Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે આવ્યા મહત્વના અપડેટ, સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર

Old Pension Scheme समाचार

Old Pension Scheme: જૂની પેન્શન યોજના મુદ્દે આવ્યા મહત્વના અપડેટ, સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર
PM ModiGovernment EmployeesOPS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ અનેક વર્ષોથી જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવાની માંગણી કરી રહ્યા છે. જેને લઈને અનેક આંદોલન પણ થઈ ચૂક્યા છે. હવે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે.

Old Pension Scheme : જૂની પેન્શન યોજના મુદ્દે આવ્યા મહત્વના અપડેટ, સરકારી કર્મચારીઓ ને મળી શકે છે સારા સમાચાર

કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ અનેક વર્ષોથી જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવાની માંગણી કરી રહ્યા છે. જેને લઈને અનેક આંદોલન પણ થઈ ચૂક્યા છે. હવે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે.બાપરે...સાપણ નદી ગાંડીતૂર...

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. આવતીકાલે દેશના તમામ કર્મચારી સંગઠનો સાથે વડાપ્રધાનની બેઠક થવાની છે. પેન્શન, એનપીએસ સહિતના અનેક મુદ્દા ઉપર ચર્ચા થશે. અનેક રાજ્યોમાં જૂનાી પેન્શન યોજના લાગુ કરવાની થઈ રહેલી માંગ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન સાથે બેઠક બાદ મહત્વની જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ અનેક વર્ષોથી જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવાની માંગણી કરી રહ્યા છે. જેને લઈને અનેક આંદોલન પણ થઈ ચૂક્યા છે.

કાર્મિક મંત્રાલયે જેસીએમ સચિવ શિવ ગોપાલ મિશ્રા અને જેસીએમના કર્મચારી પક્ષના અન્ય સભ્યોને શનિવારે પીએમના અધિકૃત નિવાસ સ્થાન પર વડાપ્રધાનને મળવા માટે નિમંત્રણ મોકલ્યું છે. બેઠકમાં જૂની પેન્શન યોજનાને બહાલ કરવાનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે. શિવગોપાલ મિશ્રાએ અંગ્રેજી અખબાર ધ હિન્દુને જણાવ્યું કે કર્મચારી પ્રતિનિધિઓએ પીએમ મોદીને મળવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે અમે અનેક મુદ્દાઓ પર સરકારના સંપર્કમાં છીએ. અમે અમારા મુદ્દાઓ વિશે પીએમને મળવા માંગતા હતા.

કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય જાહેર ઉપક્રમોના કર્મચારીઓના યુનિયનોએ અગાઉ 1 મેથી અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સરકાર સાથે ચર્ચા બાદ તેને ટાળવામાં આવ્યો. તેઓ જૂની પેન્શન યોજનાને બહાલ કરવા અને જાહેર ઉપક્રમોના ખાનગીકરણ અને નિગમીકરણને રોકવાની માંગણી કરી રહ્યા છે. કર્મચારી કેન્દ્ર પાસે વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓને ભરવાની પણ માંગણી કરી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Modi Government Employees OPS India News Gujarati News જૂની પેન્શન યોજના પીએમ મોદી સરકારી કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lucknow Airport પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાથી હડકંપ મચી ગયો, 2 કર્મચારી બેભાન થઈ ગયાLucknow Airport પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાથી હડકંપ મચી ગયો, 2 કર્મચારી બેભાન થઈ ગયાઉત્તર પ્રદેશના લખનઉ થી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. લખનઉના ચૌધરી ચરણ સિંહ (અમૌસી) એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.
और पढो »

ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતકેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘર ખરીદનારા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
और पढो »

Paris Olympics: હોકીમાં દિલ તૂટ્યું, જર્મની સામે સેમીફાઈનલમાં ભારતનો 3-2થી થયો પરાજયParis Olympics: હોકીમાં દિલ તૂટ્યું, જર્મની સામે સેમીફાઈનલમાં ભારતનો 3-2થી થયો પરાજયParis Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. હોકીમાં સેમીફાઈનલ મેચમાં ભારતનો જર્મની સામે પરાજય થયો છે.
और पढो »

ઘરમાં જૂની કાર પડેલી છે તો તેની આરતી ઉતારો, તમને લાખોનો ફાયદો કરાવી શકે છેઘરમાં જૂની કાર પડેલી છે તો તેની આરતી ઉતારો, તમને લાખોનો ફાયદો કરાવી શકે છેVehicle scrape Policy in India : ઘરના ખૂણામાં પડેલી કારને વેચવાની વાત આવતા જ અનેક લોકો ઈમોશનલ થઈ જાય છે. પરંતુ તમે ચિંતા ન કરો, આ બેકાર કાર તમારા લાખો રૂપિયા બચાવી શકે છે
और पढो »

ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!ગ્રે માર્કેટમાં આ IPO એ ડરાવ્યા, લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને લાગશે ઝટકો!Ola Electric IPO: અનુમાન છે કે આઈપીઓનું લિસ્ટિંગ 75 રૂપિયાના સ્તર પર થઈ શકે છે. જે ઈશ્યૂ પ્રાઇઝથી 1 રૂપિયાના નુકસાનને દર્શાવે છે.
और पढो »

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોઅગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
और पढो »



Render Time: 2025-02-19 03:47:45