ગુજરાતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાડ્યો છે. રાજ્યમાં નકલી હોસ્પિટલો પણ ચાલી રહી છે અને તંત્ર મૌન છે. હવે સુરતમાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. અહીં એક નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આઈપીએસ અધિકારી પહોંચી ગયા હતા.
અરબી સમુદ્રમાં આવશે તોફાન, ઠંડીની સિઝનમાં પણ વરસાદની સંભાવના, જાણી લો નવી આગાહીડિસેમ્બરમાં પ્રેમ-રોમાન્સના મામલે લકી હશે આ 4 રાશિ! જાણો આ લિસ્ટમાં તમારી રાશિ છે કે નહીં?21 નવેમ્બરથી આ જાતકોની બલ્લે-બલ્લે, ગુરૂ પુષ્યની સાથે બનશે 3 દુર્લભ યોગ, બિઝનેસ-કરિયરમાં થશે પ્રગતિPM મોદી અને શાહે લોકોને કઈ ફિલ્મ જોવાની સલાહ આપી? 22 વર્ષ પહેલા બનેલી ઘટનાના દ્રશ્યો રૂવાડાં ઉભા કરશે!
અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલનું ખતરનાક પ્રકરણ બહાર આવ્યા બાદ ગુજરાતભરમાં હડકંપ મચી ગયો છે. ડોક્ટરોને લોકો ભગવાન ગણતા હોય છે પરંતુ આવા પાપી ડોક્ટરોને કારણે લોકોનો ડોક્ટરો પર વિશ્વાસ ઉઠી રહ્યો છે. રાજ્યમાં હોસ્પિટલો અને ડોક્ટરો સતત સવાલોના ઘેરામાં આવી રહ્યાં છે. લોકોના જીવ સાથે રમત ડોક્ટરો રમી રહ્યાં છે. આ વચ્ચે ઝી 24 કલાક સૌથી મોટો ઘટાડો કરી રહ્યાં છે.ગુજરાતની જનતા આ સમાચારને ધ્યાથી જુએ..
પોલીસ.. પોલીસ.. પોલીસ... જીં હાં.. એક સુરતની એક નકલી હોસ્પિટલના ઉદ્ધાટનમાં સુરત પોલીસ પણ હતી. નકલી હોસ્પિટલના કારનામાઓમાં પોલીસ પણ સામેલ હતી. નકલી હોસ્પિટલના ઉદ્ધાટન સમયે સુરત ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હાજર હતા. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હાજર હતા. નકલી હોસ્પિટલમાં JCPના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
આ નકલી હોસ્પિટલના આરોપીઓ-ઝોલા છાપ ડોકટરો ઉભા છે અને જેસીપી રાઘવેન્દ્ર વત્સ બાદશાહની જેમ નકલી હોસ્પિટલના ઉદ્ધાટન સમયે કેબિનમાં ખુરશી પર બેઠા છે. શાન જુઓ નકલી હોસ્પિટલમાં જેસીપી રાઘેવેન્દ્ર વત્સની વાહ.. આટલો ભમેલો માણસ આઈ.પી.એસ લેવલના માણસને ખબર કેમ ના પડી કે આ નકલી હોસ્પિટલ છે. સુરત પોલીસ હવે કહીં રહી છે કે આ જનસેવા હોસ્પિટલ નકલી હોસ્પિટલ છે. વાહ... સુરત પોલીસ તમારા જેસીપી ઉદ્ધાટનમાં હતા ત્યારે તમે ક્યાં હતા આ તો ZEE 24 કલાકના અહેવાલ બાદ ખબર પડી કે હોસ્પિટલ તો નકલી હતી. ડોકટર ઝોલા છાપ હતા.. હવે પોલીસને ખબર પડી આ તો નકલી હોસ્પિટલ છે... વાહ.
Surat Police IPS Officer Surat Samachar Fake Hospital નકલી ડોક્ટર સુરત પોલીસ આઈપીએસ અધિકારી સુરત સમાચાર નકલી હોસ્પિટલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાણી બાદ આ ગુજરાતીના દીકરાના લગ્નમાં પીએમ મોદીએ આપી હાજરી, કાર્યક્રમ બાદ સીધા લગ્નમાં પહોંચ્યા હતાPM Modi At Savji Dholakiya Son Wedding : ગુજરાત પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને રૂ. 4800 કરોડનાં વિકાસકામોની PMની ભેટ... આ બાદ તેઓ જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા
और पढो »
નકલી કોર્ટના નકલી જજ પર અનેક મોટા ખુલાસા : ગુજરાતમાં નકલી જજે અનેકને છેતર્યાFake Judge In Gujarat : ગુજરાતમાં નકલીના કારોબારે તો હદ કરી... નકલી કચેરી, અધિકારી બાદ નકલી કોર્ટ... નકલી જજે અમદાવાદ કોર્પોરેશનને પણ છેતર્યું... વડોદરાની સરકારી જમીન બનાવી ખાનગી... જજ હુકમ કરતો રહ્યો અને અધિકારી ઊંગતા રહ્યા
और पढो »
હવે, આજ બાકી હતું! અમદાવાદમાં નકલી કોર્ટ પકડાઈ, વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર થતા હડકંપરાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે.
और पढो »
અમદાવાદથી ગાંધીનગર સુધી પહોંચ્યો નકલી જજ અને નકલી કોર્ટના કારનામાનો રેલોરાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, ત્યારે નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામના વ્યકિતએ નકલી ઓર્ડર આપ્યા છે.
और पढो »
માઈકાના વિદ્યાર્થીનો જીવ લેનાર હત્યારા પોલીસકર્મીને આજે અમદાવાદ લવાશે, સામે આવ્યા CCTVખાખીને દાગ લગાડનાર પોલીસ કર્મચારીને થશે સખત સજા..માઈકાના વિદ્યાર્થીનો જીવ લેનાર પોલીસ કર્મીને સાંજે લવાશે અમદાવાદ..આરોપીને સખત સજા થાય તેવા અપાયા નિર્દેશો...
और पढो »
લો બોલો! અમદાવાદના આ વિસ્તારમાં ખુલ્લેઆમ થાય છે ગાંજાની હેરાફેરી, યુવકોના થેલામાંથી મળ્યા છોડઅમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરનારા બે યુવકો ઝડપાયા છે. ચાંદખેડા પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક સ્કૂટર ઉપર પસાર થતાં બે શંકાસ્પદ યુવકોને રોકવામાં આવ્યા હતા. જે યુવકોની પાસે રહેલા થેલામાં પોલીસે તપાસ કરતા ગાંજાના છોડ મળી આવ્યા હતા.
और पढो »