Nigeria Gas Tanker Blast: નાઈજીરીયા દેશમાં એક મોટી આગનો બનાવ બન્યો છે. જેમાં ગેસોલીનથી ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં જોરદાર આગ લાગી હતી, જેમાં 70 લોકોના કરૂણ મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આગની પુષ્ટિ કરી છે.
Nigeria Gas Tanker Blast : નાઈજીરિયામાં એક મોટી દુર્ઘટના બની છે. ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 70 લોકો જીવતા ભડથું થયા છે. જી હા... એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ગેસ ટ્રાન્સફર કરતી વખતે આ વિસ્ફોટ થયો હોવાની ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ શું છે મામલો?અનેક યુવતીઓનું દિલ તૂટ્યું! મૂળ ગુજરાતી સિંગર દર્શન રાવલ આ યુવતી સાથે લગ્નના બંધનમાં બંધાયો!daily horoscope
દૈનિક રાશિફળ 19 જાન્યુઆરી: કન્યા રાશિને દિવસભર લાભની તકો મળશે, સિંહ રાશિ માટે ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ, આજનું રાશિફળનાઈજીરીયા દેશમાં એક મોટી આગનો બનાવ બન્યો છે. જેમાં ગેસોલીનથી ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં જોરદાર આગ લાગી હતી, જેમાં 70 લોકોના કરૂણ મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આગની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માત ઈંધણ ટ્રાન્સફર દરમિયાન થયો હતો.
Gas Tanker Blast Tanker Blast Gas Tanker Explosion World News Nigeria News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
તિબેટમાં ભૂકંપ: 126ના મોત, ભારે નુકસાનતિબેટમાં શિગાજે વિસ્તારમાં આવેલા 6.8 તીવ્રતાના ભૂકંપથી 126 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારે નુકસાન થયેલ છે.
और पढो »
ભયાનક દ્રશ્યો... બ્રાઝિલમાં ભયાનક રોડ અકસ્માત! બસ અને ટ્રકની ટક્કરમાં 38 લોકોના મોત, અનેક ઘાયલબ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું, જેના કારણે ડ્રાઈવરે સ્ટેરિયંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી.
और पढो »
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા, લીક થયા તો બીજી મહામારી આવશેDeadly Virus Missing : ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ગાયબ થયેલા વાયરસનો જો ઉપયોગ થયો તો દુનિયાનો અંત આવી જશે, આ વાયરસનો હથિયાર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે
और पढो »
2025 માટે ગુરુ ગ્રહ 4 રાશિઓ પર મહેરબાન રહેશેવર્ષ 2025 માં ગુરુ ગ્રહ 4 રાશિઓ માટે લકી સાબિત થશે. આ રાશિઓને સફળતા અને ધન આખું વર્ષ મળતા રહેશે.
और पढो »
માત્ર એકલા રહેવાથી દુનિયાના લાખો લોકો પર મોટો ખતરો, મડરાઈ રહ્યો છે આ સાઈલેંટ બીમારીનો ભયSide Effects Of Loneliness: એકલતા એ માત્ર લાગણી નથી, પરંતુ એક સાઈલેંટ મહામારી છે જે દુનિયાભરના લાખો લોકોને અસર કરે છે. ઘણા અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે એકલતા ઘણા ગંભીર રોગોનું કારણ બની શકે છે, જે જીવનની ગુણવત્તાને અસર કરે છે.
और पढो »
અમદાવાદ : જમાલપુર બ્રિજ પાસે ગાડી ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત, એક મહિલાનું મોતઅમદાવાદમાં જમાલપુર બ્રિજ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દંપતીની ગાડી બ્રિજની દીવાલ સાથે ટકરાઈ હતી અને બાદમાં શાક વેચતા ફેરિયાઓ પર રોમાં ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
और पढो »