Kuber Yog: દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે.
દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે. Kuber Yog: દેવગુરૂ બૃહસ્પતિ એક વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. ગુરૂનું રાશિ પરિવર્તન વૃષભ રાશિમાં થશે. ગુરૂનું વૃષભ રાશિમાં પ્રવેશ કુબેર યોગ બનાવશે. ગુરુ ગોચરની અસર 12 રાશિઓના જીવનને કોઈને કોઈ રીતે અસર કરશે. આ સમયે દેવગુરુ મેષ રાશિમાં છે. 1 મેના રોજ ગુરુ ગોચર કરશે અને શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે.
face fat100 વર્ષ બાદ બની રહ્યો છે પાવરફુલ ચતુર્ગ્રહી યોગ, આ 3 જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાColdest Places: આ છે ભારતના સૌથી ઠંડા શહેર, દેશમાં કાળઝાળ ગરમી હોય પણ અહીંયા ધ્રુજાવી દેતી ઠંડી પડે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
100 વર્ષ બાદ બની રહ્યો છે પાવરફુલ ચતુર્ગ્રહી યોગ, આ 3 જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાFour Planet Sanyog: વૈદિક જ્યોતિષ અનુસાર મીન રાશિમાં શુક્ર, રાહુ, બુધ અને મંગળનો સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »
ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
રૂપાલાના વિવાદમાં IB એ આપેલા રિપોર્ટથી સરકારની ઊંઘ ઉડી, એક ગ્રૂપથી થઈ રહ્યો છે દોરીસંચારRajput Samaj Grand Convocation : રૂપાલાનો વિવાદ તૂલ પકડતા સરકારે ગુપ્તચર રિપોર્ટ મંગાવ્યો હતો, જેમાં પડદા પાછળ ભાજપના જ નેતાઓ હોવાનું ખૂલ્યું છે, રૂપાલાના રાજકીય કદને વેતરવા માટે એક અદ્રષ્ય ગ્રૂપ દ્વારા દોરીસંચાર થઈ રહ્યો છે, આંદોલન માટે આર્થિક સહાય પણ કરાઈ હોવાનો ખુલાસો...
और पढो »