કોંગ્રેસ ખરાબ રીતે ઉઘાડી પડી, ચૂંટણી ગેરંટી સ્કીમ પર પીએમ મોદીનો મલ્લિકાર્જુન ખડગે પર હુમલો

Narendra Modi समाचार

કોંગ્રેસ ખરાબ રીતે ઉઘાડી પડી, ચૂંટણી ગેરંટી સ્કીમ પર પીએમ મોદીનો મલ્લિકાર્જુન ખડગે પર હુમલો
Mallikarjun KhargePM ModiCONGRESS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

PM Modi Targeted Mallikarjun Kharge: મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના રાજ્ય એકમોને સલાહ આપી હતી કે તેણમે માત્ર એવા વચનો આપવા જોઈએ જે આર્થિક રૂપે સંભવ હોય.

Japan Tour: જાપાન ફરવાના IRCTC લાયા બેસ્ટ પેકેજ ટૂર, જાણો ભાડું અને વિગતો

PM Modi Attack On Congress: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના"આર્થિક રીતે શક્ય" વાળા નિવેદન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ખરાબ રીતે ઉઘાડી પડી ગઈ છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું- કોંગ્રેસ પાર્ટીને તે અહેસાસ થઈ રહ્યો છે કે ખોટા વચન આપવા તો સરળ છે, પરંતુ તેને સાચી રીતે લાગૂ કરવા મુશ્કેલ કે અસંભવ છે. તે સતત પ્રચાર દરમિયાન લોકોને તેવા વચનો આપતા રહે છે, પરંતુ તેને ખબર છે કે આ ક્યારેય પૂરા થશે નહીં. હવે તે લોકોની સામે ઉઘાડા પડી ગયા છે.કોંગ્રેસ પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યું- આજે કોંગ્રેસની સરકારવાળા રાજ્યો- હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગણા પર નજર કરો. વિકાસની ગતિ અને રાજકોષીય સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે, “તેમની કહેવાતી ગેરંટી અધૂરી રહી છે, જે આ રાજ્યોના લોકો સાથે ભયંકર વિશ્વાસઘાત છે આ વચનો, પણ તેમની હાલની યોજનાઓને નબળી પાડે છે."પીએમ મોદી અહીં જ ન અટક્યા, તેમણે વધુમાં કહ્યું કે,"કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી વિકાસના કામ કરવાને બદલે પાર્ટીની આંતરિક રાજનીતિ અને લૂંટફાટમાં વ્યસ્ત છે. એટલું જ નહીં, તેઓ હાલની યોજનાઓને પણ પાછી ખેંચી લેવા જઈ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું,"દેશની જનતાએ કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત ખોટા વચનોની સંસ્કૃતિથી સાવધ રહેવું પડશે! અમે તાજેતરમાં જોયું કે કેવી રીતે હરિયાણાના લોકોએ તેમના જૂઠાણાને નકારી કાઢ્યા અને ભારતભરમાં એક સ્થિર, કાર્ય-સંચાલિત સરકારને પસંદ કરી. વધતી જતી અનુભૂતિ એ છે કે કોંગ્રેસને મત આપવો એ શાસન, ખરાબ અર્થવ્યવસ્થા અને અપાર લૂંટ માટે મતદાન છે, ભારતના લોકો વિકાસ અને પ્રગતિ ઇચ્છે છે, તે જ જૂની રીત નહીં.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mallikarjun Kharge PM Modi CONGRESS Modi News Pm Modi News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોસલમાન ટોક્સિસ પ્રેમી હતોઃ ઐશ્વર્યા રાય, આ 6 સંકેતો દેખાય તો લવરને છોડી દોટોક્સિસ રિલેશનશીપ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જાણો કેવી રીતે પ્રેમીને ઓળખવો અને કેવી રીતે તમારી જાતને સુરક્ષિત કરવી.
और पढो »

Indian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army: ઈન્ડિયન આર્મીમાં 12 પાસ યુવક-યુવતીઓને ફટાફટ અરજીઓ કરો, વાંચી લો સંપૂર્ણ માહિતીIndian Army TES 53 Recruitment 2024: ભારતીય સેનાએ પોતાની વેબસાઇટ પર 53મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES 53) માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
और पढो »

તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત! ગુજરાતમાં અહીં 17 કિ.મી સુધીના આ માર્ગ પર અસંખ્ય ખાડા, હાઇ-વેની દયનીય હાલતતંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત! ગુજરાતમાં અહીં 17 કિ.મી સુધીના આ માર્ગ પર અસંખ્ય ખાડા, હાઇ-વેની દયનીય હાલતદિવાળીના તહેવારો ચાલી રહ્યા છે પરંતુ તંત્રના પાપે પાદરા જંબુસર હાઇવે પર પાંચથી દસ ફૂટના પહોળા ખાડા પડી જવા પામ્યા છે.
और पढो »

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »

મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!Jio Finance Smart Gold: મુકેશ અંબાણીની કંપની Jio Finance એ ધનતેરસના (Dhanteras) અવસર પર તેના ગ્રાહકો માટે SmartGold સ્કીમ લૉન્ચ કરી છે, જેમાં માત્ર 10 રૂપિયામાં સોનું ખરીદી શકાય છે
और पढो »

8th Pay Commission: આઠમા પગાર પંચ પર આવ્યા મોટા અપડેટ, શું પગાર વધારવા પર લાગશે મહોર?8th Pay Commission: આઠમા પગાર પંચ પર આવ્યા મોટા અપડેટ, શું પગાર વધારવા પર લાગશે મહોર?શિવગોપાલ મિશ્રાના જણાવ્યાં મુજબ કર્મચારીઓના યુનિયનોએ સરકારને પહેલેથી જ બે મેમોરેન્ડમ આપેલા છે જેમાં જેમ બને તેમ જલદી આઠમા પગાર પંચની રચના કરવાની માંગણી કરાઈ છે. સાતમું પગાર પંચ 2014માં બન્યું હતું અને તેની ભલામણો 2016માં લાગૂ થઈ હતી
और पढो »



Render Time: 2025-02-19 04:32:17