ગૌતમ અદાણી ઉપરાંત ગુજરાતના આ ધનિકો વિશે પણ ખાસ જાણો, કોણ છે વડોદરા, સુરત, રાજકોટમાં ટોપ પર?

Harun India Rich List समाचार

ગૌતમ અદાણી ઉપરાંત ગુજરાતના આ ધનિકો વિશે પણ ખાસ જાણો, કોણ છે વડોદરા, સુરત, રાજકોટમાં ટોપ પર?
Gautam AdaniAshwin DesaiSamir Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Gujarat Billionaires: હુરુન ઈન્ડિયા એ ભારતમાં અબજોપતિઓની યાદી બહાર પાડી છે. જેમાં પહેલીવાર ભારતના 300થી વધુ અબજપતિઓને સામેલ કરાયા છે. દી મુજબ સૌથી વધુ અબજોપતિ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોપ પર છે, જ્યારે બીજા નંબરે દિલ્હી અને ત્યારબાદ ગુજરાતનો નંબર આવે છે.

જાણો ગુજરાતના અબજોપતિ ઓ વિશે આ રસપ્રદ માહિતી....18 વર્ષ બાદ સૂર્ય, શુક્ર અને કેતુ બનાવશે ત્રિગ્રહી યોગ, આ જાતકો ભાગ્યશાળી, નોકરીમાં પ્રમોશન, ધનલાભનો યોગહવે ગુજરાતમાં ખતરાને 3 કલાક જ બાકી! ફરીથી શરૂ થશે કહેર! લોકોને સતાવી રહ્યો છે આ ડરGujarati Touristહુરુન ઈન્ડિયા એ ભારતમાં અબજોપતિઓની યાદી બહાર પાડી છે. જેમાં પહેલીવાર ભારતના 300થી વધુ અબજપતિઓને સામેલ કરાયા છે. લિસ્ટમાં એ પણ જોવા મળ્યું કે ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પાછળ છોડીને દેશના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા.

ગુજરાતના ધનિકો વિશે એ પણ જાણવા જેવું છે કે સૌથી વધુ ધનિકો ફાર્મા ક્ષેત્રમાંથી 21 જેટલા છે. જ્યારે ત્યારબાદ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં 20, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સમાં 18, જ્વેલરીમાં 15 તથા ફૂડ અને બેવરેજિસ ક્ષેત્રમાંથી 9 ધનિકો યાદીમાં છે.એડવેન્ચરમાં રસ હોય તો સરકાર મફતમાં કરાવે છે આ કોર્ષ, જાણી લો ક્યાં કરશો અરજી અને કઈ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gautam Adani Ashwin Desai Samir Patel Parakram Singh Jadeja Gujarat News Billionaires List Gujarati News હારુન ઈન્ડિયા અબજોપતિઓની યાદી ગુજરાતના ધનિકો ગુજરાતના અબજોપતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટગુજરાતના આ પ્રખ્યાત બીચ પર લાગેલો પ્રતિબંધ આજથી હટાવી લેવાયો, દારૂની પણ છે અહીં છૂટછાટDiu Beach Ban Lifted : દીવના તમામ બીચ પર ગત પહેલી જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે હવે હટાવી લેવાયો છે, તહેવારોમાં હવે દીવ ફરવાની મજા માણી શકશો
और पढो »

રક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરરક્ષાબંધને ગુજરાતના આ ગામમાં કોઈ બહેન નથી બાંધતી ભાઈને રાખડી, જાણો ગ્રામજનોને કઈ વાતનો છે ડરRaksha Bandhan 2024: વર્ષો પહેલાં આ ગામના લોકોને રક્ષાબંધને રાખડી ના બાંધવાનું કોણ કહ્યું હતુ? કેમ આજે પણ કોઈ બહેન રક્ષાબંધને નથી બાંધતી ભાઈની કલાઈ પર રાખડી? જાણો ગુજરાતના એક ગામની અનોખી કહાની...
और पढो »

આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આજે રક્ષાબંધન...આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!આ દિવસે અનેક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિવાય એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
और पढो »

મોદી સરકારે ખોલી ગુજરાતના વિકાસની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતામોદી સરકારે ખોલી ગુજરાતના વિકાસની પોલ : ખાલી ચોપડે વિકાસ, જાણો આ છે વાસ્તવિકતાNiti Aayog: નીતિ આયોગના રિપોર્ટ સાબિત કરી રહ્યાં છે કે દેખાય છે એ બધુ વાસ્તવિક નથી. આંકડાઓની માયાજાળમાં ગુજરાતનો નબળો વિકાસ છુપાવી સરકારના ગુણગાન ગવાઈ રહ્યાં છે.
और पढो »



Render Time: 2025-02-19 21:28:23