રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણી

Jayesh Radadiya समाचार

રાદડિયાની મુશ્કેલી વધી! એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા, રસાકસીભરી બની IFFCO ની ચૂંટણી
IFFCODilip Sanghaniદિલીપ સંઘાણી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

IFFCO India Election : જયેશ રાદડિયાએ ઈફ્કોની ચૂંટણી માટે ફોર્મ ભરવા છતાં ભાજપે બિપીન પટેલના નામનું મેન્ટેડ મોકલ્યુ, હવે બીજા બે ઉમેદવારો ઉભા થયા

દૈનિક રાશિફળ 2 મે : આજે તમે અશક્ય કાર્યોને પણ શક્ય બનાવવાનો પ્રયાસ કરશો, વાંચો આજનું રાશિફળPhotos: આ 10 કલાકારોએ રાતોરાત છોડી હતી 'અનુપમા' સિરિયલ, શું હવે રૂપાલી ગાંગુલીનો વારો?આગામી 9 મેના રોજ ઈફ્કોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે તે પહેલા ગુજરાતમાં નવુ રાજકારણ જોવા મળ્યું છે. ઈફ્કોમાં પણ ભાજપમાં આંતરિક ડખા જોવા મળી રહ્યાઁ છે. ઈફ્કોમાં એક જગ્યા માટે 4 ફોર્મ ભરાયા છે. ભાજપમાં ક્યાંય ઓલ ઈઝ વેલ નથી. તો બીજી તરફ, ભાજપ રાદડિયાનું પત્તુ કાપવાના ફિરાકમાં છે તેવી ચર્ચા વહેતી થઈ છે.

હવે આગામી દિવસમાં જ ખુલાસો થશે કે રાદડિયા ફોર્મ પરત ખેંચે છે કે નહીં કારણ કે બિપીન પટેલ એ અમિત શાહના ખાસ છે.જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રમાં લોકપ્રિય નેતા છે. જયેશ રાદડિયા હાલ જેતપુરના ધારાસભ્ય છે. તેમને ગુજરાતના મંત્રીમંડળમાંથી પણ તેમની બાદબાકી કરાઈ છે. જોકે, રાદડિયાનું નામ લોકસભાની ટિકિટ માટે પણ ચર્ચાયુ હતું. પંરતુ તેમને ટિકિટ અપાઈ ન હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રના ખેડૂતો પર મજબૂત પકડ ધરાવતા રાદડિયાને હવે શું ઈફ્કોમાંથી પણ હટાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે તેવા સવાલો વહેલા થયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કો ચૂંટણી ઈફ્કો ચેરમેન Gujarat Politics Gujarat Bjp Internal Politics ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટરાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટLoksabha Election 2024: ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા નથી. અનેક નેતાઓ બેફામ નિવેદન આપી રહ્યાં છે. રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપનાર ભાજપ નેતા ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી શકે છે.
और पढो »

લોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરલોકસભા કરતા પર રસપ્રદ બની ગુજરાતના આ પ્રખ્યાત મંદિરની ચૂંટણી, સત્તા માટે બે પક્ષ વચ્ચે મહાટક્કરGopinathji Mandir Temple Board Election : આજે ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષની થશે મહાટક્કર, ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી અને આવતીકાલે મતગણત્રરી થશે, ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે સીધો જંગ, પોલીસ છાવણીમાં ફેરવાયું...
और पढो »

આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશેઆ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશેLoksabha Election : વડોદરા લોકસભા ચૂંટણીમાં 14 ઉમેદવારો મેદાને, 6 વાર ચૂંટણી હારનાર તપનદાસ ગુપ્તા ફરી ચૂંટણી લડશે, પોતાની વાનને શણગારીને તેઓ પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા
और पढो »

ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
और पढो »

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »

9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળા9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળાKuber Yog: દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે.
और पढो »



Render Time: 2025-02-16 00:48:29