ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ડુંગળી-મગફળીની આવકથી ઉભરાયું! જાણો મણદીઠ શું બોલાયા ભાવ?

Gujarat समाचार

ગુજરાતનું આ માર્કેટિંગ યાર્ડ ડુંગળી-મગફળીની આવકથી ઉભરાયું! જાણો મણદીઠ શું બોલાયા ભાવ?
Gujarati NewsRajkotPeanuts Gondal Marketing Yard
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જણસીની આવક કરવામાં આવી હતી જેમાં ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થવા પામી હતી. યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જણસી ની આવક કરવામાં આવી હતી જેમાં ડુંગળી ના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થવા પામી હતી.અંબાલાલની ધ્રુજારી ઉપાડે એવી આગાહી! કાતિલ ઠંડી વચ્ચે માવઠું ભૂક્કા બોલાવશે! આ તારીખો નોંધી લો..

સૌરાષ્ટ્ર ગુજરાતનું અને ખેડુતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળી ની જણસીની આવક કરવામાં આવી હતી. યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ડુંગળી અને મગફળીની જણસીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી બન્ને જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી છે. 200 થી રૂ. 900 સુધીના ભાવ બોલાયા હતા. અને મગફળીના 20 કિલોના ભાવ રૂ.800 થી રૂ.1200 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો.

Maharashtra Jharkhand Assembly Election Voting Live: મહારાષ્ટ્ર-ઝારખંડમાં મતદાન ચાલુ, શરદ પવારની પાર્ટીના ઉમેદવારનો મોટો આરોપસુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણયSFA Championship 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Rajkot Peanuts Gondal Marketing Yard Onions Groundnuts ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળી મગફળીની જણસી આવકથી ઉભરાયું જણસીની આવક બંધ મગફળીની આવક હરાજીમાં ડુંગળી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભશું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »

Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોGold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોLatest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »

દિવાળીના સમયે ગુજરાતનું આ ગામ કરે છે કરોડોની કમાણી! જાણો શું છે આ ગામડાનો ઈતિહાસ?દિવાળીના સમયે ગુજરાતનું આ ગામ કરે છે કરોડોની કમાણી! જાણો શું છે આ ગામડાનો ઈતિહાસ?દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. ગામની જે ફેક્ટરી ની વાત કરીએ તો જે મહિલાઓ કામ કરે છે તે ઉતરસંડા અને આસપાસના જે વિસ્તારોની જ મહિલાઓ કામ કરતી હોય છે.
और पढो »

2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી.
और पढो »

Dangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products In Kitchen: આપણે દરેક પ્રકારની ખાદ્ય સામગ્રી રસોડામાં રાખીએ છીએ, જો કે, ઘણા એવા ખોરાક છે જે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે તમારા રસોડામાં રાખવામાં આવેલી સૌથી હાનિકારક વસ્તુઓ કઈ છે.
और पढो »

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલનો ભાવ 72 ડોલર પ્રતિ બેરલની નીચે ટ્રેડ કરી રહ્યું છે.
और पढो »



Render Time: 2025-02-19 20:32:26