શું તમને ખબર છે કે જે સ્નેક્સ ચાનો સ્વાદ વધારે છે તેમાં એવી અનેક વસ્તુઓ સામેલ છે જે તમારી તબિયત બગાડી શકે છે. જો ચા સાથે ખોટી વસ્તુઓનું સેવન કરવામાં આવે તો લિવર અને કિડની ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. ચા સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ તે ખાસ જાણો.
આજે 'મહા ધનતેરસ', 4 અત્યંત શુભ યોગ 5 રાશિવાળાને બનાવશે કરોડપતિ, દુશ્મનોના મનોબળ તૂટશે!લક્ષ્મી માતાને ખુબ જ પ્રિય છે આ 5 રાશિવાળા, ગરીબ ઘરમાં જન્મે તો પણ બને છે કરોડપતિ-અબજપતિ!રાશિફળ 29 ઓક્ટોબર: ધનતેરસે બન્યો છે અત્યંત શુભ યોગ, મેષ-વૃષભ સહિત આ રાશિવાળાને થશે બંપર લાભ, લક્ષ્મી માતાની થશે કૃપા
ચા ભારતભરમાં પીવાતું પીણું છે અને એક એવી વસ્તુ છે જેની સાથે તમે સ્નેક્સ પણ એન્જોય કરતા હોવ છો. નમકીન, મઠરી, બ્રેડથી લઈને થેપલા, બિસ્કિટ, મુઠિયા વગેરે વસ્તુઓ ચા સાથે ખાવામાં આવતી હોય છે. પરંતુ પાલક, લાલ માંસ, અને બીન્સ જેવી વસ્તુઓ આયર્નથી ભરપૂર હોય છે. જે તમારા શરીર માટે જરૂરી છે. પરંતુ ચામાં ટેનિન અને ઓક્સાલેટ નામના તત્વો હોય છે જે નોનહેમ આયર્નના અવશોષણને ખોરવી શકે છે. આયર્નનું એબ્ઝોર્પ્શન વધુમાં વધુ થાય તે માટે આયર્નયુક્ત પદાર્થો ચા સાથે ખાવા જોઈએ નહીં.
Healthcare Gujarati News Health Tips ચા ચા સાથે શું ન ખાવું Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vastu Tips: ઘરમાં સીડીઓ નીચે ભૂલથી ન મૂકશો આ 5 વસ્તુઓ, નહીં તો થઈ જશો કંગાલ!Vastu Tips for Stairs: શું તમે જાણો છો કે તે 5 વસ્તુઓ કઈ છે જેને ભૂલથી પણ ઘરની સીડીની નીચે ન રાખવી જોઈએ. જો આમ ન કરવામાં આવે તો વિનાશ ઘરમાં દસ્તક દેતા વાર નથી લાગતી.
और पढो »
શિયાળામાં જરૂર કરો આ ગળી વસ્તુનું સેવન, ચપટી વગાડતાની સાથે જ ગાયબ થઈ જશે શરદી- ઉધરસ!Honey Benefits: મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. વિશ્વમાં મધ એકમાત્ર કુદરતી મીઠાશ છે. તમને જણાવી દઈએ કે શિયાળો આવતા જ તેનો વપરાશ વધી જાય છે. શિયાળામાં નિયમિત રીતે મધનું સેવન કરવાથી તમે આ મોટા ફાયદા મેળવી શકો છો.
और पढो »
આ 2 નંબર પરથી ફોન આવે તો ભૂલેચૂકે ન ઉપાડતો, ખુબ પસ્તાશો...એક ઝાટકે બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે!આ કોલની ભાળ લગાવવા ખુબ મુશ્કેલ હોય છે. આથી સ્કેમર્સ તેનો ઉપયોગ કરીને લોકો સાથે ફ્રોડ આચરે છે. આ લોકો VPN નો ઉપયોગ કરીને પોતાનું લોકેશન છૂપાવે છે, જેનાથી પકડવા વધુ મુશ્કેલ બને છે.
और पढो »
Fiber: આ લોકોએ ન ખાવું જોઈએ વધારે પડતું ફાઈબર, ક્યાંય લેવાના દેવા ન પડી જાય!તેમાં કોઈ શંકા નથી કે ફાઈબર એક ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે જેના શરીર માટે ઘણા ફાયદા છે, પરંતુ દરેક વ્યક્તિએ અલગ-અલગ પ્રકારનો ખોરાક વધુ પડતો ન ખાવો જોઈએ નહીં તો તેની વિપરીત અસરો થઈ શકે છે.
और पढो »
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચાશે?રાજ્ય સરકારના કર્મીઓને એક સુખદ સમાચાર મળી શકે છે. આ સિવાય કર્મચારીઓના પડતર પ્રશ્નો 2005 પહેલાના કર્મીઓને જૂની પેંશન યોજના, 7માં પગાર પંચના ભથ્થા સંદર્ભે પેંડિંગ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે.
और पढो »