રાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે.
વર્ષ 1953 માં સ્થપાયેલી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વર્ષ 1969 સુધી રહેલા ચાર ચેરમેન કોંગ્રેસી હતા ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન ગણાતા અરવિંદભાઈ મણીઆરની એન્ટ્રી થઈ અને તેઓ ચેરમેન બન્યા બાદ આ બેંકમાં સંઘનો પાયો નખાઈ ગયો.lifestyle gujarat weather forecastentertainment
આ છે બોલીવુડનું સૌથી અમીર ખાનદાન..એક સમયે રસ્તા પર કરતા હતા આ કામ; આ છે 10,000,000,000 રૂપિયાની સંપતિના માલિક વર્ષ 1953 માં સ્થપાયેલી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વર્ષ 1969 સુધી રહેલા ચાર ચેરમેન કોંગ્રેસી હતા ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન ગણાતા અરવિંદભાઈ મણીઆરની એન્ટ્રી થઈ અને તેઓ ચેરમેન બન્યા બાદ આ બેંકમાં સંઘનો પાયો નખાઈ ગયો. જો કે તેના 55 વર્ષ બાદ આ બેંક સામે અરવિંદભાઈ ના જ પુત્ર અને સંસ્કાર પેનલના આગેવાન કે જેમની ઉમેદવારી રદ થઈ ચૂકી છે તેમના દ્વારા બળવો કરવામાં આવતા 28 વર્ષ બાદ આ બેંકમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે.
રાજકોટ ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત અને મુંબઈમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની બ્રાન્ચ ખાતે 17મી નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે. જેમાં સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ જશે. જે સાંજ સુધી ચાલશે. 3.37 લાખ સભાસદો એટ્લે કે શેર હોલ્ડર છે. તેના પ્રતિનિધિ તરીકે 332 મતદારો મતદાન કરશે.
Rajkot News Rajkot Nagrik Bank Rajkot Nagrik Sahkari Bank Kalpak Maniar Gujarat High Court Breaking News Gujarat Gujarati News War Prestige Rajkot Citizens Cooperative Bank Multi-Crore Scam Junagadh Mumbai Branches
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પ્રતિષ્ઠાનો જંગ! મામા વિરુદ્ધ ભાણેજે માંડ્યો મોરચો, કરોડોના કૌભાંડના આરોપનાગરિક સહકારી બેંકની ચૂંટણી એ હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ચૂંટણી ન થાય તે માટે બુધવારે સમાધાનની બેઠક પણ કરવામાં આવી હતી. પરંતુ સમાધાનના પ્રયાસો નિષ્ફળ નિવડતા હવે આ ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે. નાગરિક બેંકની ચૂંટણી માટે ફોર્મ ભરીને પરત કરવાનો આજે છેલ્લો દિવસ છે.
और पढो »
રાજકોટ બેંકની ચૂંટણીમાં ભાજપ-સંઘનાં બે જૂથો વચ્ચે ઘમાસાણ! મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદઉલ્લેખનીય છે કે નાગરિક બેન્કમાં પોતાનો ચેરમેન બનાવવા મટે 21 ડિરેક્ટરો પૈકી 11 ડિરેક્ટરોના મત આવશ્યક છે. ફોર્મ ચકાસણીના અંતે મામા જ્યોતિન્દ્ર મહેતા પ્રેરિત સહકાર પેનલનું પલડું ભારે જોવા મળ્યું. મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ થઈ ગયું.
और पढो »
ગુજરાતના આ શહેરમાં જીવલેણ રોગનો હાહાકાર! હવે તો લક્ષણોમાં પણ ફેરફાર, ઓળખવો બન્યો મુશ્કેલરાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કારણે છેલ્લા બે દિવસમાં બે જેટલા મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 16 જેટલા કેસ નોંધાયા છે. બોટાદના રહેવાસી 21 વર્ષીય અમન વ્યાસનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે.
और पढो »
શું ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છે, નવું ગઠબંધન બનશે? એક નિવેદને મચાવ્યો ભારે ખળભળાટMaharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક છે.
और पढो »
બાપથી સવાયો દીકરો! ખેડૂતોને 1000 કરોડ ઝીરો ટકા વ્યાજે મળશે, સરકારથી પણ મોટી જાહેરાતરાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત માટે મોટી જાહેરાતો કરી છે. આ અવસરે રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ પર હાજર રહ્યા હતા. જાણો ખેડૂતોને શું ફાયદો થશે.
और पढो »
ગોંડલમાં ચોંકાવનારી ઘટના! મંદિરમાં જઈને શખ્સે ગળા પર છરી ફેરવી કર્યો કમળપૂજાનો પ્રયાસ, ગંભીર ઇજારાજકોટ જિલ્લામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં એક આધેડે મંદિરમાં જઇ પોતાના ગળા પર છરી હુલાવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ બનાવથી ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઇ છે.
और पढो »