Ambalal Ni Agahi: અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાત ઉપર તેની શક્યતા નહિવત છે. જો કે આમ છતાં આજે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા આમ તો રાહત મળી છે. પરંતુ આમ છતાં વરસાદ પીછો છોડે તેવું લાગતું નથી. હવામાન ખાતાએ કરતા કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ ઉપરાંત વિખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલ ે પણ જે આગાહી કરી છે તે ખાસ જાણો. આગાહીકાર અંબાલાલ પટેલ ની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી અરબસાગરમાં ભારે પવન ફંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે.
બંગાળની ખાડીના લો-પ્રેશરની અસર થાય તો હાલાકી વધી શકે છે. આવામાં 19-20 ઓક્ટોબરથી અસર થવાની આશંકા છે. જોકે, અરબ સાગરમાં ડિપ્રેશનની દિશા ઓમાન તરફ છે.વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાની આગાહીથી પણ ચિંતા વધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે એવી આગાહી છે. અરબ સાગર સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી, હવે તે ડિપ્રેશન બની ચૂકી છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression નવરાત્રિ 2024 Navratri 2024 વાવાઝોડું ત્રાટકશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાTerrifying skyquakes : યુએસ સહિત વિશ્વભરમાં ભયાનક આકાશકંપ સંભળાય છે - અને વૈજ્ઞાનિકો જાણતા નથી કે તે શું છે
और पढो »
એ હાલો! ગુજરાતમાં આવી રહ્યું છે ચક્રવાત વણઝાર, જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહીઅંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેઓએ પાછોતરો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 5 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે પવન જોર વધુ રહેશે. ત્યારબાદ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદ થશે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેશે.
और पढो »
અલ નીનોની અસરથી થીજી જશે દરિયો! મોત લાવશે ઠંડી, અંબાલાલની સૌથી ઘાતક આગાહીGujarat Weather: વિદાય લેતા પહેલાં વાતાવરણ બગાડશે વરસાદ! અંબાલાલ પટેલની આગાહી બાદ નવરાત્રિ આયોજકો પણ ચિંતામાં...જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ...વાતાવરણમાં 80 ટકા ભેજનું પ્રમાણ! એક જ ચિંતા, હવે શું થશે?
और पढो »
અંબાલાલની આગાહીહવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દક્ષિણ મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
और पढो »