પાટીદાર યુવકને લંડનમાં ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, અચાનક નીચે ઢળી પડ્યા બાદ મોત થયું

Navratri 2024 समाचार

પાટીદાર યુવકને લંડનમાં ગરબા રમતા આવ્યો હાર્ટ એટેક, અચાનક નીચે ઢળી પડ્યા બાદ મોત થયું
Heart AttackSabarkanthaGarba
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

Heart Attack Death : સાબરકાંઠાના ગોરા આજણા ગામના યુવાનનું લંડનમાં મોત... ગરબા રમતા રમતા યુવાનને આવ્યો હાર્ટએટેક.. ગરબા દરમિયાન અચાનક નીચે ઢળી પડ્યા બાદ મૃત્યુ...

દશેરા બાદ બનશે એવો જબરદસ્ત યોગ...આ 4 રાશિવાળા સીધા ધનના ઢગલે બિરાજશે, સફળતાના દ્વાર ખુલશે!ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી બચવા માંગો છો તો જલ્દી ખાવાનું શરૂ કરી દો આ વસ્તુઓ, સ્વાસ્થ્ય રહેશે ચુસ્તBlack Gram Benefits: દેશી ચણાનો જાદુ! રોજ એક મુઠ્ઠી બાફીને ખાઓ, મળશે 5 જબરદસ્ત ફાયદા!

સાબરકાંઠા જિલ્લાના એક યુવાનનું વિદેશમાં મોત નિપજ્યું છે. તલોદ તાલુકાના ગોરા આજણા ગામના યુવકનું લંડનમાં હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ગરબા રમતા વખતે જયેશ કનુભાઈ પટેલ નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. જયેશ પટેલ લંડનના હેરો શહેરમાં રહીને પીઝા સેન્ટર પર કામ કરતો હતો. ત્યારે નવરાત્રિ દરમિયાન ગરબા રમતા રમતા તે ઢળી પડ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heart Attack Sabarkantha Garba Garba Night હાર્ટ એટેક ગરબા સાબરકાંઠા હાર્ટ એટેક હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat Heart Attack Symptoms Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News Sudden Heart Attack Causes Sudden Heart Attack Heart Attack Latest News Surat સુરત હાર્ટ એટેકથી હાહાકાર હાર્ટ એટેકથી મોતનું તાંડવ ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો ધબકારા બંધ થયા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTVબારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTVHeart Attack Death : વલસાડના વાપીની હોટલમાં પુત્રનો બર્થ-ડે ઉજવતી વખતે માતાને આવ્યો હાર્ટ એટેક,,, પાંચ વર્ષના પુત્રની માતાનું મોત CCTVમાં થયું કેદ,,, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
और पढो »

થઇ જજો સાવધાન! નવરાત્રિમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત, આટલી વાતનું ધ્યાન રાખજોથઇ જજો સાવધાન! નવરાત્રિમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત, આટલી વાતનું ધ્યાન રાખજોનવરાત્રીના સમયમાં હાર્ટ અટેક ના પ્રમાણ વધતું હોય છે. ત્યારે ખેલૈયાઓ જો રમતી વખતે ધ્યાન ન રાખે તો તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની શકે છે. ત્યારે મહારાષ્ટ્રના પુણેના ચાકનમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ગરબા રમતા હતા ત્યારે અચાનક એક વ્યક્તિને ચક્કર આવ્યા.
और पढो »

Heart Attack Deaths: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણHeart Attack Deaths: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણNavratri 2024: નવરાત્રીના સમયમાં હાર્ટ અટેક ના પ્રમાણ વધતું હોય છે. ત્યારે ખેલૈયાઓ જો રમતી વખતે ધ્યાન ન રાખે તો તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની શકે છે ત્યારે હૃદય રોગના શિકાર ન બની જવાય એટલા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
और पढो »

અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!અમેરિકામાં આવ્યો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું!Earthquake in USA: લોસ એન્જલસ શહેરમાં સાંજે લોકો ભૂકંપના ઝાટકાથી ધ્રુજી ઉઠ્યા હતા, ઓરેન્જ કાઉન્ટીમાં 72 કિલોમીટર દૂર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
और पढो »

દીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદદીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદNavratri 2024 : નવરાત્રિમાં નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ સજ્જ... ભયમુક્ત વાતાવરણમાં બહેન દીકરીઓ ગરબા ઘૂમી શકે તે માટે રાજ્યભરમાં ૭૩૭ She Team તૈનાત... તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમમાં ૫,૧૫૨ CCTV દ્વારા રખાશે ચાંપતી નજર...
और पढो »

પથ્થરમારા બાદ સુરતમાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 32 પોઈન્ટ પર 200થી વધુ કર્મીઓ તહેનાતપથ્થરમારા બાદ સુરતમાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 32 પોઈન્ટ પર 200થી વધુ કર્મીઓ તહેનાતસુરતમાં રવિવારે અચાનક માહોલ ખરાબ થયો, જ્યારે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૈયદપુરામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-15 15:30:59