અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે.
Ambalal Patel Weather Alert: છેલ્લાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે હવામાન વિભાગે જાન્યુઆરીથી માર્ચ સુધી પૂર્વાનુમાન જાહેર કર્યું છે કે ભારતના કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. જોકે, આ લાંબા ગાળાની આગાહી છે અને તેમાં પરિવર્તન પણ આવી શકે છે. આ આગાહી મુજબ ગુજરાતની શું સ્થિતિ છે.
દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે. પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં સર્જાયેલા બે પશ્ચિમી ચક્રવાતને કારણે ઉતર ભારતમાં વરસાદનું સંકટ ફરી ગાઢ બની રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દિલ્હીમાં પારો પણ નીચા સ્તરે પહોંચી ગયો હતો. મેદાની વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૪થી૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયુ હતું. હવે લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે આગામી ૪૮ કલાકમાં દિલ્હી NCRમાં વરસાદની સંભાવના છે.
જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની આગાહી છે. જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતનાં સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચે રહેવાનું પૂર્વાનુમાન છે.
WEATHER FORECAST GUJARAT COLD WAVE RAINS UTTRAYAN
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ફરી ગરબડ: કમોસમી વરસાદથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશગુજરાતના વાતાવરણમાં ફરી ગરબડ થવાની છે. ગુજરાતમાં આગામી 12થી 18 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ થવાની આગાહી છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે.
और पढो »
અંબાલાલ પટેલનો હવામાન આગાહી: ગુજરાતમાં ઠંડી, વરસાદ અને તાપમાન બદલાવગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બાદ ઠંડીમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે જાન્યુઆરીથી માર્ચ સુધી પૂર્વાનુમાન જાહેર કર્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. ઉત્તરાયણમાં કમોસમી વરસાદ થવાથી પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે.
और पढो »
ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટઅંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, દેશમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ આવી ગયું છે. 16થી 22 ડિસેમ્બર વચ્ચે ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 ડિસેમ્બર બાદ માવઠું આવી શકે છે. ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ, જબરદસ્ત થઈ છે.
और पढो »
આવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીAmbalal Patel Prediction : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. 8 થી 10 કિમીની ગતિએ પવન ફુંકાતા લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવનોના કારણે તાપમાનનો પારો ઘટ્યો છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફુંકાઈ રહ્યાં છે. હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી છે.
और पढो »
ગુજરાતમાં વાતાવરણનું પલટાઇ શકે છે, જાન્યુઆરીમાં ઠંડી અને વરસાદની આગાહીજાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં વાતાવરણમાં ભારે ફેરફાર આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 4થી 7 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે, તાપમાન આઠ ડિગ્રી ની નીચે પહોંચી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં માવઠા થવાની શક્યતા છે. 12થી 18 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ પણ થઈ શકે છે.
और पढो »
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો: બે દિવસમાં થરથર ધ્રૂજાવતી ઠંડીમાવઠા બાદ ફરી ગુજરાતમાં ઠંડીમાં વધારો થયો છે. પહાડી પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી છે. કચ્છનું નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. આગામી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેશે તેવી કડક ચેતવણી છે.
और पढो »