જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!

World News समाचार

જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
Serial KillerQueenElizabeth Bathory
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Female Serial Killer: ઈતિહાસમાં અનેક એવા કિસ્સાઓ અને અનેક એવી બાબતો સામે આવી છે જે કદાચ માન્યામાં ના આવે પણ તે હકીકત છે. આવી જ એક વાત છે સીરીયલ કિલર સનકી મહારાણીની. જે હંમેશા જવાન દેખાવા માટે રોજ કુંવારી છોકરીઓને પકડીને તેનું અપહરણ કરાવી તેની હત્યા કરાવતી હતી. અને પછી....

Ganga Dussehra 2024: ગંગા દશેરા પર રચાયો સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ! આ લોકોની લાગશે લોટરીશું T20 World Cup માં ભારત માટે કમજોર કડી બન્યો કોહલી? ટીમ મેનેજમેન્ટે લીધો મોટો નિર્ણયદૈનિક રાશિફળ 16 જૂન:આજે કર્ક રાશિના લોકો માટે સંતોષ અને શાંતિનો દિવસ, વાંચો આજનું રાશિફળLaxmi Narayan Yog: બુધ-શુક્રની યુતિથી બન્યો લક્ષ્મી નારાયણ યોગ, 3 જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, મળશે ડબલ ફાયદો

દુનિયામાં એક કરતા વધારે એવા પાગલ રાજાઓ છે, જેઓ પોતાના ગાંડપણમાં કોઈની પણ હત્યા કરાવી લેતા હતા. પરંતુ આજે અમે તમને એક એવી જ વિલક્ષણ રાણીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે એવું કહેવાય છે કે પોતાની યુવાની જાળવી રાખવા માટે તે દરરોજ કુંવારી છોકરીઓના લોહીમાં સ્નાન કરતી હતી.એલિઝાબેથ બાથરી હંગેરિયન ઉમદા મહિલા અને કથિત સીરીયલ કિલર હતી. તેના પર આરોપ હતો કે તેણે તેના ચાર નોકરો સાથે મળીને સેંકડો છોકરીઓનું અપહરણ કર્યું અને ક્રૂરતાથી તેમની હત્યા કરી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Serial Killer Queen Elizabeth Bathory Bath Blood સીરીયલ કિલર એલિઝાબેથ કુંવારી છોકરીઓ લોહી સ્નાન

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »

જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?જોઈ લો આ ફોટો...શું રાજકોટ ગેમ ઝોન પર આ ઉચ્ચ અધિકારીઓની હતી મહેરબાની?Rajkot Game zone Fire: રાજકોટના ગેમિંઝ ઝોનમાં 28 લોકો જીવતા સળગી ગયા અને તેમના સગા-વહાલાઓ રોઈ રોઈને થાકી ગયા પરંતુ ન્યાય કેવી રીતે મળશે તે એક મોટો સવાલ છે. કેમ કે, વડોદરા બાદ રાજકોટમાં પણ તપાસના નામે શરૂ થઈ ગયું છે એવું તરકટ કે માત્ર કડક તપાસનાં ભજન ગવાશે અને છેલ્લે અસલી જવાબદારો બચી જશે.
और पढो »

ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયાગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયાManthan Movie : ગુજરાતની શ્વેત ક્રાંતિ પર શ્યામ બેનેગલ દ્વારા મંથન ફિલ્મ બનાવવામાં આવી હતી, આ યાદગાર ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવનાર છે
और पढो »

વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસવેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસcovid cases in india : ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસ નોંધાયા, નવા વેરિયન્ટના 250થી વધુ કેસ નોંધાતા ખળભળાટ, આ પ્રકારના સંક્રમણ માટે KP 1.
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »



Render Time: 2025-02-13 13:00:32