ગુજરાતમાં વાવાઝોડું ભયાનક અસર કરી ગયું! નુકસાનીના આંકડા જોઈ મગજ ચકરાઈ જશે, 5 દિવસ બાદ હજી પણ ખરાબ સ્થિતિ

Gujarat Weather Forecast समाचार

ગુજરાતમાં વાવાઝોડું ભયાનક અસર કરી ગયું! નુકસાનીના આંકડા જોઈ મગજ ચકરાઈ જશે, 5 દિવસ બાદ હજી પણ ખરાબ સ્થિતિ
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 211%
  • Publisher: 63%

Gujarat Weather Update : તો હાલ રાજ્યમાં મેઘાનો વિરામ... પરંતુ અત્યાર સુધીમાં વરસ્યો કુલ 111 ટકા વરસાદ.. સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસ્યો 180 ટકા.. રાજ્યમાં વરસાદી તબાહીએ લીધો 35 લોકોનો જીવ..

ગુજરાત માં વાવાઝોડું ભયાનક અસર કરી ગયું! નુકસાનીના આંકડા જોઈ મગજ ચકરાઈ જશે, 5 દિવસ બાદ હજી પણ ખરાબ સ્થિતિ

ગણતરીના કલાકોમાં શનિ પાપી ગ્રહના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિવાળાને અકલ્પનીય લાભ થશે, ધન-વૈભવમાં વધારો થશે!daily horoscope દૈનિક રાશિફળ 31 ઓગસ્ટ: વૃશ્ચિક અને ધન રાશિની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, સિંહ રાશિનું માન-સન્માન વધશે, વાંચો આજનું રાશિફળગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. આશના વાવાઝોડું કચ્છને અડીને જતું રહ્યું, પણ તેમાં કોઈ મોટું નુકસાન ન થયું. જોકે, ગુજરાતથી બાયપાસ થઈ ગયેલુ વાવાઝોડું આખા ગુજરાતમાં તબાહી મચાવીને ગયું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજ્યમાં વરસાદી તબાહીએ 35 લોકોનો જીવ લીધો.

આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ ૬૮ તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા એ યથાવત છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૯ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૪ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૫ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૮ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods Vadodara Flood Vadodara Rain Ahmedabad Rain વડોદરામાં પૂર ગુજરાતમાં પૂર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશેબિપોરજોય અને તૌકતે કરતા વધુ ભયાનક વાવાઝોડું ગુજરાતમાં, એવી અસર કરશે કે વિનાશ વેરશેCyclone Alert Heavy Rain : ગુજરાતનું મહાકાય ડીપ ડિપ્રેશન ભયંકર સાયક્લોનમાં ફેરવાશે, કચ્છ પર છે વાવાઝોડાની આંખ, આ આંખ સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર તબાહી મચાવશે... કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ છે ભારે
और पढो »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »

આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!Cyclone Asna Latest Update : ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાતના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું. કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.
और पढो »

અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનઅવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ સામે આવી નવી મુસીબત, આંખને થયું મોટું નુકસાનsunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
और पढो »

Bharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસરBharat Bandh: કઈ રાજકીય પાર્ટીઓ બંધના સમર્થનમાં કઈ વિરોધમાં, ગુજરાતમાં પણ છે બંધની આવી અસરઅનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે ​​એટલે કે 21મી ઓગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આ ભારત બંધને અનેક વિપક્ષી દળોનું સમર્થન પણ મળ્યું છે. પરંતુ એનડીએમાં પણ આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય જોવા મળી રહ્યા છે.
और पढो »

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે નાગરિકોને કરી ખાસ અપીલ, તમે પણ જાણોગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે નાગરિકોને કરી ખાસ અપીલ, તમે પણ જાણોગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે, બીજીતરફ હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે વરસાદ દરમિયાન લોકોએ શું કરવું અને કઈ-કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-22 05:04:56