દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢી

Weather Updates Today समाचार

દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢી
Haryana WeatherDelhi NCR MausamMausam News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. પ્રથમ વરસાદે તંત્રની પોલ પણ ખોલી નાખી છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.

7 દિવસ બાદ શુક્ર બદલી દેશે પોતાની ચાલ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદAmbalal Patel

આવું એટલા માટે થઈ રહ્યું છે. કેમ કે દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. કુદરના પ્રકોપ સામે ફરી એકવાર માનવજીવન લાચાર સાબિત થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના હાપુરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. જેમાં મેરઠ-હાપુર-મોદીનગર રોડ પર પાણી ભરાઈ ગયા. તો અંડરપાસ પાણીથી ભરાઈ જતાં અનેક વાહનચાલકો ફસાઈ ગયા. ટુ વ્હીલર પાણીમાં બંધ થઈ જતાં લોકોને ધક્કા મારવાની નોબત આવી.

આ દ્રશ્યો બિહારના પટના શહેરના છે... અહીંયા થોડી વારમાં એટલો વરસાદ વરસ્યો કે રસ્તા પર પાણી ભરાઈ ગયા... જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Haryana Weather Delhi NCR Mausam Mausam News Delhi Haryana Weather Updates IMD Weather Updates Weather News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભારતના આ રાજ્યોમાં જળસંકટ! પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટભારતના આ રાજ્યોમાં જળસંકટ! પીવાના પાણી માટે કરવી પડે છે રઝળપાટWater Crisis: એકતરફ અડધું ભારત ભીષણ ગરમી અને કાતિલ લૂના કારણે હેરાન-પરેશાન છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશ્યું પરંતુ તે પાછું ખેંચાતા તે રાજ્યોમાં પણ બફારાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે લોકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.
और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેઅમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »

Weather Forecast: અનેક રાજ્યોમાં હજુ ટળ્યું નથી ગરમીનું જોખમ! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, જાણો આજે ક્યાં પડશે વરસાદ?Weather Forecast: અનેક રાજ્યોમાં હજુ ટળ્યું નથી ગરમીનું જોખમ! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, જાણો આજે ક્યાં પડશે વરસાદ?Gujarat Weather Forecast: દેશના કેટલાક શહેરોમાં દિવસ અને રાત બંને સમયે બરાબરની ગરમી પડી રહી છે. શનિવારે 15 જૂનના રોજ ઉત્તર પ્રદેશના અનેક ભાગોની સાથે ઉત્તરાખંડ, હરિયાણા-ચંડીગઢ, દિલ્હી, પંજાબ, અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગંભીર લૂ (હીટવેવ)ની આગાહી છે. જાણો ગુજરાતમાં કેવી રહેશે સ્થિતિ.
और पढो »

દુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાદુનિયાની આઠમી અજાયબી જમ્મુ કાશ્મીરમાં તૈયાર, વિશ્વના સૌથી ઊંચા રેલ પુલ પર જલ્દી શરૂ થશે ટ્રેન સેવાજમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે.
और पढो »

ખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તોખેડૂતોના ખાતામાં આવ્યા 2 હજાર રૂપિયા, પીએમ મોદીએ વારાણસીથી રિલીઝ કર્યો 17મો હપ્તોસતત ત્રીજીવાર દેશની કમાન સંભાળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે.
और पढो »

ગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિGujarat Farmers : ખેડૂતોને વિવિધ સરકારી યોજનામાં સહાય કરવા માટે આઈ પોર્ટલ 18 જુનથી શરૂ થયું છે, પરંતું અનેક જગ્યાએ આખો દિસ પોર્ટલ ન ખૂલ્યું, જેથી ખેડૂતો અરજી ન કરી શક્યા
और पढो »



Render Time: 2025-02-13 15:29:16