51 શક્તિપીઠોમાં શક્તિપીઠ અંબાજીનો અનેરો મહિમા છે. જ્યાં ચૈત્રી પૂનમમાં માં અંબેના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ચોટીલાના ચામુંડા હોય કે પછી બહુચરાજીમાં બહુચર સ્વરૂપે હોય, પણ ભાદરવી પૂનમની જેમ હવે ચૈત્રી પૂનમનું પણ તેટલું જ મહત્વ અંબાજીનું વધી ગયું છે.
આ ચૈત્રી પૂનમ હવે બાધાની પૂનમ નામથી પણ ઓળખાવા લાગી છે. Hanuman Jayanti 2024 : હનુમાન જયંતીએ સાળંગપુર હનુમાન મંદિરમાં હરિ ભક્તો ઉમટ્યા, આખો દિવસ ખુલ્લુ રહેશે મંદિરhanuman jayanti 2024 આ ચૈત્રી પૂનમ હવે બાધાની પૂનમ નામથી પણ ઓળખાવા લાગી છે.
આજે ચૈત્રી પૂનમ છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની જેમ આ ચૈત્રી પૂનમે પણ તેટલુ જ માનવ મેહરામણ અંબાજી ખાતે પહોંચે છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા યાત્રા કરી અંબાજી પહોંચતા હોય છે. જેના કારણે અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠે છે. ખાસ કરીને જેમ ભાદરવી પૂનમે ધજા ચઢાવાનું વિશેષ પ્રમાણ જોવા મળતું હોય છે. ત્યાં આ ચૈત્રી પૂનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પુરી કરવા માથે માંડવીને ગરબી લઈ માં અંબેના દ્વારે પહોંચતા નજરે પડ્યા હતા.
અંબાજીમાં હવે દિનપ્રતિ દિન માં અંબે પ્રત્યે લોકોની શ્રદ્ધામાં જેમ જેમ વધારો થઇ રહ્યો છે, તેમ આવા મેળાવડાઓ પણ વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને કોરોના બાદ ચોક્કસ પણે લોકોની આસ્થામાં વધારો થયો છે. શક્તિપીઠો ભક્તોથી ઉભરાવા લાગ્યા છે.
અંબાજી મંદિર Chaitra Navratri 2024 Gujarat ચૈત્ર નવરાત્રીambaji Temple અંબાજી મંદિર Chaitra Navratri 2024 Chaitra Navratri 2024 Date Chaitra Navratri Vrat Chaitra Navratri Navratri Ka Vrat Chaitra Navratri Dos And Donts Chaitra Navratri Fast Rules Navratri Navratri Fasting Rules Navratri Fasting Tips Chaitra Navratri 2024 Chaitra Navratri 2024 Puja Vidhi Chaitra Navratri 2024 Significance Ram Navami Hindu Festival ચૈત્રી નવરાત્રી નવરાત્રી ચૈત્ર નવરાત્રી નવરાત્રી મહત્વ Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા ચૈત્રી પૂનમ બાધાની પૂનમ Chaitri Poonam
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »
ઉમેશ મકવાણા બાદ જેની ઠુમ્મરનું પણ ઉમેદવારી ફોર્મ મંજૂર, હવે કુંભાણી પર લટકતી તલવારUmesh Makwana : ભાવનગરમાં AAP ઉમેદવારના ફોર્મમાં વિસંગતતાનો મામલે ઉમેશ મકવાણા જવાબ રજૂ કરવા પહોંચ્યા હતા, જેના બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું છે
और पढो »
ચૈત્રી તેરસના દિવસે અંબાજીમાં ભક્તોનો ઘોડાપૂર; ચાચરચોકમાં ભક્તો ગરબે ધૂમ્યા, પ્રાગણ ગાજ્યુંસવારથી જ અંબાજી મંદિરનું ચાચર ચોક લાલ ધજા પતાકાઓથી ભરચક જોવા મળ્યું હતું. અનેક શ્રદ્ધાળુઓ નાની મોટી ધજા લઇ માં અંબેના મંદિરે પહોંચ્યા હતા અને ચાચર ચોકમાં ગરબે રમતા જોવા મળ્યાં હતા. આજે અંબાજી મંદિરમાં 21 ઉપરાંત નાની મોટી 52 ગજની ધજાઓ અંબાજી મંદિરે ચઢાવવામાં આવી હતી.
और पढो »
8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
और पढो »
9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળાKuber Yog: દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે.
और पढो »
100 વર્ષ બાદ બની રહ્યો છે પાવરફુલ ચતુર્ગ્રહી યોગ, આ 3 જાતકોને મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાFour Planet Sanyog: વૈદિક જ્યોતિષ અનુસાર મીન રાશિમાં શુક્ર, રાહુ, બુધ અને મંગળનો સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »