બાપથી સવાયો દીકરો! ખેડૂતોને 1000 કરોડ ઝીરો ટકા વ્યાજે મળશે, સરકારથી પણ મોટી જાહેરાત

Jayesh Radadiya समाचार

બાપથી સવાયો દીકરો! ખેડૂતોને 1000 કરોડ ઝીરો ટકા વ્યાજે મળશે, સરકારથી પણ મોટી જાહેરાત
Rajkot District BankDistrict BankFarmers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 35 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 137%
  • Publisher: 63%

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત માટે મોટી જાહેરાતો કરી છે. આ અવસરે રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ પર હાજર રહ્યા હતા. જાણો ખેડૂતોને શું ફાયદો થશે.

Yearly Horoscope: મેષ રાશિના જાતકો માટે કેટલું શુભ છે નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળGujarat Weather Forecast: અંબાલાલની આગાહી, હવામાનમાં જોવા મળશે જોરદાર પલટો! કમોસમી વરસાદ ક્યાંક પથારી ન ફેરવે, શું કહે છે હવામાન વિભાગ?દૈનિક રાશિફળ 30 ઓક્ટોબર: આજે તમને નાણાકીય લાભ થવાની સંભાવના, પ્રતિષ્ઠામાં વધારો થશે, આજનું રાશિફળબર્થ માર્ક જોવા યુવતીને કપડાં ઉતારવા કહ્યું, અમદાવાદી યુવતી સાથે સોશિયલ મીડિયા પર જે બન્યું...

રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વાવાઝોડા, કમોસમી માવઠા, ક્યાંક પાછોતરો વરસાદ...આ કારણોસર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચીના જેવા તૈયાર પાકને ખુબ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જગતના તાત માટે મોટી જાહેરાતો કરી છે. આ અવસરે રાજકોટ જિલ્લાના સહકારી અગ્રણીઓ પર હાજર રહ્યા હતા.

આ સાથે તેમણે ખેડૂતોને ઊંચા વ્યાજે પૈસા લેવા ન જાય તેવી અપીલ પણ કરી. તેમણે કહ્યું કે અમારી બેંક પાસે ખેડૂતો આવે અને સભાસદ બની લોનનો લાભ લે. એક ખેડૂત વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન લઇ શકશે. એક વર્ષમાં લોન પરત કરવાની રહેશે. ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહીં. ખેડૂતોને ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને 100 કરોડ રૂપિયાનો બોજો પડશે.જયેશ રાદડિયા એ સૌરાષ્ટ્રના પીઢ રાજકારણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનો દીકરો હોવાનું સાબિત કરી દીધું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot District Bank District Bank Farmers Gujarat Farmers Gujarat Farmers News Farmers News Gujarati News Gujarat News વાવાઝોડું વાવાઝોડાથી ખેડૂતોને નુકસાન ખેડૂતો માટે જાહેરાત જયેશ રાદડિયા રાજકોટ ન્યૂઝ રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંક ખેડૂત સમાચાર ખેડૂતો પુર લીલો દુકાળ ખેડૂતો માટે સહાયની જાહેરાત ખેડૂતોને મદદ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી પડશે અરજી અને કઈ રીતે મળશે, જાણો સહાયનું A to Z1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી પડશે અરજી અને કઈ રીતે મળશે, જાણો સહાયનું A to Zrelief package announced for farmers : ઓગસ્ટમાં થયેલી અતિવૃષ્ટીથી ખેડૂતોને થયેલી નુકસાની બદલ રાજ્ય સરકારે 1419.62 કરોડ રૂપિયાનું સહાય પેકેજ કર્યું જાહેર,,, 20 જિલ્લાના 136 તાલુકાનાં 6812 ગામોના ખેડૂતોને મળશે સહાય
और पढो »

ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે પાક નુકસાનીમાં કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિયાગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી! સરકારે પાક નુકસાનીમાં કરોડોની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે રૂપિયાGujarat Farmers : વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બદલ સહાયની થઈ મોટી જાહેરાત... ખેડૂતો માટે ૧૪૧૯.૬૨ કરોડની સહાયના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી....
और पढो »

તૈયાર રહેજો, ચૂંટણી પંચ બપોરે કરશે મોટી જાહેરાત, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ આવશે ચૂંટણીતૈયાર રહેજો, ચૂંટણી પંચ બપોરે કરશે મોટી જાહેરાત, મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ આવશે ચૂંટણીElection Commission Of India : મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે ચૂંટણી પંચ બપોરે 3.30 વાગ્યે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.
और पढो »

હવે ખાલી ખેતર પણ કરાવશે મોટી કમાણી, સરકાર આપશે 50 ટકા સબસીડી, જલ્દી ઉઠાવો ફાયદોહવે ખાલી ખેતર પણ કરાવશે મોટી કમાણી, સરકાર આપશે 50 ટકા સબસીડી, જલ્દી ઉઠાવો ફાયદોSubsidy News: ખાલી પડી રહેલી ખેડૂતોની જમીનની સમસ્યાના ઉકેલ માટે બિહાર સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર એવા જિલ્લાઓમાં કોલ્ડ સ્ટોરેજ બનાવવાની યોજના લાવી છે જ્યાં આ સુવિધા ઉપલબ્ધ નથી
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

વાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત, ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધીવાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત, ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધીVav Assembly By Election 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસમાં નામ નક્કી,,, ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ,,, તો ભાજપ આજે પોતાના ઉમેદવારનું નામ કરશે જાહેર,,,આવતીકાલે છે પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ..
और पढो »



Render Time: 2025-02-19 08:37:03