GIFT City Liquor News : મોટાપાયે ગિફ્ટ સિટી માટે બનાવાયેલી લીકર પોલીસી નિષ્ફળ,,, માત્ર 550 કર્મચારીઓએ લીકર માટે મેળવી પરમીશન... વિદેશી મહેમાનો બનાવાઈ હતી પોલીસી
Income Tax: આ દેશોમાં બસ જલસા જ જલસા! 1 રૂપિયો પણ ઈન્કમ ટેક્સ ભરવો પડતો નથી, પૂરેપૂરી આવક ખિસ્સામાંIncome Tax ભરવામાં ના કરો આ 2 ભૂલો, નહીં તો અટકી શકે છે તમારા પૈસા, નહીં મળે રિફંડ'મારી પત્નીના બધા શોખ સાગઠિયા પુરા કરતો! મારી પાસે 50 રૂ. નથી, ઐય્યાશ સાગઠિયા લાખોની ગીફ્ટ આપતો'
ગુજરાતમાં એકમાત્ર એક એવી જગ્યા છે જ્યાં શરતો સાથે દારૂ પીવાની ખુલ્લી છૂટ છે. ગયા વર્ષે ગુજરાત સરકારે દેશની પ્રથમ સ્માર્ટ સિટી 'ગિફ્ટ સિટી'માં દારૂ પીવાની મંજૂરી આપી હતી. દારૂબંધીમાં છૂટછાટ બાદ ગિફ્ટ સિટી ચર્ચામાં આવી હતી. ત્યારે ગિફ્ટ સિટીની લીકર પોલિસીને નહિવત પ્રતિસાદ મળ્યો છે. ગિફ્ટ સિટી માટે બનાવાયેલી લિકર પોલિસી નિષ્ફળ નીવડી છે. ગિફ્ટ સિટીમાં બેસીને દારૂ પીવામાં કોઈ રસ નથી તેવુ આંકડા સાબિત કરે છે. અહીં લિકર માટે માત્ર છુટછાટ આપ્યા બાદ માત્ર 550 અરજીઓ જ મળી છે.
સરકારે બિઝનેસના વ્યાપ માટે કેટલાક નિયમોમાં બાંધછોડ કરવાની શરૂઆત કરી દીધી છે. ગયા વર્ષના અંતમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી દીધી હતી. આ પછી, ગિફ્ટ સિટી વિશ્વભરમાં ચર્ચામાં આવી. ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી જ દારૂબંધી અમલમાં છે. ત્યારે સરકારે દલીલ કરી હતી કે વૈશ્વિક બિઝનેસ અને ટેક હબ બનાવવા માટે આ જરૂરી છે. આ પછી સરકારે ગિફ્ટ સિટી દારૂ પીરસવાના લાયસન્સ અપાયા હતા.
ગિફ્ટ સિટી Gujarati News Local Gujarat Ahmedabad Liquor Now Allowed In Gift City Gandhinagar Gift City Gandhinagar Liquor Permission ગાંધીનગર દારૂની પરમિટ દારૂ પીવાની છૂટ કર્મચારીઓ લીકર પરમીટ ગુજરાતમાં દારૂબંધી Liquor Ban ગાઈડલાઈન Liquor Guideline દારૂબંધી ગુજરાત Liquor Consumption In Gift City Rules Announced Regarding Liquor Permit Liquor Permit Rules In Gift City GIFT City Liquor GIFT City Liquor News ગિફ્ટમાં મોળા પડ્યાં ગુજરાતીઓ ગિફ્ટ સિટીમાં કેટલો વેચાયો દારૂ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ Gandhinagar Liquor Policy Designed For Gift City Failed Condition Of Liquor Darubandhi Dine And Wine Policy Expensive Liquor Gandhinagar Gift City Gujarat Liquor Permit Shop Wine GIFT City Liquor GIFT City Liquor News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં જ્યાં દારૂ પીવાની ખુલ્લી છૂટ છે ત્યાં આટલો વેચાયો દારૂ, 4 મહિનાના આંકડા જાહેરGIFT City Liquor News: ગિફ્ટ સિટીમાં ખુલ્લેઆમ દારૂ પીવા મળશે તેવી ધારણા ખોટી પડી હતી, કારણ કે, દારૂમાં છૂટછાટ અપાયા બાદ પહેલીવાર ગિફ્ટ સિટીના આંકડા સામે આવ્યા છે
और पढो »
ગુજરાતના ખેડૂતો લાભની આશાએ કામ છોડી આખો દિવસ કમ્પ્યૂટર સામે બેસી રહ્યાં, પણ આઈ પોર્ટલ ખૂલ્યુ જ નહિGujarat Farmers : ખેડૂતોને વિવિધ સરકારી યોજનામાં સહાય કરવા માટે આઈ પોર્ટલ 18 જુનથી શરૂ થયું છે, પરંતું અનેક જગ્યાએ આખો દિસ પોર્ટલ ન ખૂલ્યું, જેથી ખેડૂતો અરજી ન કરી શક્યા
और पढो »
સુરતમાં દારૂની હેરાફેરી માટે નવો કિમીયો, કિન્નરોનો વેશ ધારણ કરી દારૂ વેચવા નિકળેલા પાંચ ઝડપાયાગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. રાજ્યમાં વારેવારે દારૂ પકડાતો રહે છે. સુરતમાં દારૂ વેચવા માટે બુટલેગરોએ નવા કિમીયા અજમાવ્યા છે. સુરત પોલીસે કિન્નરોના વેશ ધારણ કરી દારૂ વેચતા પાંચ લોકોની ધરપકડ કરી છે.
और पढो »
હવે નાપાસ વિદ્યાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે બદલ્યો નિયમAdmission : નાપાસ વિદ્યાર્થીઓને એડમિશનની તક મળે અને તેમનું વર્ષ ન બગડે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા નવો નિયમ બનાવાયો છે, શાળાઓએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાનો રહેશે
और पढो »
આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુSMARTPHONE NETWORK PROBLEM: સ્માર્ટફોનમાં નેટવર્ક પ્રોબ્લેમ હોવું ખૂબ જ પરેશાનીભર્યું હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે રોજિંદા કાર્યો માટે તેના પર નિર્ભર છો. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વ્યક્તિગત અને વ્યાવસાયિક હેતુઓ માટે કરે છે. આવી સ્થિતિમાં, નેટવર્કના અભાવને કારણે, વ્યક્તિ ન તો કૉલ પર વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
और पढो »
પુરુષોની 100 બીમારીઓ થશે કંટ્રોલ! પાચનથી પાવર સુધી બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે આ એક ફળBenefits of Noni Fruit: લોકોને એવું લાગતું હશે કે મહિલાઓને પુરુષોની સરખામણીએ ઘણી બધી શરીરિક સમસ્યાઓ હોય છે. પરંતુ એવું નથી પુરુષોની સમસ્યાઓ પણ એટલી જ હોય છે. બન્નેના બોડી સ્ટ્રક્ચર અલગ છે પણ કોઈને ઓછી અને કોઈને વધુ સમસ્યા થાય એવું નથી. ત્યારે અનેક સમસ્યાઓનો ઈલાજ બની શકે છે એક ફળ. જાણો વિગતવાર...
और पढो »