Banaskanaht Village Belief : આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી. આખું ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી.
ગામ બહારથી કોઈ આવેતો તેને ગામમ પ્રવેશ પણ આપવામાં આવતો નથીસતત 54 દિવસ સુધી તોફાની મોજા સાથે લડીને ભારતની બે દિકરીઓએ રચ્યો ઈતિહાસHanuman Jayanti 2024 : હનુમાન જયંતીએ સાળંગપુર હનુમાન મંદિરમાં હરિ ભક્તો ઉમટ્યા, આખો દિવસ ખુલ્લુ રહેશે મંદિર
ચૈત્ર સુદ પૂનમને દિવસે પાલનપુર તાલુકાના એંગોલા ગામમાં જઈએ તો સમગ્ર ગામ સુમસામ ભાસે છે. ઢોર ઢાંખર સહિત ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે. અને ગામથી એક કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમા જઈને સમગ્ર ગ્રામજનો આરતી, હોમ હવન કરી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજનો રસોઈ બનાવી ત્યાં જમે છે. આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમા પ્રવેશ કરે છે.કહેવાય છે કે વર્ષો પહેલા આ ગામ શ્રાપિત હતું.
એંગોલા ગામના રહેવાસી ભરતભાઈ રાવલ કહે છે કે, આજના દિવસે સમગ્ર ગામ બિલકુલ ખાલી થઈ જાય છે કોઈને ગામમાં પ્રવેશ મળતો નથી કોઈ બીમાર હોય તો પણ તેને ગામ બહાર લઈ જવાય છે. અમે દર એકોતરા દિવસે ઉજવણી કરીએ છીએ લોકો બહાર દૂર રહેતા હોય તો પણ આજના દિવસે અહીં આવે છે.મહાકાળી માતાજીના મંદિરે એક નાથજી -મહાત્માના આદેશથી તા. 17-05-1979ના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે. જે આજદિન સુધી અખંડ છે. અહી દર માસની અજવાળી પુનમે લોકો પગપાળા પુનમ ભરવા આવે છે.
Gujarat ચૈત્ર નવરાત્રી Chaitra Navratri 2024 Chaitra Navratri 2024 Date શ્રાપ Angola Curse Chaitra Navratri Vrat Chaitra Navratri Navratri Ka Vrat Chaitra Navratri Dos And Donts Chaitra Navratri Fast Rules Navratri Navratri Fasting Rules Navratri Fasting Tips Chaitra Navratri 2024 Chaitra Navratri 2024 Puja Vidhi Chaitra Navratri 2024 Significance ચૈત્રી નવરાત્રી નવરાત્રી નવરાત્રી મહત્વ Jilla News Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places Gujarati News Local News Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા ચૈત્રી પૂનમ Chaitri Poonam એંગોલા ગામ બનાસકાંઠા પરંપરા માન્યતા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
આ 5 હનુમાન મંદિરના દર્શન કરનારનો થઈ જાય છે બેડોપાર, દૂર થાય છે બધા સંકટHanumanji 2024: હનુમાનજીના આ મંદિરોના દર્શન કરવાથી થાય છે વિશેષ લાભ. તમે પણ ના જોયા હોય તો એકવાર આ મંદિરોના જરૂર કરજો દર્શન. અહીં દર્શન કરવાથી થાય છે વિશેષ લાભ.
और पढो »
Hanuman Jayanti: આ વર્ષે વિશેષ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતી, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશેHanuman Jayanti 2024: હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વર્ષે હનુમાન જયંતી મંગળવારના દિવસે આવી રહી છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ ગણાય છે. આ સિવાય હનુમાન જયંતીના દિવસે ચિત્રા નક્ષત્ર પણ છે.
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »