અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ ગઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. હજુ તો ચૂંટાઈ આવ્યે 4 દિવસ પણ નથી થયા અને તે તેમણે અમેરિકાના દુશ્મનોને આડે હાથ લેવાનું શરૂ કરી દીધુ છે.
Weekly Horoscope: 11 તારીખથી શરુ થતું સપ્તાહ મિથુન રાશિ માટે ભાગ્યશાળી અને ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 11 નવેમ્બર: સિંહ રાશિના લોકો માટે ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે, આજનું રાશિફળભારતનો એકમાત્ર વ્યક્તિ, જેની પાસે ખુદની ટ્રેન, જાણો કઈ રીતે બની ગયો રેલવેની એક ટ્રેનનો માલિકબંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં સર્જાશે મોટી ખાનાખરાબી! અંબાલાલની ડરામણી આગાહી
વોશિંગ્ટન પોસ્ટ મુજબ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી છે અને યુક્રેનમાં યુદ્ધ આગળ ન વધારવાની સલાહ આપતા યુરોપમાં અમેરિકી સૈન્ય હજારની પણ યાદ અપાવી દીધી છે. એટલું ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી આ વાતચીતની સૂચના યુક્રેનના અધિકારીને પણ આપી દેવાઈ છે. સ્પષ્ટ છે કે યુક્રેની અધિકારીને એ અંદાજો છે જ કે ટ્રમ્પ યુદ્ધના કૂટનીતિક સમાધાન માટે પુતિન સાથે વાતચીત કરશે.
ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ કોલની લીક થયેલી ટ્રાન્સક્રિપ્ટ બાદથી તેઓ સરકારી અધિકારીઓ પર ઓછો ભરોસો રાખી રહ્યા છે અને આવામાં પરિચિત લોકો ટ્રમ્પને સીધો કોલ કરી રહ્યા છે.ટ્રમ્પે જે નેતાઓ સાથે વાત કરી હતી તેમાં યુક્રેની રાષ્ટ્રપતિ જેલેન્સ્કી પણ સામેલ છે. આ વાતચીતમાં ટેક અબજપતિ એલન મસ્ક પણ સામેલ હતા. જેમાં મસ્કે યુક્રેની રાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ યુક્રેનને સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ કનેક્શન પ્રદાન કરવાનું ચાલુ રાખશે.
Russia-Ukraine War Vladimir Putin Russia US Presidential Election Result Israel Hamas War Israel Hamas Qatar PM નરેન્દ્ર મોદી Khalistan Supporters Khalistani Cananda Kamala Harris Donald Trump World News Gujarati News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Maharashtra Chunav: કોણ બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી? અમિત શાહે અત્યારથી કરી નાંખ્યો ખુલાસો!Maharashtra New CM: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે થનાક મતદાન પહેલા જ નવા સીએમને લઈને એક જાહેરાત કરી છે.
और पढो »
સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...
और पढो »
Apple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારીહાલમાં જ એપલે પોતાનો લેટેસ્ટ iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે. આ સીરીઝને લોન્ચ થયાને થોડો સમય જ થયો છે હવે લોકો એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE 4 વિશે વાત કરવા લાગ્યા છે. તેણે એપલનો સૌથી સસ્તો ફોન માનવામાં આવે છે. આશા છે કે Apple આ ફોનને આવતા વર્ષે એટલે કે 2025માં માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
और पढो »
કોંગ્રેસ ખરાબ રીતે ઉઘાડી પડી, ચૂંટણી ગેરંટી સ્કીમ પર પીએમ મોદીનો મલ્લિકાર્જુન ખડગે પર હુમલોPM Modi Targeted Mallikarjun Kharge: મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમોને સલાહ આપી હતી કે તેણમે માત્ર એવા વચનો આપવા જોઈએ જે આર્થિક રૂપે સંભવ હોય.
और पढो »
વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »
પાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરાયા, મંદિરમાં પોલીસ કાફલો તૈનાતPavagadh Temple : શક્તિપીઠ પાવાગઢ મંદિરમાં ચોરીનો પ્રયાસ... પાવાગઢ મંદિરમાં તસ્કરોએ માતાજીના દાગીના ચોરવાનો પ્રયાસ કર્યો, પોલીસ CCTVની મદદથી તપાસ શરૂ કરી
और पढो »