8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ

8Th Pay Commission समाचार

8th Pay Commission: સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટા ખુશખબર, જાણો 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ
Central Government EmployeesLatest NewsGovernment Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

8માં પગાર પંચને લઈને ખુબ ચર્ચાઓ થઈ ચૂકી છે. સરકારી તરફથી જો કે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પણ કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે 8મું પગાર પંચ જલદી આવશે. જાણો શું કહ્યું . ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન (AIRF) ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ શું કહ્યું?

8માં પગાર પંચને લઈને ખુબ ચર્ચાઓ થઈ ચૂકી છે. સરકારી તરફથી જો કે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પણ કેન્દ્રીય કર્મચારીઓ ને આશા છે કે 8મું પગાર પંચ જલદી આવશે. જાણો શું કહ્યું . ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ શું કહ્યું?Mars Moon Conjunction

4 દિવસ બાદ મિથુન રાશિમાં બનશે દુર્લભ મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિવાળાને એકાએક થવા લાગશે ધનલાભ, સફળતા કદમ ચૂમશેUric Acid: યુરિક એસિડને દવા વિના કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ 5 જડીબુટ્ટીઓ, કોઈપણ 1 નું કરવું સેવન 8માં પગાર પંચને લઈને ખુબ ચર્ચાઓ થઈ ચૂકી છે. સરકારી તરફથી જો કે કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પણ કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે 8મું પગાર પંચ જલદી આવશે. ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન ના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાને આશા છે કે મોદી સરકાર જાન્યુઆરી 2026 સુધીમાં આઠમાં પગાર પંચની જાહેરાત કરશે.

મિશ્રાએ કહ્યું કે તેઓને વિશ્વાસ છે કે જાન્યુઆરી 2026માં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થશે. રેલવે કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ એ વાતની આશા રાખીને બેઠા છે કે સરકાર જલદી તેના પર કોઈ પગલું ભરશે. સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર અને પેન્શનમાં ફેરફાર જોવા મળશે.પગાર પંચ સરકાર તરફથી નિયુક્ત એક યુનિટ છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને લાભોની સમીક્ષા કરીને તેમાં ફેરફારની ભલામણ કરે છે.

કેન્દ્ર સરકાર દર 10 વર્ષના સમયગાળા પર સરકારી કર્મચારીઓના પગારમાં સંશોધન કરવા માટે પગાર પંચની રચના કરે ચે. હવે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026 સુધીમાં લાગૂ થાય તેવી સંભાવના અત્યારે તો જોવા મળી રહી છે. 8માં પગાર પંચમાં જો કર્મચારી યુનિયનની માંગણીઓ સ્વીકારી લેવામાં આવે તો સરકારી કર્મચારીઓનું લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 34,560 રૂપિયા અને મિનિમમ પેન્શન 17,280 રૂપિયા થઈ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Central Government Employees Latest News Government Employees Central Government India News Gujarati News આઠમું પગાર પંચ સરકારી કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતDA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતમળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો.
और पढो »

સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, જાણો શું છે આ?સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, જાણો શું છે આ?Unified Pension Scheme: નવી પેન્શન સ્કીમમાં સુધારની સતત માંગ ઉઠી રહી હતી. તેને લઈને ડોક્ટર સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તારથી લોકો સાથે ચર્ચા કરી હતી.
और पढो »

Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે આવ્યા મહત્વના અપડેટ, સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચારOld Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે આવ્યા મહત્વના અપડેટ, સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચારકેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ અનેક વર્ષોથી જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવાની માંગણી કરી રહ્યા છે. જેને લઈને અનેક આંદોલન પણ થઈ ચૂક્યા છે. હવે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે.
और पढो »

12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક કામમાં મળશે સફળતા12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિ મિથુન રાશિમાં કરશે પ્રવેશ, નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો, દરેક કામમાં મળશે સફળતાGuru Gochar 2024: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે. તેવામાં ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ મળી શકે છે.
और पढो »

કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેકેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »



Render Time: 2025-02-19 03:46:58