sunita williams latest news : સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાયા બાદ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે, તેની આંખોમાં ખતરો તોળાઈ રહ્યો છે, નાસા પાસે હજી તેમના પરત ફરવાનો કોઈ પ્લાન નથી
દુકાનમાંથી કંઈ મળશે નહિ... ગોધરાના વેપારીએ દુકાન બહાર ચોર માટે એવું બોર્ડ માર્યું કે ગામેગામ ચર્ચા થઈExtra Marital Affairs: બોલિવૂડના આ 5 ટોચના હીરો અફેર કરી છેતરી ચુક્યા છે પત્નીને, લફરાંના કારણે એક હીરોનુ ભાંગ્યું ઘરબોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખરાબીના કારણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર લગભગ અઢી મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. યુએસ સ્પેસ એજન્સી નાસા પરત ફરવા માટે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. એટલે કે તેમની વાપસી આગામી સમયમાં થવાની શક્યતા છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માં લગભગ અઢી મહિનાથી અટવાયેલી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, તેમના સહયોગી કમાન્ડર બેરી વિલ્મોર સાથે જૂનની શરૂઆતમાં બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ગયા હતા. બંને એક અઠવાડિયું વિતાવ્યા બાદ પૃથ્વી પર પાછા ફરવાના હતા પરંતુ બોઈંગના સ્ટારલાઈનરમાં ખરાબીના કારણે તેમના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે. નાસાએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે પરત ફરવામાં 2025 સુધી વિલંબ થઈ શકે છે.
Sunita Williams Return To Earth Sunita Williams Stuck In Space Nasa Sunita Williams News Sunita Williams Health Condition Sunita Williams Health In Space Astronauts Stuck Stuck On Space Station Sunita Williams Space Station Williams Wilmore Boeing Starliner Boeing Spaceship Issues US News News Sunita Williams Sunita Williams In Space Sunita Williams Stuck Sunita Williams Space Return Sunita Williams Return Flight Date Starliner Space Station Nasa Boeing Who Is Sunita Williams Sunita Williams History Sunita Williams Space Pictures Boieng Starliner Starliner Issues Science News India Today Science Sunita William Return Date સુનિતા વિલિયમ્સ નાસા સુનિયા વિલિયમ્સ ક્યારે પરત આવશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું એલિયને બચાવ્યો હતો ટ્રમ્પનો જીવ? હુમલા સ્થળે દેખાયેલા UFO ને લઈને મોટો ખુલાસો થયોDonald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
और पढो »
અવકાશમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સના પાછા ફરવા અંગે આવ્યા ચિંતાના સમાચારNASAs Sunita Williams wont be coming back to Earth this year : અંતરિક્ષમાં ફસાસેયી સુનીયા વિલિયમ્સ પર મોટા અપડેટ આવ્યા છે. આગમી વર્ષ સુધી સુનિયા વિલિયમ્સની વાપસી નહિ થઈ શકે, અમેરિકન અંતરીક્ષ એજન્સીના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યુંકે, NASAની તફથી
और पढो »
સાવ ફડચામાં ગઈ અદાણીની આ કંપની, માત્ર 3 મહિનામાં થયું 800 કરોડનું નુકસાનAdani Energy Solutions Q1 Results: દેશના બીજા નંબરના સૌથી અમીર શખ્સ ગૌતમ અદાણીની એક કંપનીને ત્રણ મહિનામાં જબરદસ્ત મોટું નુકસાન થયું છે. આ નુકસાન 800 કરોડથી વધુ રકમનું છે. કંપનીના જુનના ત્રિમાસિક ગાળાના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે
और पढो »
નવી મહામારી આવી રહી છે, દુનિયામાં કોરોનાની 11 મી લહેરનો ખતરો, જાપાનમાં કોરોનાની સુનામી આવીJapan New Covid Variant KP.3 : જાપાનમાં કોવિડના નવા વેરિયન્ટ KP.3નો કહેર... કોરોનાનો નવો વેરિયન્ટ જાપાનીઝ લોકો માટે ખતરો... કોરોનાના નવા વેરિયન્ટ KP.3ના 55 હજાર કેસ નોંધાયા... જાપાનમાં કોરોનાની 11મી લહેરનો ખતરો
और पढो »
ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે.
और पढो »
દાદાના રાજમાં બાબુઓનું આવી બન્યું! ગુજરાત સરકારે વધુ એક મોટા અધિકારીને ઘરભેગા કર્યારાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી કામગીરીમાં બેદરકારી દાખવતાં હોય, ગેરરીતિ આચરતા હોય, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય તેમજ જેમની સામે ખાતાકીય તપાસ અને ક્રિમિનલ કે જ્યુડિશિયલ કાર્યવાહી ચાલી રહી હોય તેવા અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »