Live Heart Attack Death : સુરતમાં કપડાનાં વેપારીનું હાર્ટએટેકથી મોત,,, ભટારના કાપડના વેપારી જિમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યાં હતાં તે સમયે અચાનક ઢળી પડ્યા,,, હાર્ટ અટેક ની ઘટના CCTV કેમેરામાં કેદ
500 વર્ષ બાદ દિવાળી પર ગુરૂ અને શનિ ચાલશે ઉલ્ટી ચાલ, આ જાતકોને મળશે અઢળક લાભ, કરિયર-કારોબારમાં પ્રગતિનો યોગRashifalLeena Chandavarkar
CM ની પુત્રવધૂ બનતા જ બરબાદ થયું આ અભિનેત્રીનું ભાગ્ય, પતિએ ભૂલથી ખુદને મારી ગોળી, 11 મહિનામાં થઈ ગઈ વિધવા એક તરફ યુવા વયમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યાં છે, તો બીજી તરફ જીમમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યાં છે. આવામાં સુરતના એક કાપડ વેપારીને જીમમાં હાર્ટ એટેક આવતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.
સુરતના ભટાર વિસ્તારની આ ઘટના છે. ભટાર વિસ્તારના કાપડના એક વેપારીની હાર્ટ એટેકથી મોતની ઘટના જીમના કેમેરામાં કેદ થઈ છે. ભટારના કાપડના વેપારી વહેલી સવારે નિત્ય સમય મુજબ જીમમાં પહોંચ્યા હતા. તેઓ ટ્રેડમિલ પર તેઓ ચાલી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. જીમમાં હાજર અન્ય લોકોએ તાત્કાલિક જ વેપારીને બચાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે વેપારીને બચાવવા માટે તાત્કાલિક CPR આપ્યું, છતાં વેપારીનો જીવ બચાવી શકાયો નહીં. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
જો કોઈને જીમમાં હાર્ટ એટેક આવે તો સમય બગાડ્યા વિના તેને CPR આપો અને તેને તાત્કાલિક ઈમરજન્સી મેડિકલ કેરમાં લઈ જાઓ.
Surat Businessman Gujarat News સુરત સમાચાર સુરતના વેપારી Heart Attack In Gym ગુજરાતના સમાચાર હાર્ટએટેક Gujarat Heart Attack Death Health હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat Heart Attack Symptoms Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News Sudden Heart Attack Causes Sudden Heart Attack Heart Attack Latest News Surat સુરત હાર્ટ એટેકથી હાહાકાર હાર્ટ એટેકથી મોતનું તાંડવ ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો ધબકારા બંધ થયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTVHeart Attack Death : વલસાડના વાપીની હોટલમાં પુત્રનો બર્થ-ડે ઉજવતી વખતે માતાને આવ્યો હાર્ટ એટેક,,, પાંચ વર્ષના પુત્રની માતાનું મોત CCTVમાં થયું કેદ,,, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
और पढो »
પાટીદાર યુવકને લંડનમાં ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, અચાનક નીચે ઢળી પડ્યા બાદ મોત થયુંHeart Attack Death : સાબરકાંઠાના ગોરા આજણા ગામના યુવાનનું લંડનમાં મોત... ગરબા રમતા રમતા યુવાનને આવ્યો હાર્ટએટેક.. ગરબા દરમિયાન અચાનક નીચે ઢળી પડ્યા બાદ મૃત્યુ...
और पढो »
સુરતમાં કાપડના વેપારી ટ્રેડમિલ પર ચાલતાં- ચાલતાં અચાનક ઢળી પડ્યા, CPR આપ્યો છતાં જીવ ન બચ્યો...!Textile merchant in Surat suddenly collapsed while walking on treadmill, CPR was given but life was not saved...!
और पढो »
ઐશ્વર્યા રાય હવે અમિતાભ બચ્ચનના પરિવારનો નથી રહી હિસ્સો? આ VIDEOમાં ગાયબ દેખાઈ બહુરાનીAishwarya Rai Abhishek Bachchan divorce : અમિતાભ બચ્ચનના 82માં જન્મદિવસ પર KBC 16નો એક ખાસ એપિસોડ બતાવવામાં આવ્યો હતો, જેમાં ખાસ વીડિયોમાં ઐશ્વર્યા રાય ક્યાંય દેખાઈ નહિ
और पढो »
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
और पढो »
જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!જમીનનો સોદો કરતા પહેલા કોઈપણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરિફિકેશન કરાવી લો કારણ કે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે.
और पढो »