આટલા મોટા સામ્રાજ્યને સંભાળવા માટે ગૌતમ અદાણીને પરિવાર તથા નીકટના લોકોની મદદ મળે છે. ગૌતમ અદાણીના આ કરોડોના સામ્રાજ્યની દેખરેખમાં મદદ કરવા માટે એક વ્યક્તિ એવા પણ છે જેમની ગ્રુપમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. જે ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ પણ ગણાય છે.
ગૌતમ અદાણી ના 'રાઈટ હેન્ડ' છે તેમના આ બાળપણના મિત્ર! કરોડોનું અદાણી સામ્રાજ્ય ચલાવવામાં શું ભૂમિકા? જાણો
Gautam Adani Birthday: અદાણી ગ્રુપની 10 કંપનીઓની જોઈન્ટ માર્કેટ કેપિટલ લગભગ 16,00,000 કરોડ રૂપિયાથી વધુ છે. આટલા મોટા સામ્રાજ્યને સંભાળવા માટે ગૌતમ અદાણીને પરિવાર તથા નીકટના લોકોની મદદ મળે છે. ગૌતમ અદાણીના આ કરોડોના સામ્રાજ્યની દેખરેખમાં મદદ કરવા માટે એક વ્યક્તિ એવા પણ છે જેમની ગ્રુપમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. જે ગૌતમ અદાણીના 'રાઈટ હેન્ડ' પણ ગણાય છે.
જેમાં સેન્ટર ફોર એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી , ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી . એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા , ભારતીય ઉદ્યોગ પરિસંઘ , અને ગુજરાત વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ સામેલ છે.હાથના ટેટૂ પરથી મોરબી પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો, મધ્ય પ્રદેશ સુધી નીકળ્યુ કગૌતમ અદાણીના રાઈટ હેન્ડ છે આ બાળપણના મિત્ર! કરોડોનું સામ્રાજ્ય ચલાવવામાં શું ભૂમિકાRajkotરસેલ..
Happy Birthday Malay Mahadevia Adani Group Business News Gujarati News ગૌતમ અદાણી મલય મહાદેવિયા અદાણી ગ્રુપ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »
ધગધગી રહ્યા છે અમદાવાદ સહિતના અનેક શહેરો, જાણો શું છે આ અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ?Heatwave in Cities: દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે.
और पढो »
ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે, જાણો શું છે આ સીટ પર ચૂંટણી યોજવા પાછળનું કારણ?Lok Sabha Election Results 2024: ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાશે. જી હા...વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભા જીતતા બનાસકાંઠામાં વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ગેનીબેન લોકસભામાં જતા વાવ બેઠક ખાલી પડી છે. ગેનીબેનની આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત બની શકે છે.
और पढो »
ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »
ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »
ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
और पढो »