Donald Trump Assassination Attempt : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા સમયે તેમની નજીક એક વસ્તુ હવામાં ઉડતી જોવા મળી હતી, હવે આ અંગે નવી થિયરી સામે આવી છે
આ છે ગુજરાતીઓનું Switzerland! ખુદ સરકારે શેર કરી તસવીરો, ફોરેનને ભૂલાવી દેશે અહીંનો મોન્સૂન ફેસ્ટિવલGold rate
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેંસિલ્વેનિયાની એક રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. જેમાં તેઓ માંડ માંડ બચ્યા હતા. હવે આ ઘટનાને લઈને એલિયનવાળી થિયરી સામે આવી છે. 13 એપ્રિલ, એટલે કે હુમલાના દિવસે પેંસિલ્વેનિયાની રેલીના વીડિયો ફુટેજ સામે આવ્યા છે, જેમાં યુએફઓ જેવી વસ્તુ આકાશમાં ઉડતી દેખાઈ રહી છે. હવે તેને લઈને નવી થિયરી સામે આવી છે, જેમાં કહેવાઈ રહ્યુ છે કે એલિયને ટ્રમ્પનો જીવ બચાવ્યો હતો.
Donald Trump Assassination Attempt Donald Trump Assassination Bid Donald Trump Assassination Bid Donald Trump Assassination Bid Theory Donald Trump Assassination Alien Theory Alien Theory In Donald Trump Assassination Theory Guardian Angels ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કમલા હેરિસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
और पढो »
ચાલુ કોન્સર્ટમાં મોનાલી ઠાકુરને કરાયો પ્રાઈવેટ પાર્ટ પર સવાલ, ભડકી સિંગરMonali Thakur Concert Controversy : બોલિવુડ સિંગર મોનાલી ઠાકુરને ભોપાલમાં એક કોન્સર્ટ દરમિયાન કડવો અનુભવ થયો હતો, એક વ્યક્તિએ ગાયિકાના પ્રાઈવેટ પાર્ટ તરફ ઈશારો કરતા તે ભડકી હતી
और पढो »
સલ્યુટ છે ટીમ ઈન્ડિયા...PM મોદીથી લઈને ખડગે સુધીના નેતાઓએ પાઠવી શુભેચ્છા, જાણો કોણે શું કહ્યું?IND vs SA Final: ભારતે દિલધડક T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ડેથ ઓવરોમાં મજબૂત બોલિંગના કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને વિજય ઉંબરેથી પરત મોકલી દીધું હતું. આ જીત પર દેશના ઘણા નેતાઓએ ભારતને અભિનંદન પાઠવ્યા છે.
और पढो »
રાજકોટમાં સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ફેરવીરાજકોટમાં પહેલી મેના રોજ થયેલા સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસે સગીરની હત્યાને હાર્ટ એટેકથી મૃત્યુમાં ફેરવી નાંખી. પોલીસની બેદરકારીનો સૌથી મોટો આ કિસ્સો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો.
और पढो »
મોટો ખુલાસો: સુરતમાંથી ઝડપાયું 51 કરોડનું ડ્રગ્સ, મુંબઈના માફિયા સાથે આરોપીઓનું કનેક્શનગુજરાત ATS એ સુરતના પલસાણા તાલુકા ના કારેલી ગામ મા આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરી હતી. જ્યાંથી એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. જે ફેકટરીમાંથી 31 કિલો લિક્વિડ એમ.ડી ડ્રગ્સ અને 4 કિલો તૈયાર એમ.ડી કબજે કર્યું છે. જેની કુલ કિંમત 51 કરોડથી વધુ થવા પામી છે.
और पढो »
ભાઈની ધરપકડ બાદ પહેલીવાર જોવા મળી અભિનેત્રી રકુલ પ્રીત, શું હતો મામલો?બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયથી પોતાની ઓળખ બનાવનાર રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં તેના ભાઈ અમન પ્રીત સિંહના કારણે ચર્ચામાં છે. ડ્રગ્સ કેસમાં ભાઈ અમનની ધરપકડ પછી, રકુલ ગઈ કાલે સાંજે કરણ જોહરના પ્રોડક્શન બેડ ન્યૂઝના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.
और पढो »