રાજકોટ જિલ્લામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ગોંડલમાં એક આધેડે મંદિરમાં જઇ પોતાના ગળા પર છરી હુલાવી કમળપૂજાનો પ્રયાસ કરતાં ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ બનાવથી ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઇ છે.
ગોંડલ માં એક શખ્સે મંદિરમાં જઈને પોતાના ગળા પર છરી ચલાવી કમળપૂજા નો પ્રયાસ કરતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ તો આ બનાવને લઈ સમગ્ર રાજકોટ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.
મુંબઇ રહી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે : બે મહિનાથી ગોંડલ આવ્યા છે : પોતે શિવભક્ત છે : બેભાન હાલતમાં સારવાર હેઠળ
GONDAL RAJKOT Kamalpooja Chandra Moleshwar Temple Man Cut Throat ચંદ્ર મૌલેશ્વર મંદિર કમળપૂજા ગોંડલ રાજકોટ રાજકોટ સિવિલ હોસ્પિટલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરાયા, મંદિરમાં પોલીસ કાફલો તૈનાતPavagadh Temple : શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ... પાવાગઢ મંદિરમાં તસ્કરોએ માતાજીના દાગીના ચોરવાનો પ્રયાસ કર્યો, પોલીસ CCTVની મદદથી તપાસ શરૂ કરી
और पढो »
જીમમાં ટ્રેડમિલ પર કાપડના વેપારીને આવ્યો હાર્ટ એટેક, CPR મળતા પહેલા મોત આવ્યુંLive Heart Attack Death : સુરતમાં કપડાનાં વેપારીનું હાર્ટએટેકથી મોત,,, ભટારના કાપડના વેપારી જિમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યાં હતાં તે સમયે અચાનક ઢળી પડ્યા,,, હાર્ટ અટેક ની ઘટના CCTV કેમેરામાં કેદ
और पढो »
ચૂંટણી જીતતા જ ટ્ર્મ્પે ફટાફટ પુતિનને કર્યો ફોન, યુક્રેન યુદ્ધ પર કરી નાખી સીધીસટ વાતઅમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ ગઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. હજુ તો ચૂંટાઈ આવ્યે 4 દિવસ પણ નથી થયા અને તે તેમણે અમેરિકાના દુશ્મનોને આડે હાથ લેવાનું શરૂ કરી દીધુ છે.
और पढो »
દિલ્હીમાં દિવાળી પર ડબલ મર્ડર, પહેલા પગે લાગ્યા અને પછી ગોળી મારી...ઘટના CCTVમાં કેદસ્કૂટીથી આવેલા બે હથિયારબંધ લોકોએ 40 વર્ષના વ્યક્તિ અને તેના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી જ્યારે તેમનો પુત્ર ફાયરિંગમાં ઘાયલ થયો.
और पढो »
દિવાળીએ ભડકે બળ્યું અમદાવાદ, તહેવાર પર આગ લાગવાની 80 ઘટના બનીદિવાળી જેવા ખુશીઓના તહેવારમાં આગના ભડકા થયા છે. ફટાકડા ફોડવાને કારણે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા છે. જેને કારણે ઈમરજન્સી સેવા દિવાળીના રાતે પણ ફાયર વિભાગ દોડતું થયું. અમદાવાદમાં આગના 80 બનાવ દિવાળી દરમિયાન અમદાવાદ શહેરમાં નાની મોટી થઈને કુલ 80 આગની ઘટનાઓ બની છે.
और पढो »
તહેવારોમાં મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી, 9 મુસાફરો ઘાયલ, 2 ની હાલત ગંભીરદેશભરમાંથી લોકો દિવાળી અને છઠ પૂજા માટે તેમના ઘરે જઈ રહ્યા છે. કેટલાકે મહિનાઓ પહેલા રિઝર્વેશન કરાવ્યું હતું, જ્યારે કેટલાક ટિકિટ વિના તેમના ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી.
और पढो »