ગુજરાત ATS એ સુરતના પલસાણા તાલુકા ના કારેલી ગામ મા આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરી હતી. જ્યાંથી એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. જે ફેકટરીમાંથી 31 કિલો લિક્વિડ એમ.ડી ડ્રગ્સ અને 4 કિલો તૈયાર એમ.ડી કબજે કર્યું છે. જેની કુલ કિંમત 51 કરોડથી વધુ થવા પામી છે.
ગુજરાત ATS એ સુરત ના પલસાણા તાલુકા ના કારેલી ગામ મા આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શેડમાં રેડ કરી હતી. જ્યાંથી એમ.ડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. જે ફેકટરીમાંથી 31 કિલો લિક્વિડ એમ.ડી ડ્રગ્સ અને 4 કિલો તૈયાર એમ.ડી કબજે કર્યું છે.
ગુજરાત એટીએસે વધુ એક વખત એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીમાંથી 51 કરોડ ડ્રગ્સ અને 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત ATS એ સુનીલ યાદવ અને વિજય ગજેરાની ધરપકડ કરી અન્ય એક આરોપી હરેશ કોરાટની જૂનાગઢથી અટકાયત કરી છે. સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા દોઢ મહિનાથી આ ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવ્યું હતું.
ફેકટરીમાં રેડ સમયે પકડાયેલ સુનીલ યાદવ કેમિકલ નાં ટ્રેડિંગ નું કામ કરે છે..જેને ડ્રગ્સ બનાવવા માટે નું રો મટીરીયલ પૂરું પાડ્યું હતું.. અન્ય આરોપી વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે જેણે સોશિયલ મીડિયા પરથી ડ્રગ્સ બનાવવાનું શીખ્યો હતો અને ડ્રગ્સ બનાવવાનું કામ કરતો હતો..ત્યારે અન્ય એક આરોપી હરેશ કોરાટ આ ડ્રગ્સ ની ફેકટરી ન નું છૂટક કામ કાજ કરતો હતો.એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપીએ મુંબઈ નાં ડ્રગ્સ માફિયા સલીમ સૈયદ ને 20 કરોડની કિંમતનું 4 કિલો ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યા છે .
ગુજરાત ATS એ એક ટીમ મુંબઈ ડ્રગ્સ માફિયા સલીમ સૈયદ ને પકડવા માટે રવાના કરી છે..ત્યારે દોઢ માસ મા અલગ અલગ રાજ્યોમાં 25 થી 30કિલો એમ.ડી ડ્રગ્સ સપ્લાય થયું હોવાની આશંકા છે. જેને લઇ કોના માધ્યમથી આ ડ્રગ્સ વેચવામાં આવ્યું છે. સાથે જ ડ્રગ્સ બનાવવા માટે રો-મટીરીયલ ક્યાંથી માંગવ્યું છે અને અન્ય કોઈ આ ડ્રગ્સ કેસમા સંડોવાયેલ છે કે કેમ જેને લઈ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
Palsana Drugs FSL Big Disclosure સુરત પલસાણા ડ્રગ્સ એફએસએલ મોટો ખુલાસો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગાંધીનગરમા આખેઆખું ગામ વેચી મારવાના કેસમાં મોટો ખુલાસો, વારસદારાએ આ રીતે ખેલ પાડ્યો!Dahegam Village selling scam : ગાંધીનગરનું જુના પહાડિયા ગામ વેચવાના કેસમાં દસ્તાવેજમાં કેવી રીતે ખેલ પાડવામા આવ્યો તેનો મોટો ખુલાસો થયો છે, દસ્તાવેજમાં જ્યાં ગામ છે, ત્યાં ખુલ્લી જગ્યા બતાવવામાં આવી
और पढो »
રાજકોટમાં સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો, પોલીસે હત્યાને હાર્ટ એટેકમાં ફેરવીરાજકોટમાં પહેલી મેના રોજ થયેલા સગીરના મૃત્યુ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. પોલીસે સગીરની હત્યાને હાર્ટ એટેકથી મૃત્યુમાં ફેરવી નાંખી. પોલીસની બેદરકારીનો સૌથી મોટો આ કિસ્સો સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો.
और पढो »
4 જુલાઈને ભગવાન શિવના અંશ અને બ્રહ્માંડના ચમત્કાર સાથે છે મોટું કનેક્શન, વૈજ્ઞાનિકો પણ માની ગયાGod Particle : 4 જુલાઈ, 2012 ના રોજ વૈજ્ઞાનિકોએ હિગ્સ બોઝોન કણના રહસ્યના શોધની સફળતાની જાહેરાત કરી હતી. તેને ગોડ પાર્ટિકલ કે ભગવાન શિવના અંશ પણ કહેવાય છે, જેનાથી સમગ્ર બ્રહ્માંડ રચાયું, વૈજ્ઞાનિકોને તેને શોધવામા 50 વર્ષ લાગી ગયા હતા
और पढो »
AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »
AC ઓફિસ છોડો, ફટાફટ ગામડામાં પહોંચો, ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આ સલાહલોકો માટે-લોકો સાથે-લોકો વચ્ચે સરકાર.
और पढो »
શું કુલદીપ યાદવ બોલીવુડ અભિનેત્રી સાથે લગ્ન કરવાનો છે? થયો ચોંકાવનારો ખુલાસોભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા કુલદીપ યાદવનું પણ કાનપુરમાં જોરદાર સ્વાગત થયું. સ્ટાર સ્પિનર કુલદીપના ઘરે પહોંચતા જ તેના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. એવી અટકળો હતી કે કુલદીપ યાદવ કોઈ બોલીવુડ અભિનેત્રી સાથે લગ્ન કરી શકે છે. હવે જાણો કુલદીપે આ અંગે શું જવાબ આપ્યો.
और पढो »