Gujarat BJP organization Changes : ગુજરાત ભાજપના નવા સંગઠનમાં શુ શું બદલાવ આવશે તેના પર સૌની નજર છે... ત્યારે આ વચ્ચે વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે... પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક
દિલ્હી હાઈકમાન્ડના ઓર્ડરથી અટકાવી દેવાઈ ભાજપમાં વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા, આપ્યું આ કારણ
Gujarat Rain forecastastrologyગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે, આ વચ્ચે ગુજરાત ભાજપના નવા સંગઠન અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી છે. હાલ વોર્ડ અને મંડળ પ્રમુખોની ચાલી રહેલી પસંદગી પ્રક્રિયા પર કેન્દ્રીય નેતૃત્વની બ્રેક લાગી છે. આ પાછળ શું રાજકારણ છે તે જાણીએ.
ગુજરાતમાં ભાજપ સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન બનાવી રહ્યું છે. જે અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને 2 સંગઠન પ્રમુખ મળશે. અમદાવાદ અને સુરત મહાનગરને પણ 2 સંગઠન પ્રમુખ બનશે. 50 થી 70 બુથના એક મંડળ કે વોર્ડ પ્રમુખ બનાવવાની દિશામાં ભાજપ કામગીરી કરી રહ્યું છે. આ કારણે સંગઠનની દ્રષ્ટિએ નવું સીમાંકન થયા બાદ વોર્ડ અને મંડળ પ્રમુખ જાહેર કરવાના હોવાથી હાલ પ્રક્રિયા અટકાવી છે.
9થી12 સુધી વોર્ડ અને મંડળ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા ચાલવાની હતી જે અટકાવી દેવાઈ છે. હવે 15મી ડિસેમ્બર પછી વોર્ડ અને મંડળ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે.ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની રચના થાય તે પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લાના નવા પ્રમુખો માટે ઉંમર મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ સુધીની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો જિલ્લા પ્રમુખ માટે 60 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે.
BJP Organization Gandhinagar News Ahmedabad News ભાજપ સંગઠન Gujarat Poltiics Gujarat Bjp Gujarat Bjp New President CR Patil Gujarat Bjp Internal Politics Bjp Meeting Who Will Replace Cr Patil ગુજરાત ભાજપ કોણ બનશે નવા પ્રદેશ પ્રમુખ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નવું સંગઠન પાટીલની વિદાય કમલમ ગુજરાત ભાજપનું નવું સંગઠન પૂર્ણેશ મોદી દેવુસિંહ ચૌધરી જગદીશ પંચાલ મયંક નાયક ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
યોગી અને મોદીના કયા ગેમપ્લાને મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે સૌથી મોટા 5 કારણMaharashtra elections result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને યૂપીની પેટાચૂંટણીમાં યોગી આદિત્યનાથનું બંટેંગે તો કટેંગેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક હૈ તો સેફ હૈ નો નારો હિટ થતો દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપીની આગેવાનીમાં એનડીએ ગઠબંધનની આંધી દેખાઈ રહી છે.
और पढो »
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »
સરકારે પકડી Zomato અને Swiggyની મનમાની, બે વર્ષની તપાસમાં ખુલાસો, હવે આગળ શું?સરકારે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો અને સ્વિગીની મોટી ભૂલ પકડી છે. બે વર્ષની તપાસ બાદ આ બંને પ્લેટફોર્મની ભૂલો પકડાઈ છે.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકોરાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
और पढो »
ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »