Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં પરિણામો જાહેર થયા બાદ ગુજરાતમાં થઈ શકે છે મોટી ઊથલપાથલ. ખાસ કરીને ગુજરાતમાં સરકાર અને સંગઠનનું માળખું બદલાઈ શકે છે. ગુજરાતમાં કોના-કોના પર છે ભાજપ હાઈકમાન્ડની ભાજપ નજર એ પણ જાણી લો.
AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્તRuchak Rajyogટીટોડીએ નવી જગ્યાએ ઈંડા મૂક્યા, મકાનની ટોચ પર ઈંડા જોઈને ચોંક્યા ગામ લોકો, થઈ આ આગાહી
ભાજપે લોકસભાની ચૂંટણીઓમાં અબકી બાર 400 પાર...ના ટાર્ગેટ સાથે ચૂંટણી કેમ્પેઈન શરૂ કર્યું હતું. એમાં વળી ભાજપની ગુજરાતની ટીમે તો હાઈકમાન્ડને સારું લગાડવા રાજ્યની 26 માંથી 26 સીટો 5 લાખની લીડથી જીતવાનો દાવો પણ કરી દીધો હતો. જોકે, 7 મી મે ના રોજ મતદાન થયું અને ગરમીની સિઝનમાં નીરસ મતદાન કરીને મતદારોએ ભાજપને 'ગરમી' બતાવી. સમાન્ય રીતે રાજકીય ગણિત એવું રહ્યું છેકે, વધુ મતદાન થાય તો તેનો લાભ ભાજપને મળે છે. પણ આ વખતે મતદાન ઓછું થયું તો એનું નુકસાન પણ ભાજપને જ ભોગવવાનો વારો આવશે.
Phalodi Satta Bazaar Fourth Phase Polls Bjp Congress Aap Loksabha Seats Pm Modi Amit Shah Polls Satta Bazar Pridiction Votting Counting Result લોકસભા ચૂંટણી ફલોદી સટ્ટા બજાર ભાજપ કોંગ્રેસ મોદી અમિત શાહ મતદાન મતગણતરી વોટિંગ પરિણામ લોકસભા ભારત ચોથા તબક્કાનું મતદાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
और पढो »
ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
और पढो »
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : રૂપાલા સામે પડનાર ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપમાં જોડાશેRupala Controversy : રૂપાલા સામે મેદાને ઉતરેલા ક્ષત્રિય આગેવાનો કરશે કેસરિયા.. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં... સમિતિના સભ્યો મંત્રીમંડળ વિસ્તારમાં દેખાતા ચર્ચા તેજ બની
और पढो »
ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »
ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
और पढो »
ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડાગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
और पढो »