અવકાશમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સના પાછા ફરવા અંગે આવ્યા ચિંતાના સમાચાર

Astronauts Stuck समाचार

અવકાશમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સના પાછા ફરવા અંગે આવ્યા ચિંતાના સમાચાર
Stuck On Space StationSunita Williams Space StationWilliams Wilmore
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 14 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

NASAs Sunita Williams wont be coming back to Earth this year : અંતરિક્ષમાં ફસાસેયી સુનીયા વિલિયમ્સ પર મોટા અપડેટ આવ્યા છે. આગમી વર્ષ સુધી સુનિયા વિલિયમ્સની વાપસી નહિ થઈ શકે, અમેરિકન અંતરીક્ષ એજન્સીના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યુંકે, NASAની તફથી

NASA 's Sunita Williams won't be coming back to Earth this year : અંતરિક્ષમાં ફસાસેયી સુનીયા વિલિયમ્સ પર મોટા અપડેટ આવ્યા છે.

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના અવકાશમાંથી પાછા ફરવાની રાહ વધી રહી છે, પરંતુ નાસા દ્વારા આપવામાં આવેલી માહિતીએ મોટો આંચકો આપ્યો છે. આ બંને 5 જૂને બોઈંગના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં 13 દિવસના સ્પેસ મિશન પર ગયા હતા, પરંતુ 2 મહિના પછી પણ તેઓ પાછા ફર્યા નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Stuck On Space Station Sunita Williams Space Station Williams Wilmore Boeing Starliner Boeing Spaceship Issues US News News Sunita Williams Sunita Williams In Space Sunita Williams Stuck Sunita Williams Space Return Sunita Williams Return Flight Date Starliner Space Station Nasa Boeing Who Is Sunita Williams Sunita Williams History Sunita Williams Space Pictures Boieng Starliner Starliner Issues Science News India Today Science Sunita William Return Date સુનિતા વિલિયમ્સ નાસા સુનિયા વિલિયમ્સ ક્યારે પરત આવશે

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અંતરિક્ષમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા સારા સમાચારઅંતરિક્ષમાં ફસાયેલી ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અંગે આવ્યા સારા સમાચારSunita Williams : સુનિયા વિલિયમ્સ 8 દિવસના અંતરિક્ષના સફરે ગયા હતા, પરંતું હવે 36 દિવસ બાદ પણ તેમના પરત ફરવાના કોઈ અણસાર નથી, ત્યારે આ વચ્ચે બૂચ વિલ્મર અને સુનિતા વિલિયમ્સે સ્પેસમાંથી પ્રેસ કોન્ફરન્સ કરી
और पढो »

ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!ચોમાસામાં ચંદ્રયોગ! દરિયામાં કરંટ...નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...ગુજરાતની દશા બેઠી!Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે.
और पढो »

Paris Olympics: હોકીમાં દિલ તૂટ્યું, જર્મની સામે સેમીફાઈનલમાં ભારતનો 3-2થી થયો પરાજયParis Olympics: હોકીમાં દિલ તૂટ્યું, જર્મની સામે સેમીફાઈનલમાં ભારતનો 3-2થી થયો પરાજયParis Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. હોકીમાં સેમીફાઈનલ મેચમાં ભારતનો જર્મની સામે પરાજય થયો છે.
और पढो »

Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશParis Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »

હરણીકાંડમાં ભરાયા સરકારના માનીતા અધિકારીઓ! બેદરકારીએ લીધા લોકોના જીવ, જાણો કોર્ટનો આદેશહરણીકાંડમાં ભરાયા સરકારના માનીતા અધિકારીઓ! બેદરકારીએ લીધા લોકોના જીવ, જાણો કોર્ટનો આદેશGujarat High Court: વડોદરા હરણીકાંડ દુર્ઘટના અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે મહત્વનો હુકમ કર્યો છે. વડોદરાના તત્કાલિન મનપા કમિશનર એચ એસ પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે હાઈકોર્ટનો હુકમ કર્યો છે. હરણી બોટ કાંડમાં આ બંને અધિકારીની બેદરકારી છે.
और पढो »

OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!OPS: સરકારી કર્મચારીઓ આનંદો...ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણી પર આવ્યા સારા સમાચાર!સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ પેન્શન માટે એનપીએસ (NPS) માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય કર્મચારીઓ અને અલગ અલગ રાજ્ય સરકારના કર્મચારીઓ તરફથી લાંબા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ને બહાલ કરવાની માંગણી થઈ રહી છે.
और पढो »



Render Time: 2025-02-19 20:22:46