ISRO Study : ચંદ્રના ઉત્તર ધ્રુવ પર આશા કરતાં પાંચથી આઠ ગણું વધારે પાણી... ઈસરોની નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો... ભવિષ્યના લૂનર મિશનમાં ઈસરો સહિત અનેક એજન્સીઓને થશે ફાયદો...
રોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનદૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?
પૃથ્વી હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે. ભવિષ્યમાં પૃથ્વી પાણીની તંગીનો સામનો કરશે. ત્યારે અન્ય ગ્રહો પર પાણીની શોધ અને જીવનની શક્યતા તપાસવામાં આવી રહી છે. જેમાં ઈસરોને મોટી સફળતા મળી છે. ચંદ્ર પર આશા કરતા વધુ પાણી મળી આવ્યું છે. ઈસરો અને કેટલાક અન્ય વૈજ્ઞાનિકોએ મળીને આ શોધ કરી છે. ચંદ્રના બંને ધ્રુવ પર પાણીનો મોટો ખજાનો છે. ઉત્તરી ધ્રુવ પર દક્ષિણી ધ્રુવની સરખામણી ડબલ પાણી છે.
ચંદ્રમા પર આશા કરતા વધારે બરફ છે. પરંતુ તે તેની સપાટીની નીચે છે. તેને ખોદીને કાઢી શકાય છે. તેનો ઉપયોગ ચંદ્ર પર કોલોના બનાવવા માટે કરી શકાય છે. આ ખુલાસો ઈસરોએ કર્યો છે. ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટર, આઈઆઈટી કાનપુર, યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને આઈઆઈટી-આઈએસએમ ધનબાદના વૈજ્ઞાનિકોએ મળીને આ રિસર્ચ કર્યું છે.નવી સ્ટડીમાં આ ખુલાસો થયો છે કે, ચંદ્રની જમીની એટલે કે સપાટીની નીચે અંદાજે બે-ચાર મીટર નીચે બરફનો મોટો જથ્થો છે. પહેલાની સરખામણીમાં પાંચથી આઠ ગણો વધારે બરફ છે.
હવે સવાલ એ છે કે ચંદ્ર પર આટલો બધો બરફ કેવી રીતે આવ્યો. તો આ સવાલના જવાબમાં ઈસરોએ જણાવ્યું કે, આ ઈંબ્રિંયન કાળનો મામલો છે. ત્યારે ચંદ્ર બની રહ્યો હતો. વોલ્કેનિઝમ એટલે કે જ્વાળામુખી ગતિવિધિઓથી નીકળેલી ગેસ લાખો વર્ષોથી ધીરે ધીરે સપાટીની નીચે બરફના રૂપમાં જમા થતી ગઈ છે.ચોંકાવનારી બાબત એ છે કે, આ નવા અભ્યાસથી જૂના અભ્યાસને સમર્થન મળે છે. ગત સ્ટડીમાં પણ ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરે ચંદ્રયાન-2 ના ડ્યુઅલ ફ્રિક્વન્સી અપર્ચર રડાર અને પાર્લામેન્ટરી રડાર ડેટાનો ઉપયોગ કર્યો હતો.
આ સ્ટડીમાં ઈસરો સહિત સમગ્ર દુનિયાની સ્પેસ એજન્સીઓને પોતાના ફ્યૂચર લૂનર મિશનમાં મદદ મળશે. પાણી શોધવા માટે ઈસરો કે અન્ય સ્પેસ એજન્સીઓ ધ્રુવો પર પોતાના મિશન અને ડ્રિલિંગ મશીન મોકલી શકે છે.
Water Ice On Moon India News In Hindi Latest India News Updates ઈસરો ચંદ્ર પર પાણી ISRO Moon Ice On Moon Sub-Surface Ice On Moon IIT Kanpur IIT-ISM University Of Souther California Jet Propulsion Laboratory Space Application Centre Moon Water Ice Evidence ISRO Study
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »
Overhydration: ડિહાઈડ્રેશનની જેમ ઓવરહાઈડ્રેશન પણ ખરાબ, જાણો ઉનાળામાં દિવસ દરમિયાન કેટલું પાણી પી શકાય ?Symptoms of Overhydration: જો શરીરની મર્યાદા કરતા વધારે પાણી તમે પીવો છો તો શરીરને તેનાથી નુકસાન થાય છે. વધારે પાણી પીવાથી મગજ સહિત શરીરની કોશિકાઓમાં ભારેપણું કે સોજો અનુભવાય છે. વધારે પાણી પીવાથી ભ્રમ, માથામાં દુખાવો, બીપી વધી જવું, કે હૃદયની ગતિ વધી જવા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
और पढो »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »
ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
और पढो »
લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરGopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...
और पढो »
ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાનOrgan Donation : ‘વર્લ્ડ લીવર ડે’ ના દિવસે થયું 150 મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન કરાયા
और पढो »