જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો

Rajkot समाचार

જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Rajkot NewsRajkot UpdateVirpur
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આગામી શુક્રવાર ના રોજ આવતી 225 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગ બે રંગી લાઈટો થી શણગાવામાં આવ્યું છે,અને બાપાની જન્મ જયંતિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

જલારામબાપાની આગામી શુક્રવાર ના રોજ આવતી 225 મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગ બે રંગી લાઈટો થી શણગાવામાં આવ્યું છે,અને બાપાની જન્મ જયંતિની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

"જયા ટુકડો ત્યા હરી ઢુકડો"ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાનું આજે ૨૦૫ વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે તેમજ વિશ્વનું એકમાત્ર મંદીર કે જ્યાં છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું ત્યારે સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાની આગામી તા.૦૮/૧૧/૨૪ને શુક્રવારે કારતક સુદ સાતમના રોજ આવતી ૨૨૫મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rajkot News Rajkot Update Virpur Jalaram Bapa Virpur News Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati રાજકોટ રાજકોટ સમાચાર રાજકોટ અપડેટ વીરપુર જલારામ બાપા વીરપુર સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભશું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »

દિવાળી પહેલા આ 7 દિવસો પડી શકે છે ભારે, જન્મ તારીખથી જાણો આ સપ્તાહ શુભ કે અશુભ?દિવાળી પહેલા આ 7 દિવસો પડી શકે છે ભારે, જન્મ તારીખથી જાણો આ સપ્તાહ શુભ કે અશુભ?Saptahik Ank Rashifal 21 October to 27 October 2024 : દિવાળી પહેલા ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું કેટલાક લોકોને બમ્પર નફો અને અન્યને નુકસાન આપશે. સાપ્તાહિક સંખ્યાત્મક જન્માક્ષરમાંથી મૂળાંક મૂળાંક 1 થી મૂળાંક મૂળાંક 9 સુધીની જન્માક્ષર જાણો. મૂળાંક એ જન્મ તારીખોનો સરવાળો છે.
और पढो »

જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનજિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »

IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલIPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલGujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે.
और पढो »

શું છે આ Five Eyes... જેનો સહારો લઈને કેનેડા ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે?શું છે આ Five Eyes... જેનો સહારો લઈને કેનેડા ભારતને દબાણમાં લાવવાની કોશિશ કરી રહ્યું છે?કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જે ફાઈવ આઈઝના ઈનપુટનો સહારો લઈને ભારત વિરુદ્ધ આરોપો લગાવી રહ્યા છે તેના વિશે ખાસ જાણો.
और पढो »

સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »



Render Time: 2025-02-19 04:29:17