દીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ

Breaking News समाचार

દીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ
બ્રેકિંગ ન્યૂઝNavratri 2024Harsh Sanghvi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 160%
  • Publisher: 63%

Navratri 2024 : નવરાત્રિમાં નાગરીકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ સજ્જ... ભયમુક્ત વાતાવરણમાં બહેન દીકરીઓ ગરબા ઘૂમી શકે તે માટે રાજ્યભરમાં ૭૩૭ She Team તૈનાત... તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમમાં ૫,૧૫૨ CCTV દ્વારા રખાશે ચાંપતી નજર...

મોડી રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી મળશે પોલીસની મદદ Pleasure marriages Navratri 2024 શુક્ર ગુરુની રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિફળ લાવશે અઢળક સૌભાગ્ય, ધન-સંપતિ અને સમ્માન!

નવરાત્રી દરમ્યાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. કોઈપણ સ્થળે છેડતીના બનાવો ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત અવાવરું જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

બ્રેકિંગ ન્યૂઝ Navratri 2024 Harsh Sanghvi હર્ષ સંઘવી નવરાત્રિ 2024 ગરબા Garba Organizers Breaking News Big Decision Gujarat Police Gujarat Government Gujarat Gujarati News Local મોટા સમાચાર મોટો નિર્ણય બ્રેકિંગ ન્યૂઝ નવરાત્રિ 2023 ગુજરાત સરકાર હવે પોલીસ રાતે ગરબા બંધ નહી કરાવે 5 વાગ્યા સુધી રમો ગરમા ગરબા રમવાની છૂટ Can Garba Really Be Played Till 5 Pm In Gujarat? Garba Permission ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Garba Nights Garba Lovers Garba Dance Gujarat Police ગુજરાત પોલીસ શી ટીમ મહિલા સુરક્ષા She Team

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં ક્યાંય પણ ટ્રાફિ જામ કે અકસ્માત થાય તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ, નવી હેલ્પલાઈન શરૂગુજરાતમાં ક્યાંય પણ ટ્રાફિ જામ કે અકસ્માત થાય તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ, નવી હેલ્પલાઈન શરૂHelpline For Traffic Solution : ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ... રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન ૧૮૦૦૨૩૩૧૧૨૨ શરૂ...
और पढो »

અમદાવાદમાં ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...અમદાવાદમાં ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ આ વખતે રાજકોટ આગકાંડને પગલે ફાયરબ્રિગેડે અમદાવાદમાં આયોજકો માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં 20થી વધુ નિયમો જાહેર કર્યા છે. નાનાથી લઈને મોટા ગરબાનું આયોજન કરનારા તમામ લોકોએ ફાયરબ્રિગેડે જાહેર કરેલા આ નિયમોનું પાલન કરવાનું રહેશે.
और पढो »

Eye: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોરEye: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોરEye: મોટાભાગના લોકો આંખની કેટલીક સમસ્યાને સામાન્ય ગણી તેને ઈગ્નોર કરે છે. જેમકે આંખ લાલ થઈ જવી, ખંજવાળ આવવી, ડ્રાયનેસ, આંખમાં દુખાવો વગેરે સમસ્યા પર ધ્યાન આપતા નથી. પરંતુ આ સમસ્યાઓ કેટલીક વખત શરીરમાં વધતી જીવલેણ બીમારીનો સંકેત પણ હોય શકે છે.
और पढो »

મધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેતમધ્ય પ્રદેશનું આ મંદિર ડૂબે તો ગુજરાતમાં આવે છે પૂર, આવી રીતે મળે છે સંકેતGujarat Flood Alert : મધ્ય પ્રદેશમાં લાલ દેવળ મંદિર બહુ જ પ્રાચીન મંદિર છે, આ શિવજીનું મંદિર છે. તેના પર આજે પણ લાલ રંગ લગાવવામાં આવે છે, આ મંદિર પૂરના પાણીમાં જ્યારે અડધુ ડૂબી જાય ત્યારે ગુજરાતના અનેક વિસ્તોરમાં જળબંબાકાર થાય છે
और पढो »

નવરાત્રીમાં દીકરીઓને બચાવવા પાટીદારોએ ઘડ્યા આ નિયમો, જાણી લેજો નહિ તો પ્રવેશ નહિ મળે...નવરાત્રીમાં દીકરીઓને બચાવવા પાટીદારોએ ઘડ્યા આ નિયમો, જાણી લેજો નહિ તો પ્રવેશ નહિ મળે...Rajkot Garaba: નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
और पढो »

અંબાલાલ પટેલની ભારે ચેતવણી, સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં મોટી હલચલ થશેઅંબાલાલ પટેલની ભારે ચેતવણી, સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં મોટી હલચલ થશેGujarat Weather Forecast : અમદાવાદમાં ગત રોજ મોડી રાતે મન ભરીને વરસાદ વરસ્યો હતો.
और पढो »



Render Time: 2025-02-15 09:06:10