રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચાશે?

Gujarat समाचार

રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચાશે?
GandhinagarMeetingLeaders
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

રાજ્ય સરકારના કર્મીઓને એક સુખદ સમાચાર મળી શકે છે. આ સિવાય કર્મચારીઓના પડતર પ્રશ્નો 2005 પહેલાના કર્મીઓને જૂની પેંશન યોજના, 7માં પગાર પંચના ભથ્થા સંદર્ભે પેંડિંગ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે.

રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથે કર્મચારી મંડળના આગેવાનોની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્ય સરકાર ના મંત્રી ઋષિકેશ પટેલ , જગદીશ વિશ્વકર્મા તથા બચૂ ખાબડ બેઠકમાં ઉપસ્થિત છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓની ચર્ચા થઈ છે.

દિવાળી પહેલા રાજ્ય સરકારના કર્મીઓને એક સારા સમાચાર મળી શકે છે. જી હા...સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર એક મોટી જાહેરાત કરે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિની એક બેઠક મળી હતી. કર્મચારી મંડળના આગેવાનો સાથે સમિતિની બેઠક મળી છે. આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા અને બચૂ ખાબક બેઠકમાં હાજર છે. મુખ્ય સચિવ રાજ કુમાર પણ બેઠકમાં ઉપસ્થિત છે.રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિ સાથે કર્મચારી મંડળના આગેવાનોની બેઠક યોજાઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gandhinagar Meeting Leaders State Government રાજ્ય સરકાર સરકારના કર્મીઓ સારા સમાચાર કર્મચારી મંડળના આગેવાનોની બેઠક મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા બચૂ ખાબડ મુખ્ય સચિવ રાજ કુમાર કર્મચારીઓના પડતર પ્રશ્નો કર્મીઓને જૂની પેંશન યોજના ૭માં પગાર પંચ નરેન્દ્ર મોદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »

12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક કામમાં મળશે સફળતા12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક કામમાં મળશે સફળતાGuru Gochar 2024: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે. તેવામાં ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ મળી શકે છે.
और पढो »

8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ8માં પગાર પંચને લઈને ખુબ ચર્ચાઓ થઈ ચૂકી છે. સરકારી તરફથી જો કે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પણ કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે 8મું પગાર પંચ જલદી આવશે. જાણો શું કહ્યું . ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન (AIRF) ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ શું કહ્યું?
और पढो »

4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશે4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી મંગળ અને ચંદ્રમા યુતિ કરીને મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. આવામાં કેટલાક રાશિના જાતકોને શોહરત અને પૈસા મળી શકે છે.
और पढो »

ઘરમાં ખૂણેખાંચરે પડેલી 5 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઈ રીતેઘરમાં ખૂણેખાંચરે પડેલી 5 રૂપિયાની નોટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કઈ રીતેજૂની 5 રૂપિયાની નોટ, ખાસ સિરીયલ નંબર કે વિશેષતાઓ સાથે , સંગ્રહકર્તાઓ માટે મૂલ્યવાન સંપત્તિ બની શકે છે. તમે કેવી રીતે પૈસા રળી શકો તે માહિતી જાણો.
और पढो »

કાલે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ, જાણો કેવો છે પોલીસ બંદોબસ્તકાલે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ, જાણો કેવો છે પોલીસ બંદોબસ્તઆવતીકાલે ઇદે મિલાદ અને 17મી ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. સુરતના ભાગળ વિસ્તારમાં શહેર પોલીસનું રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જાતે મેદાને ઉતર્યા હતા. સૈયદપુરામાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના દિવસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.
और पढो »



Render Time: 2025-02-21 13:51:29