આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ તરફથી દિલ્હી સીએમ હાઉસમાં મારપીટ થઈ હોવાનો ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે. સીએમ હાઉસની અંદર દિલ્હી પોલીસને પીસીઆર કોલ ગયો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને સ્વાતિ માલીવાલ ઓળખ આપી.
હવે કોલ કરનારે એમ પણ કહ્યું કે સીએમના કહેવા પર તેમના અંગત સચિવ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી. મામલો તો ગંભીર બની જાય.AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી
હવે કોલ કરનારે એમ પણ કહ્યું કે સીએમના કહેવા પર તેમના અંગત સચિવ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી. મામલો તો ગંભીર બની જાય. આ ઘટના વીતી ગયાને 6 કલાક બાદ પણ હજુ સુધી ન તો સીએમ હાઉસ તરફથી વાત ફગાવવામાં આવી કે ન તો સ્વાતિ માલીવાલ તરફથી આ ઘટના અંગે કોઈ જાણકારી આપવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોના હવાલે એવું કહેવાય છે કે સ્વાતિ માલીવાલ સિવિલ લાઈન પોલીસમથક આવ્યા હતા. જો કે તેમણે કોઈ લેખિત ફરિયાદ આપી નથી.
જો કે હાલમાં જ વિભવકુમારને એક જૂના કેસમાં ટર્મિનેટ કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલના દરેક વાતના તેઓ રાજદાર છે. તેમના વિરુદ્ધ ઈડીની તપાસ ચાલુ છે વિજલેન્સે પણ દિલ્હી જળ બોર્ડમાં કોઈ પણ પદ પર ન હોવા છતાં વિભવ કુમારને જળબોર્ડનો ફ્લેટ એલોટ કરવાની ફરિયાદને યોગ્ય ગણી છે. 2017માં તેમની ટેન્કર કૌભાંડ મામલે પણ પૂછપરછ થઈ હતી. વિભવકુમારને 2007ના એક કેસમાં આ વર્ષે 10 એપ્રિલના રોજ બરતરફ કરાયા છે. વિભવકુમાર પર સરકારી કામમાં વિધ્ન નાખવાનો આરોપ લાગ્યો હતો.
પાર્ટી મુસિબતોના દોરમાંથી જઈ રહી છે અને સ્વાતિ માલીવાલ તથા રાઘવ ચડ્ઢા જેવા નીકટના લોકો ફક્ત ટ્વીટ કરી રહ્યા છે. માલીવાલ પણ સોશિયલ મીડિયા પર પાર્ટી અને પોતાના નેતાઓના સમર્થનમાં સંદેશા પોસ્ટ કરીને કર્તવ્ય પાલન કરી રહ્યા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં તે સમયે માલીવાલે કહ્યું હતું કે મારી બહેન છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. તે બીમાર છે અને હું તેની દેખભાળ માટે અહીં છું. હું જલદી પાછી ફરી રહી છું અને હાલના શાસનની તાનાશાહી વિરુદ્ધ મજબૂતીથી લડીશ.
સ્વાતિ માલીવાલનું પાર્ટીથી દૂર જોવું એ એક અલગ મામલો છે. કારણ કે હજુ સુધી જે લોકો ગયા તેમણે એટલા ગંભીર આરોપ લગાવ્યા નથી કે જેનાથી પાર્ટી કે અરવિંદ ક ેજરીવાલને કઈ નુકસાન થઈ શકે પરંતુ સ્વાતિ માલીવાલનો કેસ અલગ છે. માલીવાલે જે આરોપ લગાવ્યા છે તેના પર જો તેઓ અડગ રહે તો ખુબ ગંભીર કેસ બની શકે. જે પ્રકારે સીએમ હાઉસમાં મારપીટની ઘટનાને 6 કલાક થવા જઈ રહ્યા છે અને બંને તરફથી કોઈ આરોપ પ્રત્યારોપ સામે આવ્યા નથી તેનો અર્થ એ પણ થઈ શકે કે બધુ શાંતિ તરફ અગ્રેસર છે. અને એ પણ હોઈ શકે કે તોફાન પહેલાની શાંતિ છે.
Swati Maliwal Delhi CM Arvind Kejriwal Trouble India News Gujarati News લોકસભા ચૂંટણી 2024 અરવિંદ કેજરીવાલ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
और पढो »
કેરળમાં મચ્છરોના કરડવાથી ફેલાઈ છે જીવલેણ બીમારી! શું ગુજરાતને ખતરો છે?West Nile Fever: આ વેસ્ટ નાઈલ ફિવર શું છે? કેમ ટપોટપ એક બાદ એક હોસ્પિટલ તરફ દોડી રહ્યાં છે લોકો? શું હવે મચ્છરો ફેલાવી રહ્યાં છે કોઈ વાયરસ? શું ગુજરાતને કોઈ ખતરો છે? જાણો તમામ સવાલોના જવાબો વિગતવાર...
और पढो »
T20 World Cup માં કોહલી કરશે ઓપન, નંબર 3 પર રમશે રોહિત, શું વાત સાચી છે?T20 World Cup 2024: ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચુકી છે. એમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં વિરાટ કોહલી પણ રમતો દેખાશે. એવામાં એવી વાત સામે ચર્ચામાં આવી છેકે, વર્લ્ડ કપમાં વિરાટ ઓપન કરશે અને રોહિત 3 નંબર પર રમશે...શું છે સાચી હકીકત એ જાણવા જેવું છે.
और पढो »
માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
और पढो »
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »
ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »