અમેરિકી ન્યાય વિભાગ (US DOJ) એ પોતાના અભિયોગમાં આ દાવો કર્યો છે. કથિત લાંચનો 85% થી વધુ હિસ્સો 2,029 કરોડ રૂપિયામાંથી લગભગ 1,750 કરોડ રૂપિયા આંધ્ર પ્રદેશના એક ટોપ અધિકારીને આપવામાં આવ્યા હતા. જો કે તેના પર રાજ્યના રાજકીય પક્ષો, ખાસ કરીને તેલુગુ દેશમ પાર્ટી(TDP)ની ચૂપ્પી ચોંકાવનારી છે.
અમેરિકી ન્યાય વિભાગ એ પોતાના અભિયોગમાં આ દાવો કર્યો છે. કથિત લાંચનો 85% થી વધુ હિસ્સો 2,029 કરોડ રૂપિયામાંથી લગભગ 1,750 કરોડ રૂપિયા આંધ્ર પ્રદેશના એક ટોપ અધિકારીને આપવામાં આવ્યા હતા. જો કે તેના પર રાજ્યના રાજકીય પક્ષો, ખાસ કરીને તેલુગુ દેશમ પાર્ટીની ચૂપ્પી ચોંકાવનારી છે. daily horoscope
બીજું કારણ એ પણ હોઈ શકે કે સીએમ ચંદ્રબાબુ નાયડુ હાલ આંધ્ર માટે અદાણી સમૂહ પાસેથી રોકાણ મેળવવાની કોશિશમાં છે. હાલમાં જ તેઓ અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટરને મળ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસે એક મંત્રીના હવાલે લખ્યું કે"આંધ્ર પ્રદેશને સૌર ઉર્જાની જરૂર છે અને તે અદાણી સોલર સાથે કરાયેલા વીજળી ખરીદ સમજૂતિઓ ને રદ કરવાની સ્થિતિમાં નથી. જ્યારે જગન 2019માં સત્તામાં આવ્યા તો તેમણે ટીડીપી સરકાર દ્વારા કરાયેલા અને PPA રદ કરી નાખ્યા જેનાથી રાજ્યમાં વીજળી સંકટ પેદા થયું હતું.
કેન્દ્ર સરકારમાં ટીડીપી એનડીએની મહત્વની સહયોગી છે. શ્રીકાકુલમથી ટીડીપી સાંસદ કે રામમોહન નાયડુ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી છે જ્યારે ગુંટુરથી ટીડીપી સાંસદ ડો. ચંદ્રશેખર પેમ્માસાની કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્ય મંત્રી છે.પવન કલ્યાણની પાર્ટીના એક નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, અમે ફક્ત એક સ્થાનિક પાર્ટી છીએ. હાલ અમારે તેના પર પ્રતિક્રિયા આપવાની નથી. YSRCP નેતાઓએ કોઈ જવાબ જ નથી આપ્યો. વિપક્ષી દળો-કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીઆઈએ ચોક્કસપણે આ મામલાને પ્રમુખતાથી ઉઠાવ્યો.
America Bribery Allegation Fraud Adani Group World News Gujarati News India News Gautam Adani Charged Of Bribery ગૌતમ અદાણી ગૌતમ અદાણી ગ્રુપ અદાણી ગ્રુપ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »
શેર બજારમાં હાહાકાર, કેમ ડૂબી રહ્યાં છે લોકોના રૂપિયા, આ છે માર્કેટનો સૌથી મોટો વિલનStock Markets Crash: શેર માર્કેટના મોટા ગાબડાની પાછળ FIIs માં વેચાનારી અને ઈન્વેસ્ટર્સની પૈનિક સેલિંગની સાથે નબળા ત્રિમાસિક પરિણામ છે, માર્કેટમાં થયેલા મોટા કડાકાની પાછળ કેટલાક કારણ છે
और पढो »
ટ્રમ્પના સમર્થનમાં કેમ આવ્યા અમેરિકી મુસલમાન, હેરિસને ભારે પડી અલ્પસંખ્યકોની નારાજગી, જાણો કારણઅમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસને મુસ્લિમ મતદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. તેમણે ખુલ્લેઆમ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો છે. જેના કારણે મિશિગન જેવા મુસ્લિમ બહુમતીવાળા રાજ્યમાં પણ ટ્રમ્પને શાનદાર જીત મળી છે.
और पढो »
અદાણી ગ્રુપના શેરોની દશા બેઠી, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીનો અભિપ્રાય- વેચી દો આ 4 શેરગૌતમ અદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે અમેરિકી કોર્ટથી અદાણી ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે. તેમણે કહ્યું કે આ ફક્ત આરોપ નહીં પરંતુ કોર્ટે તેમને દોષિત ઠેરવતા તેના પર ચુકાદો આપ્યો છે.
और पढो »
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર; અનેક રજૂઆતો બાદ લેવાયો મોટો નિર્ણયગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઈટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મુકવામાં આવી છે.
और पढो »