રાજકોટ બેંકની ચૂંટણીમાં ભાજપ-સંઘનાં બે જૂથો વચ્ચે ઘમાસાણ! મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ

Breaking News समाचार

રાજકોટ બેંકની ચૂંટણીમાં ભાજપ-સંઘનાં બે જૂથો વચ્ચે ઘમાસાણ! મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ
GujaratGujarati NewsWar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

ઉલ્લેખનીય છે કે નાગરિક બેન્કમાં પોતાનો ચેરમેન બનાવવા મટે 21 ડિરેક્ટરો પૈકી 11 ડિરેક્ટરોના મત આવશ્યક છે. ફોર્મ ચકાસણીના અંતે મામા જ્યોતિન્દ્ર મહેતા પ્રેરિત સહકાર પેનલનું પલડું ભારે જોવા મળ્યું. મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ થઈ ગયું.

નાગરિક બેન્કમાં પોતાનો ચેરમેન બનાવવા મટે 21 ડિરેક્ટરો પૈકી 11 ડિરેક્ટરોના મત આવશ્યક છે. ફોર્મ ચકાસણીના અંતે મામા જ્યોતિન્દ્ર મહેતા પ્રેરિત સહકાર પેનલનું પલડું ભારે જોવા મળ્યું. મામા સામે મેદાને પડેલા ભાણેજનું ફોર્મ રદ થઈ ગયું.

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં જિલ્લા કલેક્ટરે 41 નામોની યાદી જાહેર કરી છે. જેમાં સંસ્કાર પેનલના કલ્પક મણિયાર અને મિહિર મણિયારનું નામ યાદીમાં નથી. કુલ 46 ઉમેદવારો પૈકી પાંચ ઉમેદવારોના વાંધાઓ યથાવત રહ્યા. પૂર્વ ચેરમેન કલ્પક મણીયાર અને તેના ભાઈ મિહિર મણીયાર, હિમાંશુ ચિન્મય અને નિમેષ કેસરીયા સહિતના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ્દ થયા છે. સંસ્કાર પેનલના હવે 11 ઉમેદવારોના જ ફોર્મ માન્ય રહ્યા.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને સંઘ સાથે જોડાયેલા જ બે જૂથ આમને સામને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકના વર્તમાન ચેરમેન મામા જ્યોતીન્દ્ર મહેતા સામે RSSના સ્વ. અરવિંદ મણીઆરના પુત્ર અને જ્યોતીન્દ્ર મહેતાના ભાણેજ કલ્પક મણીઆરે કરોડો રૂપિયાના કૌભાંડોના આરોપો લગાવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News War Prestige Rajkot Citizens Cooperative Bank Multi-Crore Scam Junagadh Mumbai Branches Clash Two Factions BJP-Sangh Rajkot Civil Co-Operative Bank

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાવ પેટાચૂંટણીમાં ટેન્શન વચ્ચે 8 ફોર્મ કેન્સલ થયા, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મનું પણ હતું ઢચુંપચુંવાવ પેટાચૂંટણીમાં ટેન્શન વચ્ચે 8 ફોર્મ કેન્સલ થયા, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મનું પણ હતું ઢચુંપચુંVav Assembly By Election 2024 : વાવ વિધાનસભા ચૂંટણી માટે 15 ફોર્મ રહ્યા માન્ય...23માંથી 8 ફોર્મ થયા રદ..અપક્ષ ઉમેદવારના વાંધાને ફગાવી ભાજપ અને કોંગ્રેસના ફોર્મ રહ્યા માન્ય...
और पढो »

રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, ફાયરિંગની તાલીમ વખતે સર્જાઈ દુર્ઘટનારાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, ફાયરિંગની તાલીમ વખતે સર્જાઈ દુર્ઘટનાનાસિકમાં આર્ટિલરી સેન્ટરમાં તાલીમ દરમિયાન એક દુર્ઘટનામાં બે અગ્નિવીર યુવાનના નિધન થયા છે. જેમાંથી એક યુવક રાજકોટ જિલ્લાનો વતની છે.
और पढो »

અપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોઅપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોVav Assembly By Election 2024 : વાવ બેઠક પરથી ભાજપે સ્વરૂપજીને ટિકિટ આપતાં માવજી પટેલ અને જાંમા પટેલે કર્યો બળવો,,, ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ
और पढो »

વાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યાવાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યાવાવ વિધાનસભામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય સમાપ્ત થયા બાદ પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. અનેક પ્રયાસો છતાં માવજી ભાઈએ ફોર્મ પરત ખેંચ્યું નહીં.
और पढो »

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં પ્રતિષ્ઠાનો જંગ! મામા વિરુદ્ધ ભાણેજે માંડ્યો મોરચો, કરોડોના કૌભાંડના આરોપરાજકોટ નાગરિક સહકારી બેંકમાં પ્રતિષ્ઠાનો જંગ! મામા વિરુદ્ધ ભાણેજે માંડ્યો મોરચો, કરોડોના કૌભાંડના આરોપનાગરિક સહકારી બેંકની ચૂંટણી એ હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ચૂંટણી ન થાય તે માટે બુધવારે સમાધાનની બેઠક પણ કરવામાં આવી હતી. પરંતુ સમાધાનના પ્રયાસો નિષ્ફળ નિવડતા હવે આ ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે તરફ સૌ કોઈની મીટ મંડાઈ છે. નાગરિક બેંકની ચૂંટણી માટે ફોર્મ ભરીને પરત કરવાનો આજે છેલ્લો દિવસ છે.
और पढो »

MLA હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો, ચેઈન પણ લૂંટી લીધીMLA હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી હુમલો, ચેઈન પણ લૂંટી લીધીરાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડીથી જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. આ મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 6 ઈસમો સામે જીવલેણ હુમલો અને ગળામાં પહેરેલા સોનાના ચેઈનની લૂંટની ફરિયાદ નોંધાઈ છે.
और पढो »



Render Time: 2025-02-19 08:34:05