ખાખીને દાગ લગાડનાર પોલીસ કર્મચારીને થશે સખત સજા..માઈકાના વિદ્યાર્થીનો જીવ લેનાર પોલીસ કર્મીને સાંજે લવાશે અમદાવાદ..આરોપીને સખત સજા થાય તેવા અપાયા નિર્દેશો...
Surya Gochar 2024: ગ્રહોના રાજા બદલશે ચાલ, 5 રાશિઓ માટે સમય સારો, વધશે સમૃદ્ધિ, કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળશેgeyserચાંદીના પાયે ચાલશે શનિદેવ; 3 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!આજે સાંજ સુધી આરોપી ને અમદાવાદ લવાશે. હત્યા પહેલાંના સીસીટીવી સામે આવ્યાં. ધીમી ગાડી ચલાવવાની ટકોર કરતા પોલીસ કોન્સ્ટેબલે વિદ્યાર્થી ની હત્યા કરી લીધી. વિરેન્દ્રસિંહ પઢિયારા નામના સરખેજ પોલીસના આરોપી ની ધરપકડ કરાઈ છે.
વિરેન્દ્ર પઢેરિયા પૂરઝડપે ચલાવી રહ્યો છે કાર. મહત્વનું છે કે ર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી...હત્યારાને ઓળખવા માટે પોલીસે બુટલેગરની પૂછપરછ કરી હતી. હત્યાના ગુનાને પગલે પોલીસે જીમ, સોસાયટીઓ, સીસીટીવીઓ, દુકાનો, કાળા રંગની ગાડીઓના માલીકોની તપાસ, સાઉથ બોપલના વિવિધ જીમમાં તપાસ કરી હતી પોલીસે. અમદાવાદમાં 'માઈકા'ના વિદ્યાર્થીની હત્યાના કેસમાં 48 કલાકમાં પોલીસે આરોપીને દબોચી લીધો છે.
પોલીસે 48 કલાકમાં આરોપીને પંજાબથી ઝડપી પાડ્યો છે.ખાનગી ગાડીમાં વિરેન્દ્રએ ગુજરાત છોડ્યું હતું. ગાડીમાં ડ્રાઈવર તરીકે અન્ય આરોપીને પણ તપાસ થઈ રહી છે. તેનું નામ દિનેશ છે. આરોપીએ હત્યાની છરી અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. ભાગવામાં જેણે મદદગારી કરી છે તે દિનેશની પણ શોધખોળ ચાલી રહી છે. ઉલ્લેખનીય છેકે, જ્યારે આ હત્યા કરવામાં આવી ત્યારે પ્રિયાંશુ જૈન જે વિદ્યાર્થી મૃત્યુ પામ્યો તેનો એક મિત્ર પણ સાથે હતો. વિરેન્દ્રસિંહે હત્યા કર્યા બાદ છરી અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી.
Gujarat News Ahmedabad Cctv Gujarat Police Mica Student Death Murder ગુજરાત પોલીસ વિદ્યાર્થી હત્યા આરોપી પોલીસકર્મી ગુજરાત સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સીસીટીવી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખરાબ હવામાન! ગુજરાતમાં 200 લોકોનાં મોત અને એક લાખ હેક્ટરમાં ખેતી ખરાબAgriculture News : ખરાબ હવામાનને કારણે દેશના કયા રાજ્યને કેટલું નુકસાન થયું તેના આંકડા સામે આવ્યા, આ ઉપરાંત દેશભરમાં આવા વાતાવરણને કારણે 2923 લોકોએ જીવ પણ ગુમાવ્યા
और पढो »
Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોLatest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »
Gold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવ ઘરેલુ ફેક્ટર્સની સાથે સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થતા હોય છે. દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
और पढो »
ગુજરાતમાં ફરી પોલીસકર્મીને કારથી કચડી નાખવાનો પ્રયાસ! હિંદ હોટલ સામે બનેલી ઘટનાથી ખળભળાટબનાવનાં પગલે પીસીઆર ગાડીને રૂ. ૨૫ હજાર જેટલું નુક્શાન થયું હતું.
और पढो »
બાપ રે! અંબાલાલ પટેલે છેક 2027 સુધીની આગાહી કરી દીધી, દાયકો ખરાબ જશે તેવું કહી દીધુંAmbalal Patel Prediction : આજે પણ અમદાવાદ-ગાંધીનગરના વાતાવરણમાં આવી શકે પલટો... આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી... મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી... ગઈકાલની જેમ આજે વરસાદી ઝાપટાની શક્યતા
और पढो »
સાઉથના ફેમસ ડાયરેક્ટરે કરી લીધી આત્મહત્યા, રૂમમાં સડેલી હાલતમાં મળી લાશDirector guru prasad death : પ્રખ્યાત કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર ગુરુપ્રસાદના નિધનના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ નિર્માતાના નિધન બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. ગુરુપ્રસાદ તેમના બેંગલુરુ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
और पढो »