Gujarat Rain forecast: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે પોરબંદરમાં 3 દિવસમાં 25 ઈંચ વરસાદ પડ્યો છે. ઘેડ પંથકમાં ઓઝત અને ભાદર નદીનાં પાણી ફરી વળ્યાં છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે ચોમાસું સિઝન પર પાણી ફરી વળ્યું છે.
પોરબંદરમાં 3 દિવસમાં 25 ઈંચ વરસાદ પડ્યો છે. ઘેડ પંથકમાં ઓઝત અને ભાદર નદીનાં પાણી ફરી વળ્યાં છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે ચોમાસું સિઝન પર પાણી ફરી વળ્યું છે. નીચાણ વાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે પોરબંદરમાં 3 દિવસમાં 25 ઈંચ વરસાદ પડ્યો છે. ઘેડ પંથકમાં ઓઝત અને ભાદર નદીનાં પાણી ફરી વળ્યાં છે. બીજી બાજુ ભારે વરસાદના કારણે ચોમાસું સિઝન પર પાણી ફરી વળ્યું છે. નીચાણ વાળા વિસ્તારોમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. તેમ છતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તંત્ર એકશનમાં આવી જઈને ભારે આગાહીવાળા સ્થળોએ NDRFની ટીમો તૈનાત કરી દેવાામાં આવી છે.
Gujarat Rain Forecast IMD NDRF Rain WEATHER Weather Today ગુજરાતમાં ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલતેમણે કહ્યું કે જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડવાનો મતલબ છે એક દિવસમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ.
और पढो »
ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશેGujarat Weather Forecast : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 76થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, સૌથી વધુ મોરબીના ટંકારમાં પડ્યો સવા ચાર ઈંચ વરસાદ
और पढो »
Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »
ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 121થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું,,, ભારેથી અતિભારે વરસાદની અપાઈ આગાહી
और पढो »