટણી થશે.
और पढो »



Render Time: 2025-02-15 12:29:03