Loksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
દૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?25 બેઠક જીતવું એ માત્ર ભાજપનું લક્ષ્યાંક નથી. આ તમામ બેઠક 5 લાખ લીડથી જીતવાનું ભાજપનું લક્ષ્યાંક છે. આ સપનુ નથી, પણ ટાર્ગેટ છે. આ જીતની જવાબદારી ભાજપના કાર્યકર્તાઓને સોંપાઈ છે. પાટીલ અમસ્તા જ નથી કહેતા કે, 5 લાખ લીડથી જીતીશું. આ માટે ભાજપે રણનીતિ પણ બનાવી છે. 5 લાખ લીડ પણ શક્ય છે. એ કેવી રીતે તે જોઈએ આ રિપોર્ટમાં.
સવારના 6 કલાકમાં એટલે કે બપોરે 1 વાગ્યા સુધી મેક્સીમમ મતદાન થાય તે માટે ભાજપ કામે લાગ્યું છે. આ માટે બુથ લેવલ કાર્યકરો, પેજ પ્રમુખોને આ માટે આદેશ અપાયા છે. બપોર સુધીમાં 50 ટકા મતદાન થઈ જાય તેવુ ભાજપ ઈચ્છે છે.હવે મતદારોને સવારે ખેંચી લાવવા માટે પેજ પ્રમુખો શું કરશે તે જોઈએ તો,ભાજપે આ વખતે 25 લોકસભા બેઠકો પર સવારે 9 વાગ્યા સુધી મતદાન થઈ જાય તેવો ટાસ્ક સોંપ્યો છે. જેમાં પશુપાલકો, ખેડૂતો તથા ગ્રામીણ મતદારો, જેમની દિનચર્યા વહેલી શરૂ થઈ જાય છે તેવા મતદારોને ટાર્ગેટ કરાયા છે.
Gujarat Gujarat Politics લોકસભા ચૂંટણી Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Political War Gujarat Bjp Internal Politics નવી રણનીતિ મોદીના નામે વોટ 5 લાખની લીડ મતદાન દિવસ 5 Lakh Deal Bjp Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી હાઈકોર્ટે નકારીGujarat Highcourt On Nilesh Kumbhani : સુરતથી ભાજપ ઉમેદવારની જીતને પડકારતી PIL નકારવામાં આવી, વિવાદ માટે ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા ટકોર કરાઈ, ગુજરાત કોંગ્રેસે મતદારો મતદાનની વંચિત રખાયાનો ઉઠાવાયો હતો મુદ્દો
और पढो »
રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણીIFFCO India Election : જયેશ રાદડિયાએ ઈફ્કોની ચૂંટણી માટે ફોર્મ ભરવા છતાં ભાજપે બિપીન પટેલના નામનું મેન્ટેડ મોકલ્યુ, હવે બીજા બે ઉમેદવારો ઉભા થયા
और पढो »
આ દેશોમાં ફરજિયાત કરવું પડે છે મતદાન, મતના આપો તો થાય છે ખતરનાક સજાLoksabha Election 2024: હાલ દુનિયાની સૌથી મોટી લોકશાહી એટલેકે, ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. લોકસભાની કુલ 543 બેઠકો માટે કુલ 7 તબક્કામાં આ ચૂંટણી માટે મતદાન થશે. ભારે ગરમીની વચ્ચે ચૂંટણી થઈ રહી છે એટલેકે, કેટલાં લોકો આવા તડકામાં અને ગરમીમાં મતદાન કરવા ઘરની બહાર નીકળે છે એ મોટો સવાલ છે. રાજકીય પક્ષોને પણ આ જ વાતની ચિંતા સતાવી રહી છે.
और पढो »
ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!Gujarat Weather 2024: રાજ્યમાં હાલ ઉનાળો ચરમ પર છે. ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકો ગરમીથી રાહત મેળવવાના નુસખા અપનાવી રહ્યા છે પરંતુ, આ બધા વચ્ચે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. જી હાં, રાજ્યના તમામ ઝોનમાં શુક્રવારે કમોસમી વરસાદ વરસ્યો છે.
और पढो »
8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
और पढो »
શું છે અલ્ટ્રા હાઈડેન્સિટી ખેતી? ગુજરાતના હોશિયાર ખેડૂતો કરે છે આ પદ્ધતિથી ખેતીFarmers of Gujarat: જો તમે પણ એક ખેડૂત હોવ અને ઓછી મહેનતમાં વધુ કમાણી કરવા માંગતા હોવ તો અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એક મહત્ત્વની જાણકારી. તગડી કમાણી માટે તૈયાર હોવ તો...અપનાવો ખેતીની આ નવી પદ્ધતિ....
और पढो »