વાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યા

Vav Assembly Election समाचार

વાવમાં જોવા મળશે ત્રિપાંખિયો જંગ, ગુલાબ, કમળ અને બેટ વચ્ચે ટક્કર, માવજીભાઈ ન માન્યા
Vav Assembly By-ElectionVav ByelectionVav Seat By-Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 48 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 190%
  • Publisher: 63%

વાવ વિધાનસભામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય સમાપ્ત થયા બાદ પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. અનેક પ્રયાસો છતાં માવજી ભાઈએ ફોર્મ પરત ખેંચ્યું નહીં.

Sun Transit 2024: સૂર્ય દેવ કરશે રાશિ પરિવર્તન, 6 નવેમ્બરથી બદલાઈ જશે આ બધી રાશિઓની કિસ્મત!Yearly Horoscope 2024Yearly Horoscope 2024વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વાવમાં ભાજપ અને કોંગ્રેસ જ નહીં પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે...અપક્ષ ઉમેદવારી કરનારા માવજી પટેલ ન માન્યા અને ફોર્મ પરત ન ખેંચતા હવે ભાજપ ના સ્વરૂપજી ઠાકોર , કોંગ્રેસ ના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે...જો કે અન્ય કેટલાક અપક્ષને ભાજપ ે મનાવી લીધા...પરંતુ માવજી પટેલ ન માન્યા.

જંગ આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ છે. પરંતુ આ બન્ને પાર્ટીનો ખેલ અપક્ષ બગાડી શકે છે...અપક્ષ માવજી પટેલ ચૌધરી સમાજમાંથી આવતા મોટા આગેવાન છે. અને તેઓ જનતા દળની ટિકિટ પર ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. જેના કારણે મુકાબલો બરાબર જામ્યો છે તેમ કહી શકાય....વાવ વિધાનસભામાં સૌથી વધુ ઠાકોર સમાજના મત છે. ઠાકોર પછી સૌથી વધુ ચૌધરી સમાજના મત છે. પરંતુ બન્નેમાંથી એક પણ પાર્ટીએ ચૌધરી સમાજને ટિકિટ આપી નહતી...જેના કારણે ચૌધરી સમાજમાં ક્યાંક નારાજગી જોવા મળતી હતી...અને તેના જ કારણે અપક્ષના માવજી પટેલ ટસના મસ ન થયા...

હવે આ માવજી પટેલ છે કોણ તે તમે જાણી લો...તો માવજી પટેલ ચૌધરી સમાજમાંથી આવતા મોટા અગ્રણી, 1990માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા...2017માં અપક્ષ ચૂંટણી લડી ભાજપનો જ ખેલ બગાડ્યો હતો...માવજી પટેલ 1990માં 4251 મતથી જનતાદળના સિમ્બોલ પર ચૂંટાઈ આવ્યા હતા...કોંગ્રેસના પરબત પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા...તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદથી માવજી પટેલ લડ્યા હતા...ત્યારે 42693 મત લઈ ગયા હતા...ભાજપના પરબત પટેલની જીત થઈ હતી..ત્યારે કોંગ્રેસનો ખેલ માવજી પટેલે બગાડ્યો હતો....

વાવમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે તો વાવનું જ્ઞાતિગત સમિકરણ પણ તમારે જાણી લેવું જોઈએ....વાવમાં સૌથી વધુ ઠાકોર સમાજના 82,852 મત, ચૌધરી 49,860, દલિત 42,850, રબારી 25,192, બ્રાહ્મણ 18,670, રાજપૂત 18,251, પ્રજાપતિ 12,607, મુસ્લિમ 7,980 અને અન્યના 13,138 મત છે......છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે રહેલી આ બેઠક 2024ની લોકસભા ચૂંટણી બાદ ખાલી થઈ છે. વાવમાં ગેનીબહેન ઠાકોર છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય હતા...ભાજપ માટે કપરી રહેલી આ બેઠક પર હવે પેટા ચૂંટણીમાં શું થાય છે તે જોવું રહ્યું....

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vav Assembly By-Election Vav Byelection Vav Seat By-Election વાવ વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભા પેટા-ચૂંટણી વાવ પેટા-ચૂંટણી વાવ બેઠક પેટા ચૂંટણી Vav Election Vav Assembly By Election Banaskantha News BJP Vav Assembly By Election Congress Vav Assembly By Election વાવ બેઠક પેટાચૂંટણી બનાસકાંઠા સમાચાર ગુજરાત રાજકારણ ગુજરાતના આજના સમાચાર ગુજરાત ચૂંટણી વિધાનસભા પેટાચૂંટણી Mendate મેન્ડેટ ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics Bjp Congress ભાજપ કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાવમાં વટની લડાઈ માં ત્રિપાંખિયો જંગ! ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને માવજી પટેલ વચ્ચે જામશે જંગવાવમાં વટની લડાઈ માં ત્રિપાંખિયો જંગ! ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને માવજી પટેલ વચ્ચે જામશે જંગVav Assembly By Election 2024: જેમ જેમ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.. ફોર્મ ચકાસણીના દિવસે કુલ 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે, એક ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી.
और पढो »

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જોવા મળશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશેવાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જોવા મળશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશેBy-election to the Vav Assembly: ગુજરાતમાં ફરી વિધાનસભા ચૂંટણીનો માહોલ જોવા મળશે. હવે વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. જેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે.
और पढो »

ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોના 5.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોના 5.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગના માહોલમાં અમેરિકી અને યુરોપીયન માર્કેટ થોડા સ્ટેબલ થયા છે પરંતુ મોટાભાગના એશિયન બજારોમાં વેચાવલીનું દબાણ છે.
और पढो »

Stock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણStock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણગ્લોબલ અને ઘરેલુ ટ્રિગર્સના પગલે બજારમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ મોટા કડાકા સાથે બંધ થયા.
और पढो »

Gold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટGold Rate Today: આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટસોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી હતી પરંતુ હવે તેના પર બ્રેક લાગતી જોવા મળી રહી છે. એકવાર ફરીથી સોનામાં સુસ્તી જોવા મળી રહી છે. સોમવારે વાયદા બજારમાં સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો જ્યારે શરાફા બજારમાં પણ સોના અને ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે.
और पढो »

ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »



Render Time: 2025-02-13 14:53:34