Gujarat Monsoon Update: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાતની દશા બેઠી છે.
ગુજરાત માં વરસાદ અંગે અંબાલાલની ઘાતક આગાહી સામે આવી છે. ખાસ કરીને ચોમાચામાં ચંદ્રયોગ થતાં ગુજરાત ની દશા બેઠી છે. કારણકે, હવે નદીઓની સાથો-સાથ દરિયો પણ તોફાની બન્યો છે...શું થશે રામ જાણે.... કારણકે, હવે નદીઓની સાથો-સાથ દરિયો પણ તોફાની બન્યો છે...શું થશે રામ જાણે.... ગુજરાત માં ભારે વરસાદને પગલે જળપ્રલય....પોરબંદર નજીક દરિયામાં ખરાબ હવામાન વચ્ચે કોસ્ટગાર્ડે કર્યું દિલધડક રેસક્યુ ઓપરેશન....ગેબોન દેશની કાર્ગો શીપના ક્રૂ મેમ્બરનું કરાયું રેસ્ક્યૂ...ક્રૂ મેમ્બરની તબિયત લથડતાં માંગવામાં આવી હતી મદદ...
આજે સવારે રાજ્યમાં વરસાદ થતા આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે. આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને, કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે.અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, પંચમહાલ, કચ્છ, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે 22થી 24 જુલાઈએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે.
Gujarat Rain Alert Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશેWeather Update: ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે.
और पढो »
દક્ષિણ ગુજરાતની દશા બેઠી! બીજા 17 જિલ્લાઓમાં ફફડાટ, હચમચાવી દેશે વરસાદની નવી આગાહીGujarat Rain Forecast: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે આજે ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે દશા બેઠી છે. હજુ પણ રાજ્યના 17 જિલ્લાઓ પર ભારે વરસાદની ઘાત છે.
और पढो »
દમણ બીચ પર મોટી દુર્ઘટના : લોકોની નજર સામે બે યુવકો દરિયાના પ્રચંડ મોજામાં તણાયાDaman Beach : દમણના દરિયામાં ડૂબતા બે યુવકોનો વીડિયો આવ્યો સામે, ગત રવિવારે 2 યુવકોના દરિયામાં ડુબવાથી થયા મૃત્યુ, 2 યુવકો દરિયામાં ડુબતા હોવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, સુરતથી ફરવા આવેલા ગ્રુપના 2 યુવકો દરિયામાં તણાયા હતા, દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોવા થતાં બંને યુવાનો ગયા હતા...
और पढो »
આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા તોતિંગ મોજાં ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયાજોકે દમણના દરિયામાં હાલે ચોમાસાના કારણે ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળવાના કારણે અકસ્માતનો પણ ભય જોવા મળે છે. દમણના દરિયા કિનારા પર પ્રશાસન દ્વારા 144 મી ધારા લગાવી હોવાથી પર્યટકોને દરિયા કિનારાથી દૂર રખાયા છે.
और पढो »
ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેCNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
और पढो »
દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગ્યો, એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોતElectric Current : ખેડાના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા 3 લોકોના નિપજ્યા મોત... દુકાનનું શટર ખોલવા જતાં વરસાદી માહોલમાં 4 લોકોને લાગ્યો હતો વીજશોક...
और पढो »