સાઉથના ફેમસ ડાયરેક્ટરે કરી લીધી આત્મહત્યા, રૂમમાં સડેલી હાલતમાં મળી લાશ

Director Guru Prasad Death समाचार

સાઉથના ફેમસ ડાયરેક્ટરે કરી લીધી આત્મહત્યા, રૂમમાં સડેલી હાલતમાં મળી લાશ
Guru Prasad Death ReasonGuru Prasad FilmSandalwood Director Guru Prasad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Director guru prasad death : પ્રખ્યાત કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર ગુરુપ્રસાદના નિધનના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ નિર્માતાના નિધન બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. ગુરુપ્રસાદ તેમના બેંગલુરુ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

તેના નશ્વર અવશેષો સડી ગયેલી હાલતમાં મળી આવ્યા હતાઠંડી, માવઠું, વાવાઝોડું..... જાણો લો નવા વર્ષ માટે શું છે અંબાલાલ પટેલ અને હવામાનની આગાહીShukra Gochar 2024: બસ 3 દિવસ બાદ આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ, શુક્ર ગોચરથી મળશે ધન અને સુખનું વરદાનનવા વર્ષની અંબાલાલ પટેલની ડરામણી આગાહીઓ! ગુજરાતીઓએ આ વર્ષે સહન કરવા પડશે આ પ્રકોપ

લોકપ્રિય કન્નડ ફિલ્મ નિર્માતા ગુરુપ્રસાદે દુનિયાને અલવિદા કહી દીધું છે. નિર્માતાએ સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. તેનો મૃતદેહ કર્ણાટકમાં તેના ઘરમાંથી સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. ફિલ્મ નિર્માતાનું 52 વર્ષની વયે અવસાન થયું. તેઓ 'અદેલુ મંજુનાથ' અને 'ડિરેક્ટર્સ સ્પેશિયલ' જેવી ફિલ્મો માટે જાણીતા હતા. તે બેંગલુરુના મદનાયકના હલ્લી ખાતેના તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુપ્રસાદે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Guru Prasad Death Reason Guru Prasad Film Sandalwood Director Guru Prasad Guru Prasad Best Film Guru Prasad Flop Film ગુરુપ્રસાદ સાઉથના ડાયરેક્ટર આત્મહત્યા Kannada Filmmaker Guruprasad Guruprasad Dies Guruprasad Suicide Guruprasad Commits Suicide Guruprasad Dies By Suicide Guruprasad Found Dead Guruprasad Found Dead At Home Guruprasad Death Guruprasad Death News Entertainment Hindi News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓટો ચલાવીને જીવન નિર્વાહ કરતા હતા બુમરાહના દાદાજી, સાબરમતી નદી પાસેથી મળી હતી લાશઓટો ચલાવીને જીવન નિર્વાહ કરતા હતા બુમરાહના દાદાજી, સાબરમતી નદી પાસેથી મળી હતી લાશબુમરાહના દાદાજી સંતોખ સિંહ બુમરાહ ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના હતા. તેઓ રિક્ષા ચલાીને પોતાનું જીવન નિર્વાહ કરતા હતા અને ત્યાં ભાડાના ઘરમાં રહેતા હતા. ડિસેમ્બર 2017માં બુમરાહના દાદાજી સંતોખસિંહ બુમરાહનો મૃતદેહ અમદાવાદમાં મળી આવ્યો હતો.
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

બ્યુટીશિયનના શરીરના 6 ટુકડા કરી લાશ પ્લાસ્ટીકની થેલીમાં ભરી દાટી, ચોંકાવનારો કિસ્સોબ્યુટીશિયનના શરીરના 6 ટુકડા કરી લાશ પ્લાસ્ટીકની થેલીમાં ભરી દાટી, ચોંકાવનારો કિસ્સોCrime New : રાજસ્થાનના જોધપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે દિવસથી ગુમ થયેલી બ્યુટિશિયનની લાશના 6 ટુકડા મળી આવ્યા છે. પોલીસ ગુનો કરનાર વ્યક્તિને શોધી રહી છે. જો કે હજુ સુધી તે પોલીસના હાથે ઝડપાયો નથી
और पढो »

મધુબાલા કરતા બલાની સુંદર આ એક્ટ્રેસની લાશ ત્રણ દિવસ રૂમમાં સડી હતી, અંત ખરાબ હતોમધુબાલા કરતા બલાની સુંદર આ એક્ટ્રેસની લાશ ત્રણ દિવસ રૂમમાં સડી હતી, અંત ખરાબ હતોmysterious death : હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રી નલિની જયવંત 50ના દાયકામાં લોકોના દિલ પર રાજ કરતી હતી. તેની સુંદરતાએ તેને તે યુગની સૌથી લોકપ્રિય અભિનેત્રી બનાવી. આ એ અભિનેત્રી છે જેને એક સમયે હિન્દી ફિલ્મોની સૌથી સુંદર અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો, પરંતુ પછીથી તે અચાનક ગાયબ થઈ ગઈ.
और पढो »

સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!સ્વરૂપજી ઠાકોરે પાઘડી ઉતારી વાવની જનતાને કરી આ અપીલ, વાવમાં હવે ખરાખરીનો જંગ!Vav Assembly By Election 2024 : વાવ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે શરૂ કર્યો પ્રચાર...સમાજ સામે પાઘડી ઉતારી તેની ઈજ્જત રાખવા કરી વિનંતી..સમાજને સાથ આપી જીતાડવા સ્વરૂપજીએ કરી અપીલ...
और पढो »

પરંપરા જાળવી : ગુજરાતના નાથે ત્રિમંદિરમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી, PHOTOsપરંપરા જાળવી : ગુજરાતના નાથે ત્રિમંદિરમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી, PHOTOsNew Year 2024 : કાર્તિક સુદ એકમ એટલે વિક્રમ સવંત ૨૦૮૧ ના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંદિરે અડાલજના ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી. સાથે જ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.
और पढो »



Render Time: 2025-02-15 19:27:07