Weather Update: ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે.
Weather Update : ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે.
ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે. આ પુલ જિલ્લાના ગોપાલપુરથી મઝુઆના રસ્તાને જોડતો હતો. આ પુલે જળસમાધિ લઈ લેતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે.ઉપરવાસમાં વરસી રહેલાં ભારે વરસાદથી ઉત્તર પ્રદેશની હાલત ખરાબ થઈ ગઈ છે. જેમાં ગોરખપુરમાં રાપ્તી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
મધ્ય પ્રદેશમાં પણ હવે મેઘસવારી આવી પહોંચી છે. જેના કારણે શિપ્રા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. નદીના જળસ્તરમાં વધારો થતાં નદીકાંઠે આવેલાં મંદિરો, તમામ વિસ્તારો જળમગ્ન બની ગયા છે અને હજુ પણ નદીમાં પાણી વધે તેવી શક્યતા હોવાથી તંત્ર અલર્ટ મોડમાં છે. કર્ણાટકના અનેક વિસ્તારોમાં આફતનો વરસાદ તૂટી પડ્યો છે. જેના કારણે શિવમોગા અને હસન વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ ગયા હતા. તો ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થઈ ગયા. અનરાધાર વરસાદથી અનેક જગ્યાએ લેન્ડસ્લાઈડ થતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે.
તમિલનાડુના કોઈમ્બતુરમાં આકાશમાંથી અનરાધાર પાણી વરસતાં નોયલ નદી, ચુન્નામ્બુ કલવઈ ચેકડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ચેકડેમ નવા નીરથી છલકાતાં રમણીય દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગે દેશના 9 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
Nepal Uttar Pradesh Jilla Varsad Rainfall Weather Forecast Karnataka India Weather Update વેધર અપડેટ વરસાદ કર્ણાટક નેપાળ ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશમાં વરસાદી પાણીનો કહેર, અનેક રાજ્યોમાં પહેલો વરસાદ બન્યો આફત, પાણી ભરાવાના કારણે લોકો હેરાન-પરેશાનદેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાત, દિલ્હી હોય કે ઉત્તર પ્રદેશ, બધી જગ્યાએ મેઘમહેર જોવા મળી છે. દેશમાં વરસાદ વચ્ચે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે.
और पढो »
આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »
લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
और पढो »
4 સપ્તાહ માટે ખરીદી લો આ 10 સારા શેર, થશે જોરદાર કમાણી, જાણો વિગતStock Buy in July: રિલાયન્સ, ટાટા મોટર્સ, હીરો મોટો જેવા 10 વેલ્યૂએબલ સ્ટોક્સ જુલાઈમાં તમને સારી કમાણી કરાવી શકે છે. તેમાં આગામી 2થી 3 સપ્તાહમાં 4થી 15 ટકા સુધી વધારાની આશા છે.
और पढो »
દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢીદેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. પ્રથમ વરસાદે તંત્રની પોલ પણ ખોલી નાખી છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.
और पढो »
સલ્યુટ છે ટીમ ઈન્ડિયા...PM મોદીથી લઈને ખડગે સુધીના નેતાઓએ પાઠવી શુભેચ્છા, જાણો કોણે શું કહ્યું?IND vs SA Final: ભારતે દિલધડક T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ડેથ ઓવરોમાં મજબૂત બોલિંગના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને વિજય ઉંબરેથી પરત મોકલી દીધું હતું. આ જીત પર દેશના ઘણા નેતાઓએ ભારતને અભિનંદન પાઠવ્યા છે.
और पढो »