કાલે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ, જાણો કેવો છે પોલીસ બંદોબસ્ત

Gujarat समाचार

કાલે ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ, જાણો કેવો છે પોલીસ બંદોબસ્ત
Gujarati NewsSuratSurat Police
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

આવતીકાલે ઇદે મિલાદ અને 17મી ગણેશ વિસર્જનને લઇ સુરત પોલીસ એલર્ટ મોડ પર છે. સુરતના ભાગળ વિસ્તારમાં શહેર પોલીસનું રિહર્સલ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત જાતે મેદાને ઉતર્યા હતા. સૈયદપુરામાં થયેલી પથ્થરમારાની ઘટના બાદ ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના દિવસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે.

સુરત શહેરમાં એક અઠવાડિયા પહેલા જ સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે ધાબા પરથી પથ્થર મારો કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત શહેરમાં એક અઠવાડિયા પહેલા જ સૈયદપુરા વિસ્તારમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ સૈયદપુરા પોલીસ ચોકી ખાતે ધાબા પરથી પથ્થર મારો કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સાથે જ વાહનોમાં તોડફોડની સાથે આગ લગાવી દેવામાં આવી હતી. ઘટના બાદ પોલીસે લોખંડી બંદોબત ગોઠવી દીધો છે.મંગળવારના રોજ ભાગળ વિસ્તારમાંથી ગણેશ વિસર્જન માટે અલગ અલગ પ્રતિમાઓ નીકળનાર છે. શહેરમાં અલગ અલગ 12 સ્થળો પર વિસર્જન થશે. 80 હજાર મૂર્તિ નું વિસર્જન કરવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Surat Surat Police Alert Mode Eid Milad Ganesh Visaran Surat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »

અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરઅંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના રિમાન્ડ મંજુરપૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
और पढो »

પથ્થરમારા બાદ સુરતમાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 32 પોઈન્ટ પર 200થી વધુ કર્મીઓ તહેનાતપથ્થરમારા બાદ સુરતમાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 32 પોઈન્ટ પર 200થી વધુ કર્મીઓ તહેનાતસુરતમાં રવિવારે અચાનક માહોલ ખરાબ થયો, જ્યારે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૈયદપુરામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.
और पढो »

આ વાવાઝોડું બે દેશોમાં ભૂક્કા કાઢ્યા બાદ ત્રીજા દેશ પર 200 કિ.મીની ઝડપે ત્રાટક્યું, શું ગુજરાતને અસર થશે?આ વાવાઝોડું બે દેશોમાં ભૂક્કા કાઢ્યા બાદ ત્રીજા દેશ પર 200 કિ.મીની ઝડપે ત્રાટક્યું, શું ગુજરાતને અસર થશે?ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું, જેમાં દક્ષિણી ક્ષેત્રમાં પૂરની ચેતવણી અને ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામમાં પૂર આવવાની સંભાવના છે.
और पढो »

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »



Render Time: 2025-02-22 12:39:39