વાવમાં વટની લડાઈ માં ત્રિપાંખિયો જંગ! ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને માવજી પટેલ વચ્ચે જામશે જંગ

Vav Assembly Election समाचार

વાવમાં વટની લડાઈ માં ત્રિપાંખિયો જંગ! ગુલાબસિંહ રાજપૂત, સ્વરૂપજી ઠાકોર અને માવજી પટેલ વચ્ચે જામશે જંગ
Vav Assembly By-ElectionVav ByelectionVav Seat By-Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 47 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 174%
  • Publisher: 63%

Vav Assembly By Election 2024: જેમ જેમ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.. ફોર્મ ચકાસણીના દિવસે કુલ 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે, એક ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી.

વાવમાં 'વટની લડાઈ' માં ત્રિપાંખિયો જંગ! ગુલાબસિંહ રાજપૂત , સ્વરૂપજી ઠાકોર અને માવજી પટેલ વચ્ચે જામશે જંગ

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પ્રચારમાં પૂરે પુરું જોર લગાવી દીધું છે. ક્યારેક સમાજના નામે તો ક્યારેક પાઘડીની લાજ રાખવાના નામે સ્વરૂપજી ઠાકોર મત માગી રહ્યા છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે માહોલ જામ્યો છે.

જેમ જેમ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.. ફોર્મ ચકાસણીના દિવસે કુલ 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે, એક ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી. જી હાં, આ ચિત્ર છે માવજી પટેલનું...અપક્ષ ચૂંટણી લડી રહેલા માવજી પટેલ લડવા માટે મક્કમ છે તો બીજી તરફ ભાજપ તેમને મનાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે.ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પ્રચારમાં પૂરે પુરું જોર લગાવી દીધું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vav Assembly By-Election Vav Byelection Vav Seat By-Election વાવ વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભા પેટા-ચૂંટણી વાવ પેટા-ચૂંટણી વાવ બેઠક પેટા ચૂંટણી Vav Election Vav Assembly By Election Banaskantha News BJP Vav Assembly By Election Congress Vav Assembly By Election વાવ બેઠક પેટાચૂંટણી બનાસકાંઠા સમાચાર ગુજરાત રાજકારણ ગુજરાતના આજના સમાચાર ગુજરાત ચૂંટણી વિધાનસભા પેટાચૂંટણી Mendate મેન્ડેટ ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics Bjp Congress ભાજપ કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

થઈ ગયું ફાઈનલ! વાવમાં સ્વરૂપજી ઠાકોર Vs ગુલાબસિંહ રાજપૂત, ભાજપે ઠાકોર ઉમેદવારની પસંદગી કરીથઈ ગયું ફાઈનલ! વાવમાં સ્વરૂપજી ઠાકોર Vs ગુલાબસિંહ રાજપૂત, ભાજપે ઠાકોર ઉમેદવારની પસંદગી કરીવાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે ઠાકોર વર્સિસ રાજપૂતની લડાઈ જામશે. છેલ્લી ઘડીએ આખરે ભાજપે વાવમાં પોતાનો મુરતિયો ફાઈનલ કરી દીધો છે. ભાજપે વાવ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે.
और पढो »

સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...
और पढो »

શું વાવ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ? માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધવાતા ગરમાયો રાજકીય માહોલશું વાવ બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ? માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધવાતા ગરમાયો રાજકીય માહોલવાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ખરાખરીનો રાજકીય ખેલ જામવા જઈ રહ્યો છે. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપીને રણમેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે.
और पढो »

અપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોઅપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોVav Assembly By Election 2024 : વાવ બેઠક પરથી ભાજપે સ્વરૂપજીને ટિકિટ આપતાં માવજી પટેલ અને જાંમા પટેલે કર્યો બળવો,,, ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ
और पढो »

હારેલા ઉમેદવારો વાવમાં હુકમનો એક્કો સાબિત થશે! ભાજપ કોંગ્રેસે અમસ્તા જ આમના પર દાવ નથી લગાવ્યોહારેલા ઉમેદવારો વાવમાં હુકમનો એક્કો સાબિત થશે! ભાજપ કોંગ્રેસે અમસ્તા જ આમના પર દાવ નથી લગાવ્યોVav Assembly By Election 2024 : વાવમાં ઠાકોર VS રાજપૂત જંગ રમાશે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા તો ભાજપે ગેનીબેન સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી
और पढो »

ઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોના 5.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસઈઝરાયેલ-ઈરાનની લડાઈમાં રોકાણકારોના 5.62 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગના માહોલમાં અમેરિકી અને યુરોપીયન માર્કેટ થોડા સ્ટેબલ થયા છે પરંતુ મોટાભાગના એશિયન બજારોમાં વેચાવલીનું દબાણ છે.
और पढो »



Render Time: 2025-02-15 14:48:54