જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો

Jungadh Flood Alert समाचार

જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો
Junagadh RainFloot AlertJunagadh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 53 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 205%
  • Publisher: 63%

Junagadh Flood : જૂનાગઢ જિલ્લામાં ફાટ્યું આભ... મોટાભાગની જગ્યાએ 10 ઈંચથી વધુ વરસાદ... વંથલીમાં 14, વિસાવદરમાં 13, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી

દૈનિક રાશિફળ 2 જુલાઈ: આજે તમને પરેશાનીઓમાંથી રાહત મળશે, નસીબ પણ તમને ટેકો આપશે, વાંચો આજનું રાશિફળgujarat new Gujarat Monsoon 2024સૌરાષ્ટ્રના માથે આજે પણ ભારે વરસાદ નું સંકટ છે. આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલીમાં ભારે વરસાદ આવી પડશે. તો ભાવનગર, મોરબીમાં પણ ધોધમાર વરસશે. ત્યારે આ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના કેશોદમાં વાત કરીએ તો સૌથી વધઉ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં સાંજના સમયે ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. માળીયા હાટીનામાં સિઝનનો કુલ 241 મિમી વરસાદ નોંધાયો છે. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી મેઘલ નદીમાં પૂર આવ્યુ છે. તો આંબેચા, વીરડી, વડાળા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં ભારે વરસાદ ની પગલે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યા. જૂનાગઢની વચ્ચેથી નીકળતી કાળવા નદી ભયાનક સ્વરૂપમાં વહેતી જોવા મળી. ગત વર્ષની જેમ ફરી જુનાગઢનો વરસાદ હાહાકાર મચાવે તેવા તબાહીના દ્રશ્યો સર્જાયા છે. મોડી રાતે શરૂ થયેલા ધોધમાર વરસાદે લોકોના શ્વાસ અદ્ઘર કરી દીધા છે. જોકે વહેલી સવારે રોકાયેલા વરસાદથી લોકોના જીવમાં જીવ આવ્યો છે. નહિ તો કુદરત શું દ્ર્શ્યો સર્જી દેત એની કલ્પના કરવી મુશ્કેલ હતી.

માણાવદર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવામળી છે. માણાવદરનું પાજોદ ગામ પાણીમાં ગરકાવ થયું છે. ભારે વરસાદને પગલે પાજોદ ગામ બેટમાં ફેરવાયું છે. ઓઝત નદીના પાણી ગામમાં ગોઠણ ડૂબ પાણી ફરી વળ્યાં છે. તંત્ર તરફથી કોઈ મદદ ન પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ગામમાં સવારથી જ પાણી ભરાતાં લોકોને પડી ભારે હાલાકી પડી રહી છે. માણાવદ થી જતો સરાડીયા પોરબંદર હાઇવે બંધ જેવી સ્થિતિમાં ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતાં વાહનચાલકો મુસીબતમાં મૂકાયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Junagadh Rain Floot Alert Junagadh Gujarat Rain Heavy Rain જુનાગઢ ભારે વરસાદ જુનાગઢમા ભારે વરસાદ જુનાગઢમાં પૂર આવ્યું Rain In Girnar And Manavadar Flood In Junagadh Monsoon Raises Concern Rainfall In June Now Rain In July Too Paresh Goswami Forecast Gujarat Weather Gujarat Monsoon Gujarat Rain Forecast Heavy Rain Forecast Paresh Goswami Forecast Paresh Goswami Rain Forecast Paresh Goswami July Rain Forecast July Rain Forecast Monsoon Forecast In July Rainfall In June How Will It Rain In July Gujarat News Latest News Breaking News Monsoon Updates Monsoon Statistics ચોમાસાએ ચિંતા વધારી જૂનમાં વરસાદની મસમોટી ઘટ હવે જુલાઇમાં પણ લોચો પડશે પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતનું હવામાન ગુજરાતનું ચોમાસું ગુજરાત વરસાદ આગાહી ભારે વરસાદ આગાહી પરેશ ગોસ્વામી આગાહી પરેશ ગોસ્વામી વરસાદની આગાહી પરેશ ગોસ્વામી જુલાઇ વરસાદ આગાહી જુલાઇ મહિનામાં વરસાદની આગાહી જુલાઇ મહિનામાં ચોમાસાની આગાહી જૂન મહિનામાં વરસાદની ઘટ જુલાઇ મહિનામાં કેવો વરસાદ પડશે ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ ચોમાસું અપડેટ્સ ચોમા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતના લોકો કોની સરકાર બનાવશે, મતગણતરી શરૂGujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતના લોકો કોની સરકાર બનાવશે, મતગણતરી શરૂGujarat Lok Sabha Chunav Result Live: ગુજરાતના લોકો કોની સરક�
और पढो »

ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....ગેનીબેને કોંગ્રેસને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું : મારો સાગો ભાઈ પણ પાર્ટી વિરુદ્ધ કામ કરે તો....Banaskantha Geniben Thakor : બનાસકાંઠામાં પ્રચંડ જીત બાદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટીમાં ખામી કાઢી આપી મોટી સલાહ, કહ્યું કે- પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું
और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

ગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધગુજરાતની આ 23 જગ્યાઓ પર ભૂલથી પણ ન્હાવા ન જતા, મૂકાયો છે પ્રતિબંધVadodara New Notification : વડોદરા કલેક્ટરનું જાહેરનામું, જિલ્લામાં 23 સ્થળોએ પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ, અનેક લોકોના જીવ બાદ તંત્રનો નિર્ણય
और पढो »

પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદપહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદParsottam Rupala : મોદી સરકારની પ્રથમ બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું મંત્રીપદ ત્રીજી કેબિનેટમાં છીનવાયુ છે, આ માટે રાજકારણમાં અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે
और पढो »



Render Time: 2025-02-15 16:12:16